જ્યોતિષ શાસ્ત્ર

7 મે 2019 અક્ષયતૃતીયા ના દિવસે આ 6 રાશિના લોકો નો સમય બદલાશે અને માલામાલ થઈ જશે…

Image Source

મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ ને અક્ષયતૃતીયા અથવા તો અખાત્રીજ ના નામ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે દાન ,સ્નાન, યજ્ઞ જપના મહત્વ છે. ઘણા લોકોના મનમાં એવો હોય છે કે અક્ષય તૃતીયાના દિવસે ઘરેણાં જ ખરીદવા જોઈએ પણ તું તેવું નથી. અક્ષય નો મતલબ થાય છે કે ક્યારેય ખતમ ના થાય તેવું..

Image Source

આ 6 રાશિ નીચે મુજબ છે.

1) વૃષભ રાશી

વૃષભ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ શુભ ફળની પ્રાપ્તી થશે. આર્થિક સ્થિતિ સુધરશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ બન્યું રહેશે તેમજ જે લોકો વિદેશ જવા માંગતા હોય તેના સપના પૂર્ણ થશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. માન સન્માન વધશે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. મિત્રોના સહયોગથી તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકશો. નોકરીમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. વેપારમાં ફાયદો થશે.

2) કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો નો આત્મવિશ્વાસમાં વધારો થશે. મિત્ર નો સહયોગ પ્રાપ્ત થશે. આનંદ-ઉત્સાહમાં વધારો થશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. કર્ક રાશિ વાળાના ભાગ્ય સાથ આપશે. વેપાર વર્ગમાં ફાયદો થશે. જીવનસાથી નો ભરપુર સહયોગ મળશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. નોકરી વર્ક વાળા માટે સમય સારો છે. ભાગ્ય નો પૂરેપૂરો સાથ મળશે.

3) સિંહ રાશી

સિંહ રાશિના જાતકો એ થોડી મહેનત માં સારું પરિણામ પ્રાપ્ત થશે. ઘરનું વાતાવરણ સકારાત્મક બન્યું રહેશે. તમારી પરિસ્થિતિ પહેલા કરતા સુધરશે. તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકશો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આજુ બાજુ ના લોકોનો સહયોગ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. પ્રાઇવેટ નોકરી વાળા લોકોને પ્રમોશનના યોગ બની રહ્યા છે. જીવનસાથીનો સહયોગ મળશે. લગ્ન માટેના પ્રસ્તાવ મળશે. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ મળશે. નોકરીમાં ઉન્નતિ થશે.

4) તુલા રાશિ

તુલા રાશિવાળા લોકોએ શાંતિપૂર્ણ કામ કરવુ. તમારી વાણીથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો. આવકમાં વધારો થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. જે લોકો નકારાત્મક વિચાર રાખે છે તે લોકોથી દૂર રહેવું. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. તમને તમારું ધાર્યું પરિણામ પ્રાપ્ત થશે.

5) વૃશ્ચિક રાશિ

તમે કોઈ નવું કાર્ય માટે આયોજન બનાવી શકશો. તેમજ અટકેલા કાર્ય પૂર્ણ થશે. વસ્ત્ર તેમજ આભૂષણોને પ્રાપ્તિ થશે. માન-સન્માનમાં વધારો થશે. પ્રોપર્ટી સંબંધિત કામ મા સફળતા મળશે. દાંપત્યજીવનમાં પ્રેમ ભાવ વધશે. જે લોકો વ્યાપાર કરવાનું વિચારી રહ્યા છે તેના માટે સમય શુભ છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. પતિ અને પત્નીના સંબંધ મજબૂત થશે.

6) કુંભ રાશિ

આ અક્ષય તૃતીયા થી તમને લાભ થશે કોઈ મોટા વ્યક્તિ સાથે મુલાકાત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે એકાગ્રતામાં વધારો થશે. પારિવારિક જીવન ખુશનુમા રહેશે. ધન લાભ નો યોગ બનશે. માનસિક શાંતિ મળશે. કોર્ટ-કચેરીથી લાભ મળશે. આનંદ અને ઉલ્લાસ ભર્યુ વાતાવરણ બન્યું રહેશે. નોકરીમાં પદોન્નતિ થશે અને ઉચ્ચ અધિકારીઓ થી લાભ મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks