જ્યોતિષ શાસ્ત્ર

આ 5 અક્ષરથી શરુ થતા છોકરાઓ સમજદાર, સંસ્કારી અને હોશિયાર હોય છે…

નામ અને અક્ષરનો જીવન પર પ્રભાવ પડતો હોય છે. આપણે જાણીશું કે કયા અક્ષરથી શરુ થતા છોકરાઓ એકદમ સંસ્કારી, હોશિયાર, સમજદાર, સમય સાથે ચાલનારા, પરિશ્રમી અને સફળ જીવન વ્યતીત કરે છે.

1) A થી શરૂ થતા –

Image Source

A થી શરૂ થતા નામ વાળા લોકો ખૂબ જ ઈમોશનલ હોય છે અને પોતાના ઇમોશનને સંતાડવામાં સફળ રહે છે. તેઓ ખૂબ જ એનર્જેટિક માનવામાં આવે છે અને તેમના પર ભરોસો કરી શકાય છે. આ લોકોના જીવનમાં સારું પાત્ર તો આવે છે પરંતુ થોડો સમય લાગે છે. લાઈફ પાર્ટનર ન હોવાથી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તેઓ પોતાના સંબંધો હંમેશા ધ્યાન રાખે છે અને કોઈને પણ દુઃખમાં જોઈ શકતા નથી.

2) C થી શરુ થતા –

Image Source

C અક્ષર થી શરુ થતા છોકરાઓ ના જીવનમાં રાજયોગ લખેલો હોય છે. તેઓ ખૂબ જ નસીબદાર હોય છે. તે ઓછી મહેનતમાં સારી સફળતા મેળવે છે. તેમને દરેક કામ એક્સાઇટમેન્ટ થી કરે છે. તેઓ કઠોર દેખાય છે પરંતુ દિલથી ખૂબ જ નાજુક હોય છે. તેઓ પરિશ્રમ કરવામાં ખચકાતા નથી પરંતુ રાજ્યો હોવાને લીધે, ખુબ જ સફળતા મેળવે છે. આવા છોકરાઓ કરોડોમાં એક હોય છે.

3) H થી શરૂ થતા – 

Image Source

H અક્ષર થી શરૂ થતાં છોકરાઓ, પોતાની અલગ ઓળખાણ ઊભી કરવા માટે જાણીતા છે. કંઈ વાતોથી અને કામથી બધાને પ્રભાવિત કરી દે છે. પોતાની બુદ્ધિ તેઓ ધન અર્જિત કરવામાં સફળ રહે છે.. તેમને ભૌતિક સુખ સુવિધાથી ખૂબ લગાવ હોય છે. તેઓ હંમેશાં પોતાના પરિવારને આરામદાયક જીવન આપવામાં માને છે. તેની માટે ખુબ જ મહેનત પણ કરે છે. તેઓ જિંદગીમાં બધું જ મેળવે છે.

4) L થી શરૂ થતા – 

Image Source

L અક્ષરથી શરુ થતા છોકરાઓ ખૂબ જ ભાવુક હોય છે ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે. પોતાના પરિવારને આરામદાયક જીવન બનાવવા માટે તેઓ ખૂબ જ મહેનત કરે છે. પોતાના પરિવાર માટે થતી મહેનત કરે છે. નસીબ કરતા મહેનતથી આગળ આવે છે આ લોકો.

5) K થી શરુ થતા –

Image Source

K અક્ષર થી શરુ થતા છોકરાઓ ખૂબ જ સુંદર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે તે મહેનતુ હોય છે. તેમને પોતાનો જીવનસાથી પણ આકર્ષક મળે છે. ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે. નસીબદાર હોય છે. કરોડોમાં એક હોય છે આ છોકરાઓ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks