ખબર ખેલ જગત

ભારતની સુપરસ્ટાર સાથે લગ્ન કરવા માંગે છે 70 વર્ષનો વૃદ્ધ, નહીં માને તો અપહરણ કરી લઈશ…જાણો વિગત

કોઈ પણ ખેલાડી માટે ફેન્સ પ્રત્યે દીવાનગીના કિસ્સા તો જોવા અને સાંભળવા મળે જ છે. પરંતુ એક આદમીની દીવાનગીની વાત તમે સાંભળશો તો ચોંકી ઉઠશો.

 

View this post on Instagram

 

Pink things of Instagram ! @madebycuin styled by – @bornaliicaldeira #PinkSundays #Vibe 💕

A post shared by sindhu pv (@pvsindhu1) on

બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુના કરોડો પ્રશંસક છે. પરંતુ 70 વર્ષનો એક વૃદ્ધ મલયસામિ પણ તેનો દીવાનો છે. તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના 70 વર્ષ એક વૃદ્ધને બેડમિન્ટન સ્ટાર અને વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ વિજેતા પી.વી.સિંધુ સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.

એટલું જ નહીં આ મલયાશામીએ જિલ્લા ન્યાયધીશ માટે પણ આ અંગે અરજી કરી છે. આ મામલો આટલે જ નથી અટકકતો પણ તેને બધી જ હદ પાર કરી દીધી છે. તેને અરજીમાં લખ્યું છે કે, પી.વી સિંધુ સાથે લગ્નના કરવા પર તેતેનું અપહરણ કરી લેશે.

જયારે તેને પૂછવામાં આવ્યું કે તે ક્યાં કારણથી પી.વી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે. તો તેના જવાબમાં તેને કહ્યું હતું કે, તેની રમવાની સ્ટાઇલ મને બહુ જ ગમે છે. તેથી હું લગ્ન કરવા માંગુ છું.

 

View this post on Instagram

 

Sweat it to get it – whatever it is. #SweatMore #SweatForGold @GatoradeIndia

A post shared by sindhu pv (@pvsindhu1) on

એક ખબર અનુસાર જનસુનાવની દરમિયાન કલેકટર પાસે પહોંચેલા મલાયસામિને બેડમિન્ટન સ્ટાર પી.વી સિંધુ અને તેની ખુદની તસ્વીર સાથે એક પત્ર દેતા કલેકટરે સામે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેને એ પણ કહ્યું હતું કે, તેની ઉંમર 70 વર્ષ નથી.

પરંતુ તે ફક્ત 16 વર્ષની યુવાન જ છે. અને તેનો જન્મ 4 એપ્રિલ 2004માં થયો છે. કલેકટરે તેની આ અરજીને ના મંજુર કરી છે. સાથે એ પણ કહ્યું છે કે આ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નથી. તેની તપાસ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

It’s a good week to have a good week🥰 #happymonday#haveagoodweek😬

A post shared by sindhu pv (@pvsindhu1) on

મલયસામિએ કહ્યું હતું કે, પીવી સિંધુ જયારે 16 વર્ષની હતી. ત્યારથી જ હું પ્રભાવિત છું. સાથે જ કહ્યું હતું કે, તે પી.વી. સિંધુની કરિયરથી બહુજ પ્રભાવિત છે. તેને તે જીવનસાથી બનાવવા માંગે છે.

જણાવી દઈએ કે હાલમાં જ ઈ.વી સિંધુ બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. તેને ફાઇનલ મેચમાં જાપાની ખેલાડી નૉંજોમી ઓકોહુરાને હરાવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks