જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિના લોકો હોય છે આળસુ નંબર 1, જાણો તમે તો નથી ને

તમે ભલે ગમે તેટલો ઇન્કાર કરો પણ માણસ થોડો તો આળસુ હોય જ છે.ઘણા લોકો તો એટલા આળસુ હોય છે કે તેને પોતાનું કામ કરવા માટે પણ આફત લાગતી હોય છે. તો બીજી તરફ એવા પણ આળસુ લોકો હોય છે જે જે આવી પરિસ્થિતમાં પણ જેમ-તેમ કરીને પણ મનને મનાવીને કામ પર લાગી જાય છે. તો ઘણા ઓછા લોકો હોય છે. જેની લાઈફમાં આળસને કોઈ જગ્યા નથી.

Image Source

જો તમને કોઈ આળસુની કેટેગરીમાં 1થી 10 માંથી નંબર આપવાનું કહે તો તમે કેટલા નંબર આપશો?? ઘણા લોકને આળસ સાથે નાતો બંધાઈ ગયો હોય એવુંલાગતું હોય છે. જો આળસની સ્પર્ધા હોય તો આ રાશિના લોકો જ મેદાન મારી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે 5 રાશિના લોકોને સૌથી આળસુ ગણવામાં આવેછે. આ રાશિના લોકો મહા આળસુ હોય છે.

Image Source

મહા આળસુ લોકોના લિસ્ટમાં સૌથી ઉપર કર્ક રાશિના લોકો આવે છે. આળસુ હોવાનો ખિતાબ કર્ક રાશિના લોકોના ફાળે જાય છે. આળસ તો કર્કનું સૌથી સારો મિત્ર છે.કર્ક રાશિ વાળા લોકો એક જ જગ્યા પર બેસીને સમય બરબાદ કરવાનું હુનર રાખે છે. આ સમયે જો તેને કોઈ ખાવાની વસ્તુ પણ રાકહે તો તેને ત જગ્યા પરથી હલાવવો મુશ્કિલ છે. આ રાશિના લોકોને આરામ ફરમાવવો તેનો બેસ્ટ ટાઇમ પાસ છે.

મીન રાશિના લોકો માટે આળસ અમુક વાર જીવનનો સ્થાયી હિસ્સો બની જાય છે. આ રાશિના લોકોને જો કોઈ વાત દિલ પર લાગી જાય તો તે ખુદને દુનિયાથી અલગ કરી લે છે. અને તેવી દુનિયામાં રહે છે. જ્યાં આળસ ના હોય. એવું ના હ્યો તો તે કોઈ કામ કરવામાં આળસ નથી દેખાડતા.

આમ તો સિંહ રાશિના લોકોને એક્ટિવ માનવામાં આવે છે. પરંતુ આ રાશિના લોકોને જયારે એ વાતો અહેસાસ થઇ જાય કેતેમાં માટે કોઈ વાતાવરણ નથી તો ત ઓફિસ હોય કે ઘરમાં આળસુ જેવો વ્યવહાર કરે છે.

આળસના મામલામાં વૃષિક રાશિના લોકો પણ વૃષભ રાશિનાજાતકો જેવા હોય છે. પરંતુ આળસને લઈને તે થોડા મૂળ પર આધારિત છે. જો મન હોય તો આ રાશિના લોકો આળસને પાછળ રાખીને લગ્ન અને મહેનતથી કામ કરવાનુ શરૂ કરી દે છે.

વૃષભ રાશિના લોકો કામ કરવાથી ડરે છે. આ રાશિના લોકો ત્યારે જ કામ કરે છે. જયારે તેને ખબર પડી જાય કે તેના દ્વારા કરવામાં આવેલું કામ તેને અનુકૂળ હોય તો જ કલાકો સુધી કામ કરવામાં તેને કોઈ જ તકલીફ નથી પડતી. આ રાશિના લોકો મહેનતી હોય છે. પરંતુ તેને જો પસંદનું કામ કરવા ના મળે તો ત્યાં સુધી તે આળસથી બંધાયેલા હોય છે.
એવું નથી કે આ 5 રાશિના લોકો જ આળસુ અને બાકીની 7 રાશિના લોકો મહેનતુ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 12 રાશિઓમાંથી 5 રાશિ સૌથી વધુ આળસુ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks