જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 8 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 5 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે જેનાથી તમારી ચિંતામાં વધારો થઇ શકે છે.
કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાની ખબર મળી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ વાતને લઈને અસમજંસની સ્થિતિ રહેશે. ઘરમાં માહોલ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે કોઈ ભૂલ થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના વધી રહેલા તણાવને લઈને દુઃખી રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. ખર્ચમાં વધારો તમને હેરાન કરી શકે છે.આજના દિવસે તમે સરકારની કોઈ યોજનાનો લાભ લેવાનો પ્રયાસ કરશો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે/ પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક સુખ મળશે. પરિણીત લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. એકબીજાને સમજવામાં આજના દિવસે સફળ થશો. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ નિરાશા થઇ શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે.આજના દિવસે તમારા ટ્રાન્સફરના યોગ થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામ પર ધ્યાન આપવાથી સારા પરિણામ મળશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. તમારા સંબંધમાં પ્રેમ વધશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સંબંધ પ્રત્યે સજાગ રહેશો. આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ ખુશ રહેશે. સ્વાસ્થ્ય કથળી શકે છે તેથી ધ્યાન રાખો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમે ક્યાંય લાંબા પ્રવાસનું આયોજન કરી શકો છો અથવા પરિવાર સાથે તીર્થ સ્થાન પર જઈ શકો છો. હળવા ખર્ચ પણ થશે. પરિવારનો સપોર્ટ મળશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ તણાવપૂર્ણ હોય શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુદને અલગ જ મહેસુસ કરશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે તમારી ચિંતામાં વધારો થશે. ધન પ્રાપ્તિને લઈને આજે થોડી બેચેની રહેશે જેનાથી બહાર નીકળવાની કોશિશ કરો. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેનો સંબંધ આગળ ના વધવાને કારણે ચિંતિત રહેશે. કામને લઈને દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ ઓછો થશે. જીવન સાથી તેના મનની વાત આજના દિવસે કોઈ સાથે શેર કરી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં ગુસ્સાને લઈને ખતરો રહેશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજે તમારે તમારા કામ પર ધ્યાન આપવાની જરૂર છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમારી યોજના વિષે કોઈ સાથે વાત ના કરો નહીં તો આ યોજના અધૂરી રહી જશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે સંબંધમાં સમજદારીથી આગળ વધશો. પ્રેમી પંખીડા માટે આજના દિવસે સારા સમાચાર મળી શકે છે. આજના દિવસે તમે તમારા સંબંધમાં ખુશ રહેશો. આજના દિવસે કામને લઈને દિવસ તમારા પક્ષમાં રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. મનમાં ખુશી થશે. પ્રેમી પંખીડા જાણ દિવસે ઘણા ખુશ જોવા મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં કમી જોવા મળશે. આજના દિવસે તમારા મનમાં કોઈ ખાસ ધાર્મિક કામને લઈને શ્રદ્ધા જાગશે. કામને લઈને તમારી કાર્યકુશળતા તમારી મદદ કરશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. માનસિક તણાવમાં કમી આવશે. પરંતુ આજાન દિવસે તમારી માતાની તબિયત ખરાબ થઇ શકે છે. આજના દિવસે પરિવારનું ધ્યાન રાખો. પરિવારમાં સંપત્તિ વિવાદ જન્મ લઇ શકે છે જેથી સાવચેત રહો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન રોમેન્ટિક રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને સિરિયસ રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને લગ્ન માટે પ્રપોઝલ કરી શકો છો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. મિલ્કત સાથે જોડાયેલા મામલા તમારું ધ્યાન ખેંચી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજે જીવનસાથીને ઈગો આડે આવી શકે છે. તેથી સાવધાનીથી કામ લો. કામને લઈને તમારો અનુભવ અને તમારી યોગ્યતા તમારી મદદ કરશે. જેનાથી સારા પરિણામ મળશે. તાવ આવવાની સંભાવના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.