મનોરંજન

આ 10 બૉલીવુડ સ્ટાર્સની આ નવી કાર ને જોઈને ખુલ્લી જ રહી જશે તમારી આંખો…

મોંઘી-મોંઘી ગાડીઓ રાખવાનો શોખ કોને ન હોય. દરેક ઇન્સાન ઇચ્છતા હોય છે કે તેના જીવનમાં તે દરેક ચીજ હોય જે દુનિયામાં સૌથી પહેલા લોન્ચ થાય. પણ આ બધું સામાન્ય લોકો માટે ખુબ દૂરની વાત છે. પણ જયારે વાત આવે છે બૉલીવુડ સ્ટાર્સની તો દુનિયાની દરેક સુવિધા તેના દરવાજા પર ખુદ દસ્તક આપે. એવામાં તેના દરેક શોખ પુરા થઇ જાતા હોય છે. એવામાં વાત કરીયે બોલીવુડના સ્ટાર્સની જેઓના કારના શોખને જોઈને તમારી આંખો ખુલ્લી જ રહી જાશે.

1. શાહરુખ ખાન: કાર-બુગાતી વેરોન, કિંમત-12 કરોડ.

Image Source

2. આમિર ખાન: કાર-મર્સીડીઝ બેન્ઝ એસ 600, કિંમત-10 કરોડ.

Image Source

3. ઋત્વિક રોશન: કાર-રોલ્સ રોય ઘોસ્ટ સીરીજ, કિંમત-7 કરોડ.

Image Source

4. સંજય દત્ત: કાર-ફરારી 599 જીટીબી, કિંમત-5.5 કરોડ.

Image Source

5. અમિતાબ બચ્ચન: કાર-રોલ્સ રૉયસ ફેન્ટમ, કિંમત-3.5 કરોડ.

Image Source

6.અક્ષય કુમાર: રોલ્સ રૉયસ ફેન્ટમ, કિંમત-3.5 કરોડ.

Image Source

7. પ્રિયંકા ચોપરા: રોલ્સ રૉયસ ફેન્ટમ, કિંમત-7 કરોડ.

Image Source

8. સની લિઓની: કાર-મેજરાતી, કિંમત-1.5 કરોડ.

Image Source

9. જોન અબ્રાહમ: કાર-લેમ્બર્ગીની ગોલરાડો, કિંમત-3.5 કરોડ.

Image Source

10. રણબીર કપૂર: ઓડી આર 8, કિંમત- 2 કરોડ.

Image Source