કોઈ સ્ત્રી આવી દેખાય તો સમજી લ્યો ભાગ્ય ચમકી ગયા તમારા, રસપ્રદ માહિતી

0

જ્યોતિષશાત્રમાં ઘણી બાબતો જણાવવા આવેલી છે જે સીધી જ આપણા આવનારા ભવિષ્ય સાથે સંબંધ ધરાવતી હોય છે. એવામાં શાસ્ત્રોના અઘારે કોઈ ખાસ અવસ્થામાં સ્ત્રીનું દેખાવું પણ તમારું ભાગ્ય ચમકાવી શકે છે.

1. ગર્ભવતી સ્ત્રીનું દેખાવું:

Image Source

જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા છો અને તમને કોઈ ગર્ભવતી સ્ત્રીના દર્શન થઇ જાય તો તે તમારા માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. આવી મહિલાનું દેખાવું તમારું ભાગ્ય ચમકાવી શકે છે અને તમે જે કામ માટે જઈ રહ્યા છો તે સફળતા પૂર્વક ખતમ થઇ શકશે.

2. આવા કપડામાં વિવાહિત સ્ત્રીનું દેખાવું:

Image Source

વિવાહિત સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. લક્ષ્મીજીનો પ્રિય રંગ લાલ છે. આ રંગના કપડા પહેરીને શ્રીંગાર કરીને આવેલી કોઈ સ્ત્રી જોવા મળી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી તમારા કાર્યમાં સફળતા મળે છે.

3. આવી અવસ્થામાં આવતી સ્ત્રી જોવા મળી જાય:

Image Source

શાસ્ત્રોના આધારે કોઈ શુભ કાર્ય કરવા માટે ઘરેથી નીકળતી વખતે સામેથી પાણીનો ઘડો લઈને આવતી કોઈ સ્ત્રી જોવા મળી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આજના સમયમાં ઘડાનો પ્રયોગ ખુબ ઓછો થાય છે માટે આવી અવસ્થામમાં સ્ત્રીનું દેખાવું શુભ સંકેત સમજવો જોઈએ.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.