મનોરંજન

રશ્મિ દેસાઈથી લઈને ધીરજ ધુપર સુધી, 8 ટીવી સ્ટાર્સ જેને લોકડાઉનમાં ખરીદી હતી મોંઘી કાર

કોરોનાની મહામારીન કારણે લોકડાઉન થતા ઘણા ટીવી સ્ટાર્સ બેરોજગાર થઇ ગયા હતા. સારા-સારા ટીવી શો બંધ થઇ ગયા હતો. આ વચ્ચે ઘણા સ્ટાર્સે લકઝરીયસ કાર ખુદને ગિફ્ટ કરી હતી. રશ્મિ દેસાઈએ ખુદને એક લકઝરી કાર ગિફ્ટ કરી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી કાર ખરીદવાનું સપનું જોઈ રહી હતી. રશ્મિ પહેલા ઘણા ટીવી સેલેબ્સ છે જેને ખુદને મોંઘી-મોંઘી કાર ગિફ્ટ કરી છે.
આવો જાણીએ ક્યાં ટીવી સેલેબ્સે ખુદને ગિફ્ટ કરી હતી લકઝરીયસ કાર.

1.અવિનાશ મુખર્જી

 

View this post on Instagram

 

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) on

‘બાલિકા વધુ’ ટીવી શોમાં જગ્યાનો રોલ નિભાવીને રાતોરાત સ્ટાર બનેલા અવિનાશ મુખર્જી આજે ટોપ સ્ટાર્સમાં શામેલ છે. અવિનાશને ખુદનો એક બિઝનેસ છે. અવિનાશ મુખર્જીએ થોડા દિવસો પહેલા તેના બર્થડે પર પર નવી કાર ખરીદી તસ્વીર શેર કરી હતી. અવિનાશે કારની તસવીર શેર કરી અને લખ્યું, “ફિલ્મફેર બ્લેક લેડી પહેલા મર્સિડીઝ બેન્ઝ બ્લેક બેબી મારી સૌથી કિંમતી વસ્તુ હશે.” હું મારી પહેલી કાર ખરીદવાનું સપનું તમારા બધાના પ્રેમથી પૂરું થયું છે.

2. રશ્મિ દેસાઈ

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai) on

‘બિગ બોસ 13’ અને ‘નાગિન 4’ માં નજર આવી ચુકેલી લોકપ્રિય એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ હાલમાં જ એક લક્ઝરી કાર ખરીદી હતી. જેની તસ્વીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. રશ્મિ દેસાઇ ઘણા લાંબા સમયથી કાર ખરીદવાની યોજના બનાવી રહી હતી પરંતુ લોકડાઉનને કારણે ખરીદી શકી ના હતી. એક મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિએ કહ્યું હતું કે, બિગબોસ-13માં આવ્યા બાદ હું મર્સીડીઝ કાર ખરીદવા માંગતી હતી પરંતુ મેં મર્સીડીઝ લેવાનું કેન્સલ કર્યું હતું. આખરે તો લોકો મારા કામથી ઓળખે છે તેનાથી નહીં કે જે વસ્તુ મારી લાઈફમાં છે.

3.જન્નત જુબૈર

 

View this post on Instagram

 

A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) on

ટિક્ટોક સ્ટાર રહી ચુકેલી અને પોપ્યુલર ટીવી સ્ટાર જન્નત જુબૈર રહમાનીને આજે બધાના દિલમાં જગ્યા બનાવી ચુકી છે. જન્નતએ હાલમાં જ 19માં બર્થડેમાં લકઝરી કાર ખરીદી તેની તસ્વીર પોસ્ટ કરી હતી.

4.ધીરજ ધુપર

 

View this post on Instagram

 

A post shared by Dheeraj Dhoopar (@dheerajdhoopar) on

‘કુંડલી ભાગ્ય’માં કરણ અને ‘નાગિન 5’માં ચિલ આકેશનો રોલ ભજવનારા સ્ટાર ધીરજ ધૂપરે હાલમાં જ પોતાના માટે લક્ઝરી કાર ખરીદી હતી. કારની સાથે તેને પોઝ આપતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

5.અસીમ રિયાઝ

 

View this post on Instagram

 

A post shared by Asim Riaz 👑 (@asimriaz77.official) on

જુલાઈમાં ‘બિગ બોસ 13’ ફેમ અસીમ રિયાઝે પોતાના માટે લક્ઝરી સ્પોર્ટસ કાર ખરીદી હતી. આસિમે BMW 5 M series લક્ઝરી સ્પોર્ટસ કાર ખરીદી હતી. તેની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અસીમે કહ્યું કે, તેનું હંમેશાં એક સ્પોર્ટ્સ કાર ખરીદવાનું સપનું હતું.

6.તનાઝ કરીમ

 

View this post on Instagram

 

A post shared by Tannaz Irani (@tannazirani_) on

ટીવી શો ‘કહાં હમ કહાં તુમ’ જોવા મળેલા તનાઝ કરીમે જુલાઈમાં પોતાના માટે એક કાર ખરીદી હતી. કાર ખરીદ્યા પછી તે ખૂબ જ ખુશ જોવા મળી હતી. કારનો કલર તેના પતિ બખ્તિયારને બહુ જ પસંદ છે.

7.કનિકા માન

 

View this post on Instagram

 

A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) on

‘ગુડ્ડૂન તુમસે ના હો પાએગા’ ફેમ કનિકા માને લોકડાઉન દરમિયાન પોતાના માટે નવી કાર ખરીદી હતી. કનિકાએ તેની કો-સ્ટાર નિશાંત માલકણી સાથે કારની નજીક પોઝ આપતી નજરે ચડે હતી.

8.ઈશા સિંહ

 

View this post on Instagram

 

A post shared by Eisha Singh (@eishasingh) on

‘ઇશ્ક શુભાન અલ્લાહ’ માં નજરે આવેલી એક્ટ્રેસ ઇશા સિંહે ખુદને એક કાર ગિફ્ટ કરી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.