90ના ના દાયકાની ઘણી એક્ટ્રેસ આજે પણ સિનેમા જગતમાં તેની એક્ટિંગને લઈને ઓળખવામાં આવે છે. આ એક્ટ્રેસોએ ફક્ત તેની એક્ટિંગને લઈને જ નહીં પરંતુ તેની ખુબસુરતીના કારણે પણ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. 90ના દાયકાની ઘણી એક્ટ્રેસને તો ટીપ-ટીપ બરસા પાની ગીત જોઈને આજે પણ લોકો તેના દીવાના થઇ જાય છે તો 90ના દાયકાની એક એક્ટ્રેસને તો ધક ધક ગર્લનું બિરુદ મળેલું છે.
90ના દાયકાની આ એક્ટ્રેસોની તમે મેકઅપ સાથે જોઈ હશે પરંતુ તમે ક્યારે પણ મેક અપ વગર નહીં જોઈ હોય.
આવો જોઈએ 90ના દાયકાની 5 એક્ટ્રેસની તસ્વીર મેકઅપ વગરની.
1.રવીના ટંડન

90ના દાયકાની સૌથી મશહૂર એક્ટ્રેસ અને તેની ખુબસુરતીથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર રવીના ટંડન આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરે છે. રવીના ટંડન 44 વર્ષની થઇ ચુકી છે. પરંતુ તેની ખુબસુરતી મામલે હજુ પણ ટક્કર આપે છે. આવો જોઈએ રવીના ટંડનની મેકઅપ વગરની તસ્વીર.
2.માધુરી દીક્ષિત

ધક ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિત 9ના દાયકાનીએ એક્ટ્રેસ છે જે તેની શાનદાર નૃત્ય શૈલી, મોહક સ્મિત અને જબરદસ્ત એક્ટિંગને લઈને જાણવામાં આવે છે. માધુરી દીક્ષિત આજે પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. માધુરી દીક્ષિત છેલ્લે ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. માધુરી દીક્ષિતનું નામ બૉલીવુડની સૌથી સુંદર એક્ટ્રેસમાં લેવામાં આવે છે. માધુરી દીક્ષિત આજે ઓન બેહદ હસીન અને આકર્ષક લાગી રહી છે તો ખુબ સુરતીમાં તે બધાને ટક્કર આપે છે. આવો જોઈએ માધુરી દીક્ષિતની મેકઅપ વગરની તસ્વીર.
3.મીનાક્ષી શેષાદ્રી

90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસમાં મીનાક્ષી શેષાદ્રીઈ પણ ગણના થાય છે. મીનાક્ષીએ તેની એક્ટિંગ અને ખુબસુરતીના બળ પર તેની સફળતા હાંસિલ કરી હતી. સફળતા બાદ અચાનક જ મીનાક્ષી શેષાદ્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધી હતી. મીનાક્ષીને પ્રસિદ્ધિ ‘હીરો’ ફિલ્મથી મળી હતી.આ ફિલ્મમાં તે જેકી શ્રોફ સાથે જોવા મળી હતી. મીનાક્ષીના લુકમાં પહેલાથી ઘણો બદલાવ આવ્યો છે. આજે તેને એક નજરમાં ઓળખવી પણ મુશ્કેલ છે. જુઓ મીનાક્ષીની મેકઅપ વગરની તસ્વીર
4.જુહી ચાવલા

13 નવેમ્બર 1967માં હરિયાણાનામાં જન્મેલી જુહી ચાવલાએ 90ના દાયકામાં ખુબ જ ધમાલ મચાવી હતી. જુહી ચાવલાની ફિલ્મો આજે પણ લોકોને બેહદ પસંદ છે. 51 વર્ષીય જુહી ચાવલા આજે પણ ખુબસુરતી મામલે ટક્કર આપે છે. 90ના દાયકામાં ખુબસુરતીથી લાખો લોકોના દિલને ઘાયલ કરનારી જુહી ચાવલા મેકઅપ વગર કંઈક આવી જોવા મળે છે.
5.તબ્બુ
90ના દાયકાની જાણીતી એક્ટ્રેસમાં જેની ગણના થાય છે તે તબ્બુ આજે પણ દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સક્ષમ છે. ફિલ્મોમાં બેહદ આકર્ષક દેખનારી તબ્બુ રિયલ લાઈફમાં કેવી દેખાય છે જુઓ તસ્વીરમાં.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.