સોશિયલ મીડિયામાં રોજ નવા નવા કોમેડી ફોટા આવતા હોય છે જેને જોઈને આપણે હસતા હોઈએ છે. આપણે પણ આપણા સારા ફોટાને ફેસબુક કે ઇન્સ્ટા પર મૂકીને ખુશી અનુભવીએ છીએ, પરંતુ આજકાલ એક ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા ફોટાને એ રીતે એડિટ કરીને મુકવામાં આવે છે કે તમે એ જોઈને હસી હસીને થાકી જશો.
1. બાબુરાવ સ્પીકિંગ :
View this post on Instagram
આ આપણા બાબુરાવ આપટે જોઈ લો એક નવા જ લુકમાં
2. એ મામુ!! યે ઇન્ડિયા હે
View this post on Instagram
જોઈ લો આપણા સંજુબાબા, જોકેરને ઇન્ડિયામાં આવે હજુ 10 દિવસ નથી થયા ને એમને પોતાની મામુગિરિ બતાવવા લાગ્યા.
3. આ મોનાલીસા છે કે જેઠા ખરબચડા
View this post on Instagram
આ બેચાર જેઠાલાલને ક્યાં ગોઠવી દીધા, હે મા માતાજી!
4. ટાઇટેનિકમાં હવે આજ સીન ઉમેરવાનો બાકી છે
View this post on Instagram
સલમાનને લગન માટે કોઈ છોકરી તો ગમતી નથી, તો હવે આ જોડી કેવી લાગે ?
5. લો હવે આયર્નમેન પણ ગરબા રમવા આવશે
View this post on Instagram
જોઈ લો મહેંદી મારા હાથમાં લાગી ગઈ છે, હું આવું છું ગરબે ઘુમવા
6. અબે રુક આગે રાહુલબાબા હૈ
View this post on Instagram
હજુ તો રાહુલબાબાને પ્રધાનમંટ્રાઇ બનવાનું છે, એમની સુરક્ષા મારા હાથમાં છે.
7. ભાભીજી મેને આપકા નમક ખાયા હે
View this post on Instagram
તો લે અબ ગોળી ભી ખા
8. ઓબામા કહું કે ઓ બા…પા…! કહું
View this post on Instagram
હે ભગવાન હવે આજ જોવાનું બાકી હતું
9. ગદર 2 નો પહેલો ફોટો રિલીઝ
View this post on Instagram
બજરંગી ભાઇજાનમાં સલામણનો રોલ જોઈ એને ગદર 2 માં લેવાનું નક્કી થયું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.