જ્યોતિષ શાસ્ત્ર

આ 4 અક્ષરના નામ વાળા પુરુષો હોય છે પોતાની પત્નીના ગુલામ, પતિ ચાલે છે પત્નીના ઈશારા પર, તમારી રાશિ ચેક કરી લો

દરેક છોકરી એ ખ્વાબ જોતી હોય છે કે તેનો થનારો પતી તેની વાત સમજે અને માને. અમુક યુવતીઓને તો એવા પતી મળી જાતા હોય છે કે માત્ર તેના જ કંટ્રોલમાં રહેતા હોય છે જ્યારે અમુક યુવતીઓ એટલી લકી હોય છે કે તેઓને પોતાના પતિનો કન્ટ્રોલ નથી કરવો પડતો. તે ખુદ જ પોતાની પત્નીની ઇચ્છાનુસાર બધા જ કામ કરી દેતા હોય છે.નામના પહેલા અક્ષરને આપણા જીવનમાં ખુબ જ મહત્વ બતાવામાં આવેલું છે. આજે અમે તમને એવા નામ વાળા પતિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે પોતાની પત્નીના ગુલામ હોય છે.

1. K નામના પુરુષ:આ અક્ષરના નામના પુરુષો ખુબ જ જીદ્દી સ્વભાવનાં હોય છે, પણ તેના છતાં પણ પોતાની પત્નીનાં કંટ્રોલમાં રહે છે. લગ્ન પહેલા તેઓમાં જેટલો રોબ હોય છે, લગ્ન બાદ તેના બિહેવિયરમાં તેટલો જ બદલાવ જોવા મળે છે. આ લોકો પોતાના પાર્ટનર માટે કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે.

2. A નામના પુરુષ:આ અક્ષરનાં નામના પુરુષોને પોતાની પત્નીનું ધ્યાન અને તેમની સેવા કરવી ખુબ જ પસંદ હોય છે. સાથે જ ખુદ કરતા પણ વધુ પોતાની પત્નીની વાતો માને છે. આવા પુરુષો કોઈપણ રીતે પોતાની પત્નીને તકલીફ આપવું પસંદ નથી કરતા. તેઓ પોતાની પત્નીના દીવાના બનીને રહે છે.

3. R નામના પુરુષ:આ અક્ષરનાં નામ વાળા પુરુષો પોતાની પત્નીની ખુશી માટે દરેક પ્રકારની કોશીસ કરતા હોય છે. તે પોતાની પત્નીની દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખે છે. આ લોકો નથી ઈચ્છતા કે પોતાની પત્નીને કોઈપણ પ્રકારની પરેશાની આવે.

4. P નામના લોકો:P નામના પુરુષો દિમાગદાર હોય છે. આવા પુરુષો પોતાની પત્નીના પ્રેમમાં પાગલ હોય છે, પણ તેઓ દરેક નિર્ણય દિમાગથી જ લે છે. આવા લોકો પોતાની પત્નીનું સારી રીતે ધ્યાન પણ રાખે છે, પણ આ વાતનો નાજાયજ ફાયદો પણ ઉઠાવા નથી દેતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

pending che
એક આઠ વર્ષની નિખાલસ અને ગરીબ બાળકી એક બુક સ્ટોર પર જાય છે અને એક દસ રૂપિયાની નોટ અને એક પેન્સિલ ખરીદે છે અને પછી ત્યાં ઉભી રહીને દુકાનદારને કહે છે કે અંકલ એક કામ તમે કરશો?દુકાનદાર અંકલ બોલ્યા કે શું કામ છે