અજબગજબ

ના નોકરી ના બિઝનેસ,છતાં પણ આ છોકરી 1 કલાકમાં કમાઈ લે છે 8 લાખ રૂપિયા….

જીવનમાં સફળ થાવા માટે જેટલું જરૂરી હાર્ડવર્ક કરવાનું હોય છે તેટલું જ જરૂરી સ્માર્ટવર્ક પણ છે.પહેલા સફળતાંની ચાવી હાર્ડવર્ક માનવામાં આવતું હતું પણ હવે સ્માર્ટવર્ક તમને તમારી મંજિલ સુધી પહોંચાડે છે,10 વર્ષોમાં પૈસા કમાવાના તરીકાઓ એકદમ બદલાઈ ગયા છે.વર્ષ 2000 ની શરૂઆતના પહેલા ક્યારેય કોઈએ વિચાર્યુ હતું કે ફેસબુક કે યૂ-ટ્યુબ દ્વારા પણ પૈસા કમાઈ શકાશે?

 

View this post on Instagram

 

These fairy lights though 🙊✨ Playing some Battlegrounds on stream now👌🏼

A post shared by Minks | Chelsea (@xminks) on

એક તરફ દુનિયામાં લોકો નોકરી મેળવવા માટે કંપનીઓના ચક્કર લગાવતા હોય છે અને સારી નોકરી માટે ભટકે છે જ્યારે આ છોકરી કોઈપણ પ્રકારની જોબ કે બિઝનેસ વગર જ એક કલાકમાં 8 લાખ જેટલા રૂપિયા કમાઈ લે છે.જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની રહેનારી ચેલ્સિયાએ એ સાબિત કરી દીધું કે હાર્ડ વર્કની સાથે સાથે જો સ્માર્ટ વર્ક પણ કરવામાં આવે તો સફળ થાવું નિશ્ચિત છે.

 

View this post on Instagram

 

Being active 😅🤷🏽‍♀️

A post shared by Minks | Chelsea (@xminks) on

ફાર્મસીમાં ગ્રેજ્યુએટ ચેલ્સિયાને કોમ્પ્યુટરમાં ખુબ રસ હતો પણ તેને ઓફિસમાં કલાકો સુધી કોમ્પ્યુટર પર બેસી રહેવું પણ બિલકુલ પસંદ ન હતું. માટે કમાણી કરવા માટે તે અન્ય કોઈ ઉપાય શોધી રહી હતી જેમાં તે આરામથી લાખો રૂપિયા કમાઈ શકે.જેના પછી તેમણે ઓનલાઇન વિડીયો ગેમ દ્વારા પૈસા કમાવાનું શરૂ કર્યુ.

 

View this post on Instagram

 

Happy New Year everyone! 🎉🥂 #doggo #newapartmentagain

A post shared by Minks | Chelsea (@xminks) on

આવી રીતે ચેલ્સીયાએ ઓનલાઇન ગેમિંગની દુનિયામાં એન્ટ્રી લીધી અને તેના દ્વારા કમાણી કરવાની શરૂઆત કરી દીધી. ચેલ્સિયા જે સમયે ગેમ રમી રહી હોય છે, તે સમયે લોકો તેને લાઈવ જોઈ રહ્યા હોય છે.લાઈવ સ્ટ્રીમિંગના દરમિયાન સબ્સ્ક્રિપ્શન,જાહેરાત અને સ્પોન્સર મળવાને લીધે આટાલા પૈસા કમાવામાં તે કામિયાબ થઇ રહી છે.

 

View this post on Instagram

 

Kona 🌴😜

A post shared by Minks | Chelsea (@xminks) on

ચેલ્સિયા સોશિયલ મીડિયા પર પણ એક લોકપ્રિય સેલિબ્રિટી બની ગઈ છે.ચેલ્સીયાના આધારે,”લોકો તમને અને તમારા વ્યક્તિત્વ અને જે રીતે તમે તેનાથી ઈન્ટરેક્ટ કરો છો, તેને તે એન્જોય કરે છે.જે માત્ર ગેમ રમવાના સમયે જોવા પૂરતું જ નથી પણ તેની સાથે હેંગઆઉટ કરવા સમાન છે”.

 

View this post on Instagram

 

I’ve decided I’m never leaving Hawaii, sorry guys 😏🌴🌺

A post shared by Minks | Chelsea (@xminks) on

જણાવી દઈએ કે માત્ર 1 કલાકના ઓનલાઇન ગેમ રમવા પર ચેલ્સિયા 8 લાખ જેટલા રૂપિયાની કમાણી કરી લે છે.હાલ ચેલ્સીયાના 46.6 લાખ જેટલા ફોલોઅર્સ પણ છે. આ સિવાય ચેલ્સિયા પાર્ટી કે ઇવેન્ટનો પણ ખુબ શોખ રાખે છે અને સોશિયલ મીડિયા પર તે પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

Goodnight! ❤

A post shared by Minks | Chelsea (@xminks) on

ચેલ્સિયાનું માનવું છે કે જેટલી કમાણી તે આજે ઓનલાઇન વિડીયો ગેમ રમીને કરે છે તેટલી કમાણી નોકરી કરીને મેળવવી અશક્ય છે.ચેલ્સિયા પોતાની કમાણી દ્વારા પોતાના પરિવારનો પણ ખર્ચો ઉઠાવી રહી છે.ચેલ્સીયાના હિસાબે આજે તે સૌથી વધારે મજેદાર કામ કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks