ખબર

OMG: આ છોકરીને શરીરમાંથી કસરત કરતી વખતે પસીનાની બદલે નીકળે છે આ, ડોક્ટર પણ છે હેરાન

લોકો ફિટ રહેવા માટે સવાર-સાંજે પસીનો વહાવે છે. કસરત કરવાથી શરીરમાં ચરબી જમા ના થાય અને શરીર તંદુરસ્ત રહે એના માટે લોકો કસરત કરતા હોય છે. તમે પણ ઘણા લોકોને કસરત કરી વખરે પસીના પાડતા જોયા હશે. પરંતુ ઇટાલીમાં એક એવી યુવતીછે કે જેએક્સરસાઇઝ કરતી વખતે શરીરમાંથી પસીનાની બદલે લોહી નીકળે છે. આ વાત તમે જાણીને હેરાન થઇ જશો પરંતુ આ વાત એકદમ સાચી છે.

Image Source

ઇટાલીમાં રહેવાવાળી 21 વર્ષીય યુવતીઅજીબો-ગરીબ બીમારીથી પરેશાન છે. જયારે શરીરથી ગમે તે શારીરિક મહેનત કરે છે ત્યારે તેને પસીનાની બદલે લોહી નીકળે છે. કસરત કરતી વખતે માથાથી લઈને હથેળી સુધી લોહી નીકળે છે.

Image Source

આ યુવતીની આ હાલત જોઈને ખુદ ડોક્ટર પણ હેરાન છે. ક્યાં કારણથી પસીનાની જગ્યાએ લોહી નીકળે છે.ત્યારબાદ ડોકટરે આ બાબતની તપાસ કરી હતી. તપાસ કરતા ખબર પડી કે આ યુવતીને બ્લડ સ્વેટિંગ નામની બીમારી છે. આ બીમારીમાં માણસને પસીનાની જગ્યાએ લોહી નીકળે છે. હાલતો આ યુવતીનો ઇટાલીમાં ઈલાજ ચાલી રહ્યો છે.સાથે જ ડોક્ટર તેના બ્લડ પ્રેસરને કંન્ટ્રોલ કરી બ્લડ સ્વેટિંગને રોકવાની કોશિશ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks