મનોરંજન

સ્કૂલના દિવસોમાં કંઈક આવા દેખાતા હતા તમારા પ્રિય સ્ટાર્સ, તસ્વીરોમાં ઓળખવા પણ મુશ્કિલ છે….

બૉલીવુડ કિરદારોના જીવન વિશે જાણવાની લોકોમાં ખુબ ઉત્સુકતા રહે છે. બાળપણ દરેક કોઈનો ગોલ્ડન સમય હોય છે. તમારા પ્રિય કલાકારોએ પણ પોતાનું બાળપણ ખુબ સારી રીતે એન્જોય કર્યુ છે. આજે અમે તમારા માટે તમારા પ્રિય સિતારાઓની અમુક બાળપણની તસ્વીરો લઈને આવ્યા છીએ. ફિલ્મી સીતારાઓના જે ચહેરાઓને આજે દુનિયા ઓળખે છે, બાળપણમાં તેઓને ઓળખવા ખુબ જ મુશ્કિલ છે કેમ કે આ ચેહરાઓ પર અદાઓ કે શોખ નહિ પણ બાળપણની માસુમતા છે.

Image Source

1. શાહરુખ ખાન:

Image Source

શાહરૂખ ખાનનું નામ આવતા જ આંખોમાં હીરોની છબી ઉભરાઈ આવે છે.શાહરુખ પોતાના બાળપણમાં એકદમ જ અલગ દેખાતા હતા. તસ્વીરમાં તેને ઓળખવા પણ મુશ્કિલ છે. હાલ શાહરુખ ખાન પોતાના સ્કૂલના દિવસોને ખુબ જ યાદ  છે. અમુક સમય પહેલા તેમણે એક તસ્વીર પોસ્ટ કરીને કહ્યું હતું કે કેવી રીતે તેના પિતા તાજ મોહમ્મદ ખાન તેને સ્કૂલ છોડવા માટે જાતા હતા.

Image Source

2. સલમાન ખાન:

Image Source

સલમાન ખાન આજે બોલીવુડનું ખુબ મોટું નામ છે. ફિલ્મી સ્ક્રીન પર દબંગ અવતારમાં દેખાતા સલમાન ખાન પોતાના સ્કૂલના દિવસોમાં એકદમ માસુમ નજરમાં આવતા હતા. એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને એ પણ ખુલાસો કર્યો હતો કે તે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે પોતાની ટીચરને ઘર સુધી છોડવા માટે સાઇકલથી જાતા હતા, આવું એટલા માટે કેમ કે તે પોતાની ટીચરને ખુબ પસંદ કરતા હતા.

Image Source

3. આમિર ખાન:

Image Source

બોલીવુડના મિસ્ટર પરફૅક્શનિસ્ટ કહેવાતા આમિરા ખાનની ઓળખાણ આજે દુનિયાભરમાં છે.પોતાની એક્ટિંગથી દુનિયાભરમાં ફેન્સ બનાવનારા આમીર ખાનની એ વાત જાણીને તમને નવાઈ લાગશે કે તેમણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.બાળપણમમાં આમિર ખાન કંઈક આવા દેખાતા હતા. અમીર ખાનનો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હતો માટે બાળપણથી જ તેને અભ્યાસમાં મન લાગતું ન હતું અને ફિલ્મ જગતમાં એક્ટિંગ કરવાનું તેનું સપનું હતું.

Image Source

4. ઐશ્વર્યા રાઈ બચ્ચન:

Image Source

45 વર્ષની ઉંમરમાં પણ ઐશ્વર્યાની સુંદરતાનો કોઈ જ જવાબ નથી. સ્કૂલના દિવસોમાં પણ ઐશ્વર્યા રાઈ આજની જેમ જ સુંદર દેખાતી હતી.

Image Source

5. રણવીર સિંહ:

Image Source

બોલીવુડના ખીલજી અને દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ પણ બાળપણમાં પોતાના સ્કૂલના દિવસોમાં એક સામાન્ય બાળકની જેમ જ દેખાતા હતા. રણવીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્કૂલના દિવસોમાં પણ તે છોકરીઓની વચ્ચે ખુબ જ લોકપ્રિય હતા.

Image Source

6. દીપિકા પાદુકોણ:

Image Source

અભિનેત્રી દીપિકા પાદુકોણની સુંદરતા પર માત્ર રણવીર સિંહ જ નહિ પણ લાખો કરોડો લોકો દીવાના છે. દીપિકા સ્કૂલના દિવસોમાં ક્યૂટ અને ચુલબુલી દેખાતી હતી. બાળપણમમાં દીપિકાને બેડમિન્ટન ખિલાડી બનવાનો ખુબ જ શોખ હતો પણ જેમ જેમ તે મોટી થાતી ગઈ તેનો આ શોખ મોડેલિંગમાં બદલાઈ ગયો. જેના પછી દીપિકાએ 17 વર્ષની ઉંમરમાં મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.

Image Source

7.કૈટરીના કૈફ:

Image Source

કૈટરીના કૈફે બોલીવુડના ત્રણે દિગ્ગ્જ ખાન સાથે કામ કર્યુ  છે.કૈટરીના પોતાના સ્કૂલના દિવસોમાં પણ એકદમ ક્યૂટ અને સુંદર દેખાતી હતી.

Image Source

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks