જગત સિવાય મહેન્દ્ર સિંહ ધોનવ બૉલીવુડ સાથે પણ સારા સંબંધો છે. સિનેમા જગત અને બૉલીવુડ વચ્ચે જો કઈ પણ હોય તો તે છે બાયોપિક. આ બાયોપોકનું નામ છે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’આ બાયોપિક 2016માં રિલીઝ કરવામાં આવી હતી. આ બાયોપિકમાં ટિમ ઈંડિયામાં સામેલ થી લઈને સાક્ષી અને ધોનીની લવ સ્ટોરી પણ બતાવવામાં આવી હતી. હાલમાં જ ધોનીએ ટેબો 38મોં જન્મદિવસ મનાવ્યો હતો. બહુજ ઓછા લોકોને ખબર છે કે,ધોનીની પત્નીને બૉલીવુડ સાથે કનેક્શન પણ છે. સાક્ષીની કલાસમેટ બોલીવુડની એક અભિનેત્રી રહી છે. બીજા પણ ઘણા એવા સેલેબ્રીટી છે. જેના ક્લાસમેટ પણ સેલેબ્રીટી રહ્યા હોય.
અનુષ્કા અને સાક્ષી
વિરાટ કોહલીની પત્ની અનુષ્કા અને મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી એક એસ્થે ભણ્યા છે. અનુષ્કા શર્મા અને સાક્ષી ધોની બન્ને આસામની St. Mary’s School, Margherita સ્કૂલમાં સાથે ભણતા હતા.

સલમાનખાન અને આમિર ખાન
સલમાન ખાન અને આમિર ખાનએ ‘અંદાજ અપના-અપના ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બન્નેની કેમસ્ટ્રી લોકોને બહુજ પસંદ આવી હતી. ઘણા ઓછા લોકોને ખબરછે કે બોલીવુડના આ લોકોએ બચપણમાં એક સાથે ભણ્યા હતા. જણાવી દઈએ કે આ બન્ને ખાન બીજા ધોરણમાં સાથે ભણતા હતા.

કૃષ્ણા શ્રોફ અને અથિયા શેટ્ટી
સુનિલ શેટ્ટીની પુત્રી અને જેકીશ્રોફની પુત્રીએ પણ બચપનમાં એક સાથે ભણ્યા હતા. કૃષ્ણા અને અથિયા ટાઇગર શ્રોફની સ્કૂલમાં સાથે જ ભણતા હતા. પરંતુ તે 2 વર્ષ જુનિયર હતા.

શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ
શ્રદ્ધા કપૂર અને ટાઇએ શ્રોફ મોટા પડદા પર ઘણીવાર સાથે ઝળક્યા છે. પરંતુ તમે સુ ખબર છે કે આ લોકોની દોસ્તી આજકાલની નથ. પરંતુ એ ઘણા વર્ષોથી છે. બન્ને મુંબઈની એક શાળામાં સાથે ભણતા હતા.

કરણ જોહર-ટ્વીન્કલ ખન્ના
કરણ જોહર અને ટ્વીન્કલ ખન્ના બાળપણમાં એક સાથે ભણતા હતા. ટ્વીનકલ ખન્નાએ તેની બાયોગ્રાફીમાં લખ્યુંહતું કે,તે અને કરણ જોહર બોર્ડિંગ સ્કૂલમાં સાથે ભણતા હતા.

વરુણ ધવન અને અર્જુન કપૂર
વરુણ ધવન અને અર્જુન કપૂરની દોસ્તી પણ ઘણા વર્ષોથી છે. આ બન્ને પણ બાળપણમાં આએક સાથે જ સ્કૂલમાં ભણતા હતા. આ બન્નેએ બાળપણમાં એક શોર્ટ ફિલ્મ પણ બનાવી હતી.

કર્ણ જોહર-અપૂર્વ મહેતા
‘ઓકે જાનુ’, ‘બદ્રી કી દુલહનીયા’ જેવી ફિલ્મના નિર્દેશક અપૂર્વ મહેતા અને કરણ જોહર પણ સાથે ભણ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.