જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 6 માર્ચ : શનિવારના શુભ દિવસે હનુમાન દાદા આ રાશિઓ ઉપર વરસાવવા જઈ રહ્યા છે પોતાની કૃપા, જાણીલો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries):મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે કંઈક નવા આઈડિયા કામને લઈને આવશે. આજના દિવસે આવકમાં વધારો થશે. કામને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કામમાં આનંદ મળશે. જેનાથી તમને સફળતા મળશે. દાંમ્પત્ય જીવનમાં સફળતા મળશે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રીય વ્યક્તિ સાથે વાતચીત થશે. આજના દિવસે માનસમ્માનમાં વધારો થશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે.2.વૃષભ – બ, વ, ઉ (Taurus):વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કામમાં વધુ ધ્યાન આપશો અને પરિવારને ઓછો સમય આપશો. કામમાં ધ્યાન આપશો તેથી કોઈ કારણવગરની ચિંતાઓથી દૂર રહો. આજના દિવસે તમને કોઈ પરેશાની થઇ શકે છે. કાનૂન વિરોધી કોઈ કામ ના કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. પરિવારના લોકોનો સહયોગ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. લવ લાઈફ જીવતા લોકો માટે તનાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિને મનાવવાની કોશિશ કરો.3. મિથુન – ક, છ, ઘ (Gemini):મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજનો દિવસ આનંદપૂર્વક પસાર થશે. આજના દિવસે નવી-નવી ટેક્નિકને લગાવીને આજનો દિવસ મનોરંજન ભર્યો રહેશે. દાંમ્પત્ય જીવનમાં આજના દિવસે સમજદારી આવશે. એકબીજાને વધુ પ્રેમ કરશો. આજના દિવસે આકર્ષણ વધશે. લવલાઈફ ખુશનુમા રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય કથળી શકે છે. આજના દિવસે ચિંતા રહેશે. આજના દિવસ સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજના દિવસે તમારી અંદર એક નવી બેચેની મહેસુસ થશે. કોઈ વાતને લઈને ચિંતા થઇ શકે છે. સાસરિયા સાથે કોઈ વાત બગડી શકે છે. દાંમ્પત્ય જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથીને પ્રેમ કરશો. આજના દિવસે લવલાઈફ જીવતા લોકો માટે નવા મિત્રો સાથે વાતચીત કરવાનો મોકો મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે કોઈના ઝઘડામાં બોલવાનું ટાળો. નોકરી કરતા લોકોને આજના દિવસે ઉતમ સફળતા મળશે.5. સિંહ – મ, ટ (Leo):સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે કોઈ ટેક્નિકથી સારું પરિણામ મળશે. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. આજના દિવસે લવ લાઈફ જીવતા લોકો માટે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે કંઈક એવી વાત કરશો જેનાથી તમને ભવિષ્યમાં વિચાર કરી શકશો. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારા બોસ તમારી પાસે ઉમ્મીદથી વધુ કામ કરાવશે. આજના દિવસે તમારે મહેનત વધુ કરવી પડશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ધંધામાં સફળતા મળશે.6. કન્યા – પ, ઠ, ણ (Virgo):કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તેથી થોડું ધ્યાન રાખો. આજના દિવસે ચિંતાઓથી દૂર રહેવાની કોશિશ કરો. આજના દિવસે વિરોધીઓથી દૂર રહો નહીં તો તમારી ચિંતા વધી શકે છે આમ છતાં પણ તમે જીતી નહીં શકો. લવ લાઈફ જીવતા લોકો માટે રોમાન્સ ભર્યો દિવસ રહેશે. પરણિત લોકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. આજના દિવસે પરિવાર માટે કોઈ સારું કામ કરશો. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.7. તુલા – ર, ત (Libra):તુલા રાશિના જાતકો માટે સામાન્ય રીતે ફળદાયી રહેશે. આજના દિવસે સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે. ભણતરમાં વિઘ્ન આવી શકે છે. પરણતી લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. જે લોકો કોઈને પ્રેમ કરે છે તો આજના દિવસે અલગ જ અંદાજથી વાત કહેશે જેનાથી પ્રિય વ્યક્તિ ખુશ રહેશે. કામને લઈને વધુ પ્રયાસ કરવાથી સફળતા મળશે. આજના દિવસે ધંધામાં સફળતા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતા આપનાર રહેશે. આજના દિવસે પારિવારિક ભૂમિકાને સમજશો. જરૂરી કામ પુરા થશે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારી મહેનતનું પરિણામ જોવા મળશે. આવકમાં વધારો થશે. તમારા બોસ તમારા કામથી પ્રભાવિત થશે.પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે સારો સમય રહેશે. લવ લાઈફમાં આજના દિવસે તકલીફ વધી શકે છે. આજના દિવસે તમે થોડા શાંત રહો. આજના દિવસે પ્રિય વ્યક્તિના ગુસ્સોને ઓછો કરવાની કોશિશ કરો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રયાસ કરવાની ગતિ ધીમે પડશે. આજના દિવસે રિસ્ક લઈને નવું કામ અને ધંધામાં યોગદાન આપી શકશો. જેનાથી સફળતા મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કામને લઈને આજના દીવસે સારા પરિણામ મળશે. દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. લવલાઈફ સામાન્ય રહેશે. પરિવારનો માહોલ શાંતિ આપશે. ધાર્મિક કામ થશે જેનાથી મનમાં શાંતિ મળશે.10. મકર – જ, ખ (Capricorn):મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પરિવારમાં ચિંતા રહેશે જેના કારણે તમારે ઘણું વિચારવું પડશે. આજના દિવસે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો. મનમાં ખુશી અને પ્રેમ રહેશે. દાંમ્પત્ય જીવનમાં રોમાન્સ રહેશે. લવલાઈફ જીવતા લોકો માટે દિવસ સામાન્ય રહેશે. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આજના દિવસે ખાવાપીવામાં ધ્યાન રાખવાનું રહેશે.11. કુંભ – ગ, શ, સ (Aquarius):કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે માનસિક દબાણ રહેશે કારણકે બહુ બધું કામ તમારી રાહ જોઈ રહ્યું છે. આજના દિવસે પહેલા ક્યુ કામ પહેલા કરવું તેના વિષે વિચાર કરશો. આજના દિવસે આવકમાં વધારો થશે. ખર્ચ પણ થશે. પરંતુ મુશ્કેલી કયારે પણ નહીં આવે. દાંમ્પત્ય જીવન સામાન્ય રહેશે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે સારા પરિણામ મળશે. કામને લઈને આજના દિવસે તમારે ધ્યાન આપવું પડશે. આજના દિવસે કોઈ ગડબડી થવાની સંભાવના છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે તેથી વિચારવું પડશે કે પૈસા ક્યાંથી આવશે. માનસિક તણાવ ચાલી રહ્યો છે બહાર નીકળવાની કોશિશ કરો. કોઈ સાથીની સલાહ ના લો. દાંમ્પત્ય જીવનમાં સમસ્યા વધી શકે છે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે કરેલી મહેનત તમને સફળતા અપાવશે.