જો તમે પણ OTT પર ‘A રેટેડ’ વેબ સીરીઝનો આનંદ માણવા માગો છો તો થઇ જાવ તૈયાર…જોઇ લો આ સુપર બોલ્ડ વેબ સીરીઝ

રૂમની કુંડી લગાવી જુઓ આ ‘A રેટેડ’ વેબ સીરીઝ, જોઇ લો કોમેન્ટમાં આ સુપર બોલ્ડ વેબ સીરીઝના નામ, મોજ પડી જશે

સિનેપ્રેમીઓમાં OTT પ્લેટફોર્મનો ક્રેઝ વધી રહ્યો છે, હવે લોકો થિયેટર છોડી OTTની દુનિયામાં શિફ્ટ થઈ રહ્યા છે, અને તે પણ ખૂબ જ ઝડપથી. હવે OTT પ્લેટફોર્મ પર ઘરે આરામથી માત્ર એક ક્લિક પર મનપસંદ સામગ્રી મળતો હોય તો લોકો કેમ ન જુએ. ઓટીટી પર માત્ર વેબ સિરીઝ જ નહીં પરંતુ સુપરહિટ ફિલ્મો પણ ઉપલબ્ધ છે. આજે અમે તમને એ રેટેડ વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોતા પહેલા તમારે દરવાજો પહેલા લોક કરવો પડશે.

1. ‘મસ્તરામ’
જો તમે A રેટેડ વેબ સીરીઝ જોવા માંગો છો, તો આ લિસ્ટમાં પહેલું નામ ‘મસ્તરામ’નું આવે છે. તમે MX પ્લેયર પર બોલ્ડનેસથી ભરેલી આ સીરીઝ જોઈ શકો છો. હોટ સીન્સથી ભરેલી આ સિરીઝ તમને મૂડમાં લાવી દેશે.

2. ‘મોના હોમ ડિલિવરી’
OTT પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમામ પ્રકારની સામગ્રી સરળતાથી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, બોલ્ડ કન્ટેન્ટ માટે તમે ઉલ્લુ એપ પર ‘મોના હોમ ડિલિવરી’ જોઈ શકો છો. પણ હાં આ સિરીઝ માટે વય મર્યાદા 18 પ્લસ છે.

3. ‘કવિતા ભાભી’
તમે ઉલ્લુ એપ પર ઈન્ટીમેટ સીન્સથી ભરેલી બોલ્ડ વેબ સીરીઝ ‘કવિતા ભાભી’ જોઈ શકો છો. લોકોને આ સીરીઝ ઘણી પસંદ આવી છે. પુખ્ત વયના લોકો માટે બનેલી આ સીરીઝ તમારા હોંશ ઉડાવી દેશે.

4. ‘ગંદી બાત’
આ લિસ્ટમાં એકતા કપૂરની ‘ગંદી બાત’ વેબ સીરિઝનું નામ સામેલ ન હોય એવું તો કેવી રીતે બની શકે. આ સારીઝ ઈન્ટીમેટ અને બોલ્ડ સીન્સથી ભરપૂર છે, આની 6 સીઝન અત્યાર સુધી આવી ચૂકી છે. તમે આના પરથી અંદાજ લગાવી શકો છો કે તે કેટલી લોકપ્રિય છે. જેણે હજી સુધી આ સીરીઝ નથી જોઇ એ તેને Alt Balaji પર જોઈ શકે છે.

5. ‘વર્જિન બોયઝ’
જે લોકો એડલ્ટ કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે તેમના માટે ‘વર્જિન બોયઝ’ એક સારો વિકલ્પ છે. આ સીરિઝના નામ પરથી જ તમે અંદાજો લગાવી દીધો હશે કે તેમાં કેટલી બોલ્ડનેસ હશે. જો તમે હજી સુધી તેને જોઈ નથી, તો તમે ઉલ્લુ એપ જોઈ શકો છો.

6. XXX
ત્રિપલ એક્સના નામથી સ્પષ્ટ થઇ જાય કે આ સીરીઝમાં બોલ્ડનેસ કઇ હદ સુધી બતાવવામાં આવી હશે, જણાવી દઇએ કે આ અનસેંસર્ડ સીરીઝ ઘણી જ બોલ્ડ છે જેને તમે ઓલ્ટ બાલાજી પર જોઇ શકો છો.

7. ‘365 ડેઝ’
જો તમે Netflixનું સબ્સ્ક્રિપ્શન લીધું છે, તો જાણી લો કે A રેટેડ લિસ્ટમાં સમાવિષ્ટ સીરીઝ ‘365 Days’ તેના પર ઉપલબ્ધ છે. અત્યંત બોલ્ડનેસ અને ઇન્ટિમેટ સીન્સથી ભરેલી આ બોલ્ડ સિરીઝને એકલા જોવાનો આનંદ લો.

Shah Jina