જીવનશૈલી મનોરંજન

આ 7 સેલિબ્રિટીઓની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કિંમત જાણીને મોઢામાં આંગળ નાખી દેશો, વાંચો કેટલો છે ચાર્જ એક પોસ્ટનો

આપણે ઇન્ટાગ્રામ ઉપર ઘણીબધી સેલિબ્રિટીને ફોલો કરતા હોય છે કેટલાક ચાહકો તો તેમને મેસેજ પણ કરતા હોય છે પરંતુ ક્યારેય તમને એમનો રીપ્લાય નહિ આવતો હોય અને આવી ગયો તો એ તમારી કિસ્મત છે. આપણે આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની પોસ્ટ અને ફોટા મુક્ત હોઈએ છીએ પરંતુ સેલિબ્રિટી ખુબ જ લિમિટેડ પોસ્ટ મૂકે છે એ વાત પણ આપણે જોતા હોઈએ છીએ, હવે તમને એમ થશે કે આ બાબતમાં નવું શું છે? પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે સેલિબ્રિટી એક પોસ્ટ કરવાની પણ કિંમત લે છે અને આ કિંમત નાની સુણી નહિ પણ લખો રૂપિયા સુધીની હોય છે. તો ચાલો જાણીએ આવી જ સેલિબ્રિટીઓ વિશે જેની એક પોસ્ટની કિંમત જાણીને જ આપણા પરસેવા છૂટી જશે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડા ઘણી રિઓતે ચર્ચામાં રહેતી જોવા મળે છે, તેના લગ્ન બાદ તો વધુ લોકો તેને ફોલો કરવા લાગી ગયા છે. તે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોતાના ફોટો શેર કરતી હોય છે. પ્રિયંકા ઇન્ટાગ્રામ ઉપર એક પોસ્ટની કિંમત 1.87 કરોડ રૂપિયા છે, માન્યામાં નહિ આવે પરંતુ આ હકીકત છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli) on

વિરાટ કોહલી:
બેટિંગમાં અને એક કેપિટન તરીકે વિરોધી ટીમને હંફાવનાર વિરાટ કોહલીને પણ ઘણા લોકો ફોલો કરે છે, વિરાટના ફોલોઅર્સ તો આખી દુનિયામાં ફેલાયેલા છે. ત્યારે વિરાટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટની વાત કરીએ તો એક પોસ્ટના તે પણ 1.35 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

આલિયા ભટ્ટ:
અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ઘણા જ લોકોની પસંદ છે અને એટલે જ તેને ઇન્સ્ટાગ્રામમાં પણ લાખો લોકો ફોલો કરે છે. તે પણ એક પોસ્ટ માટે 1 કરોડ સુધીની રકમ ચાર્જ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરુખ ખાન:
બોલીવુડમાં કિંગ ખાનના નામે જાણીતા થયેલા અભિનેતા શાહરુખ ખાનને પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણા લોકો ફોલો કરે છે તે પણ પોતાની એક પોસ્ટ માટે 80 લાખથી લઈને 1 કરોડ સુધીનો ચાર્જ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચન:
અમિતાભ બચ્ચન પણ ફિલ્મ જગતની મોટી હસ્તી છે, તે પોતાની કવિતાઓ દ્વારા પણ ચાહકોનું દિલ જીતે છે. ત્યારે બિગ બીની એકે પોસ્ટની કિંમત 40થી 50 લાખ સુધીની છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

શાહિદ કપૂર:
“કબીર સીંગ” ફિલ્મ બાદ તો ચાહકો જેની પાછળ પાગલ થઇ ગયા છે એ અભિનેતા શાહિદ કપૂરના પણ ઇન્સ્ટાગ્રામમાં ઘણા જ ફોલોઅર્સ છે. તે પણ એક પોસ્ટ મુકવા માટે 20-30 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહા ધૂપિયા:
અભિનેત્રી નેહા ધુપિયાના પણ ઘણા જ ચાહકો છે, તે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરવા માટે 1.5 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.