અજબગજબ જાણવા જેવું

IAS ની પરીક્ષામાં પૂછવામાં આવે છે આવા અઘરા સવાલ, શું તમે જવાબ આપી શકો છો?

IASની પરીક્ષા સૌથી કઠિન પરીક્ષાઓમાની એક માનવામાં આવે છે. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી પરીક્ષકને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ત્યારે જે વસ્તુની વધારે જરૂર હોય છે તે છે ‘આત્મવિશ્વાસ’. આ સવાલો સિલેબસની બહારના હોય છે જેને લીધે પરિક્ષક તેનો સહેલાઈથી જવાબ નથી આપી શકતા. આવો તો તમને જણાવીએ કે આઈએએસની પરીક્ષામાં કેવા મગજને ફેરવી દેનારા સવાલો પૂછવામાં આવે છે.

Image Source

સવાલ-1: તમે એક ઈંડાને કોન્ક્રીટ ફ્લોર પર કેવી રીતે મુકશો કે તે તૂટે નહીં?

જવાબ- કોન્ક્રીટ ફ્લોર એક ઈંડાથી નહીં તૂટે, તેને ગમે તે રીતે મુકો.

સવાલ-2: એક બિલાડીના ત્રણ બચ્ચાં છે. એકનું નામ જાન્યુઆરી, બીજાનું નામ ફેબ્રુઆરી અને ત્રીજાનું નામ માર્ચ છે તો બિલાડીનું નામ શું છે?

Image Source

જવાબ- આ સવાલનો જવાબ પ્રશ્નમાં જ છુપાયેલો છે.’બિલાડી’ નામ છે.

સવાલ-3: બે જુડવા બાળકો મઈ(મૈં)માં જનમ્યા છે. છતાં પણ બંન્નેનો જન્મદિવસ જૂન મહિનામાં આવે છે. આવું કઈ રીતે શક્ય છે?

Image Source

જવાબ: કેમ કે મઇ(મૈં) એક જગ્યાનું નામ છે.

સવાલ-4: શું તમે બુધવાર, શુક્રવાર અને રવિવારનું નામ લીધા વગર જ લગાતાર આવનારા ત્રણ દિવસોના નામ લઇ શકો છો?

Image Source

જવાબ- આજ, કાલ અને આજ.

પ્રશ્ન-5: એક હત્યારાને મુર્ત્યુની સજા આપવામાં આવી અને ત્રણ રૂમ દેખાડવામાં આવ્યા. એક રૂમમાં આગ લાગેલી છે, બીજા રૂમમાં બંદુકો સાથે હતિયારાઓ ઉભેલા છે, અને ત્રીજા રૂમમાં 3 વર્ષથી ભૂખ્યો સિંહ છે તો તેને કર્યો તુમ પસંદ કરવો જોઈએ?

Image Source

જવાબ- રૂમ નંબર-3 કેમ કે ત્રણ વર્ષથી ભૂખ્યો સિંહ અત્યાર સુધીમાં તો મૃત્યુને ઘાટ ઉતરી ગયો હશે.

સવાલ-6: તે શું છે જે સવારના નાસ્તાના પહેલા ન ખાઈ શકાય?

Image Source

જવાબ: બપોરનું અને સાંજનું ભોજન.

સવાલ-7: અળધા સફરજન જેવું શું દેખાય છે?

Image Source

જવાબ- બીજું અળધું સફરજન.

સવાલ -8: એક વ્યક્તિ નીંદર વગર 8 દિવસ સુધી કેવી રીતે રહી શકે છે?

જવાબ: વ્યક્તિ રાતના સમયમાં સુવે છે, તો પછી તેને દિવસે સુવાની જરૂર જ નથી રહેતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks