જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૯ ડિસેમ્બર :બુધવારના દિવસે આ ૨ રાશિઓને સાથ આપી રહ્યું છે નસીબ, ધંધામાં મળશે ઝળહળતી સફળતા

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. માનસિક તણાવથી તમને કમજોરી મહેસુસ થઇ શકે છે તેથી બીમાર પડવાની સંભાવના છે. માટે થોડું ધ્યાન રાખો. ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખો. આવક વધવાથી મનમાં ખુશી થશે.
દાંમ્પત્ય જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. જીવનસાથીથી કોઈ એવી સલાહ મળશે જે તમને બહુ જ કામ આવશે. લવલાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કોઈ લાંબી યાત્રા પર જવાનું વિચારી શકો છો. કામને લઈને દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે માનસિક તણાવમાંથી મુક્તિ મળશે.લવ લાઈફ માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. પરણિત લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. કામને લઈને આજના દિવસે થોડી નિરાશા થઇ શકે છે. આજના દિવસે તમે કામ કરી શકશો. આજના દિવસે પરિવાર માટે નવુંય જગ્યા પર રોકાણ કરી શકો છો. બાળકોને આજના દિવસે ખુશી મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પારિવારિક જીવનમાં ખુશી મળશે. પરિવારના લોકો એક્બીજાની જરૂરિયાત પર ધ્યાન આપશે. પરસ્પર સ્નેહ વધશે. આજના દિવસે વિરોધીઓ હાર માની લેશે. આજના દિવસે તમારું વર્ચસ્વ રહેશે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. વેપાર માટે દિવસ સામાન્ય રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. સાસરિયાના લોકો સાથે આજે મુલાકાત થશે. લવ લાઈફમાં આજના દિવસે થોડી સતર્કતા રાખવી પડશે. આ રાશિના જાતકોને આજના દિવસે કોઈઓ વાતને લઈને ઝઘડો થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે. આજના દિવસે તમે ખુબ મહેનત કરશો. જેનાથી તમને સારું પરિણામ મળશે. આજના દિવસે સુખ સુવિધાઓમાં વધારો થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તનાવ આવી શકે છે. આજના દિવસે જીવનસથગી સાથે વાત કરવનાઓ પ્રયાસકરવો જોઈએ. લવ લાઈફ જીવતા લોકોને તકલીફનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોને બદલવાનો મોકો મળી શકે છે. ધંધા માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળ રહેશે. જુના કામ સારી રીતે પૂરા થશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થવાથી મનમાં ખુશી મળશે. પરિવારનો માહોલ પરેશાનીભર્યો રહેશે. આજનો દિવસ પરણિત લોકો માટે સારો નથી. પરણિત લોકો માટે આજનો સિવસ સારો રહેશે. જીવનસાથી બીમાર પડી શકે છે. જેથી ધ્યાન રાખો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે માનસિક તણાવ ઓછી થશે અને કામ સારી રીતે કરી શકશો. શિક્ષણમાં તમારું પ્રદર્શન સુધરશે. જે લોકો પરણિત છે તેનો દાંમ્પત્ય જીવનનું સુખ મળશે. તમારા સંતાન સંબંધિત કોઈ સારી ખબર મળી શકે છે. કામને લઈને આજના દિવસે ધ્યાન આપવું પડી શકે છ. પરિવારમાં કીનો હસ્તક્ષેપ થશે. પરિવારને તમારી જરૂરિયાત રહેશે. ભાગ્યનો સિતારો મજબૂત થશે. વધુ મહેનત કરવાથી લાભ થવાની સંભાવના છે. જેનાથી મનમાં ખુશી થશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કામમાં વિલંબ થઇ શકે છે. જેનાથી તમને થોડી તકલીફ થશે. પોતાના લોકોને દુઃખ પહોંચી શકે છે. પરંતુ જીવનમાં તકલીફ આવી શકે છે. તેથી ગભરાવવાની જરૂરિયાત નથી. કામ પર ધ્યાન ના આપો. આજના દિવસે લકોઈ નાની-મોટી યાત્રા પર જઈ શકો છો. કામને લઈને નવી ઈચ્છા થશે. પરિવારના મોટા લોકોના આશીર્વાદ મળશે. આજનો દિવસ સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. આવકમાં વધારો થશે જેનાથી આર્થિક લાભ થશે. તમારી મહેનત વ્યર્થ નહીં થાય અને તમને તેનાથી સારા લાભ મળશે. તમારા વર્તનને સારું બનાવો જેથી લોકોને તમારી પ્રશંસા મળે. તમારા જીવનસાથી સાથે ખાસ કરીને સારી રીતે વાત કરો. પારિવારિક જીવન સારું રહેશે અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વિવાહિત જીવન માટે દિવસ સામાન્ય છે અને જે લોકો પ્રેમ સંબંધમાં છે તેઓને આજે તેમના પ્રિયજનને ખુશ કરવાની તક મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારા કાર્યને સારા પરિણામ મળશે. ખર્ચ ચોક્કસપણે વધશે, જેનાથી તમે થોડી પરેશાની અનુભવો છો, પરંતુ દિવસની સાથે તમારી સ્થિતિ સારી થશે. નાનો પરિવાર મદદ માટે કહી શકે છે. વિવાહિત જીવન માટે દિવસ સારો રહેશે, પરંતુ જીવનસાથીની વર્તણૂક તમને ચિંતાતુર બનાવી શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે દિવસ સામાન્ય રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે. ધંધો કરનારાઓને સારા પરિણામ મળશે.

10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેશે. તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જવાનું વિચારશે. આ યાત્રા તમારા માટે ભવિષ્ય ખોલી દેશે. આજે ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. જે કામ કરશો અને તમને કોઈ મોટા વ્યક્તિને મળવાની તક મળશે. જેની મદદથી તમને સારા ફાયદાઓ મળશે. આવકમાં પણ વધારો થશે અને તમે ખુશ થશો. ખર્ચ પણ થોડો વધી શકે છે. તેમના પર ધ્યાન આપો. કેટરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો. પારિવારિક વાતાવરણ સારું રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને આજનો દિવસ પરેશાન કરી શકે છે. કામગીરી અંગે શરતો થોડી જટિલ હશે. થોડો માનસિક દબાણ રહેશે, પરંતુ ઉતાવળ ટાળવી તમારા માટે સારું રહેશે. તમારી આવક ચોક્કસપણે વધશે અને કામ સાથે જોડાણમાં તમને સારા પરિણામ મળશે. તમારી સ્થિતિ પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે અને તમારી જીવનસાથી તમારી સાથે ખુશ રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે પ્રિય વ્યક્તિના દિલની નજીક આવવાનો પ્રયાસ કરશો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કામની બાબતમાં ધ્યાન આપો અને તમારી અંગત વસ્તુઓ કોઈને ન કહો કારણ કે આ તમે જે કામ કરી રહ્યા છો તે બગાડી શકે છે અને તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સખત મહેનત કરવાની ટેવ બનાવો અને બીજા પર નિર્ભર નહીં. ધંધામાં તમને સારા પરિણામ મળશે. પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે. વિવાહિત જીવનમાં આજનો દિવસ સારો રહેશે અને સ્વાસ્થ્ય પણ મજબુત રહેશે, જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે દિલની વાત કરી શકો છો.