મનોરંજન

પહેલી ફિલ્મ હિટ થયા પછી ન ચાલ્યું આ 6 અભિનેત્રીનું કેરિયર, 6 નંબરની વિશે જાણીને કહેશો સાવ આવું?

બોલીવુડની દુનિયામાં ક્યારે કોનું ભાગ્ય બદલી જાય એ કહી ન શકાય. અમુક લોકો અહીં જીવનભર કામની શોધમાં ઘસાતા રહે છે જ્યારે અમુક અહીં રાતોરાત સ્ટાર બની જતા હોય છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓની પહેલી ફિલ્મ તો સુપરહિટ સાબિત થઇ પણ તેઓની આ સફળતા આગળ જતા કઈ જ કાંમમા ન આવી.

1. પ્રીતિ ઝાંગિયાની:

 

View this post on Instagram

 

A smile can cure everything #smile #laugh #laughteristhebestmedicine #laughlikenooneiswatching #mondaymotivation

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

ફિલ્મ મોહબ્બતેંથી સફળતા મેળવનારી અભિનેત્રી પ્રીતિ 40 વર્ષની થઈ ચુકી છે. પ્રીતિની આ બૉલીવુડ ડેબ્યુ ફિલ્મ હતી જે સુપરહિટ રહી હતી. આ ફિલ્મની સફળતા પછી પ્રીતિથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ હતી. પણ જલદી જ પ્રીતિએ બોલીવડુથી દુરી બનાવી લીધી. વર્ષ 2008 માં પ્રીતિએ મૉડલ અને અભિનેતા પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા હતા.

2. ગાયત્રી જોશી:

Image Source

શાહરુખ ખાન સાથે ગાયત્રી જોશીએ ફિલ્મ સ્વદેશ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં ગાયત્રીને ખુબ પસંદ કરવામાં આવી હતી પણ તેના પછી ગાયત્રીએ બીજી ફિલ્મો કરવાને બદલે લગ્ન કરી લેવાનું યોગ્ય સમજ્યું હતું.

3.ગ્રેસી સિંહ:

ગ્રેસી સિંહને ફિલ્મ લગાનમાં આમિર ખાન સાથે પહેલી વાર કામ કરવાનો મૌકો મળ્યો હતો. ફિલ્મ પણ હિટ થઇ હતી અને ગ્રેસી પણ લોકોના દિલોમાં વસી ગઈ હતી. તેના પછી ગ્રેસી ઘણી ફિલ્મોમાં જોવા મળી પણ તે કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જેને લીધે ગ્રેસીએ ફિલ્મોથી દુરી બનાવી લેવાનું યોગ્ય સમજ્યું.

4.સંદલી સિંહા:

Image Source

તુમ બિન ફિલ્મથી ડેબ્યુ કરનારી સંદલી સિંહાએ દર્શકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી હતી. તેણે અમુક જ ફિલ્મો કરી હતી અને તુમ બિન સિવાય કોઈ સુપરહિટ રહી ન હતી.

5. દિવ્યા ખોસલા:

 

View this post on Instagram

 

#divyakhoslakumar #milliondollarsmile #like4like #bollywood #beauty #cute #girl #look

A post shared by Divya Khosla Kumar (@khoslakumardivya) on

ગુલશન કુમારની વહુ દિવ્યા ખોસલા અભિનેત્રી તરીકે તો સફળ ન રહી પણ નિર્દેશનના સ્વરૂપે તે સફળ થવાની પુરી કોશિશ કરી રહી છે. તેણે ફિલ્મ અબ તુમ્હારે હવાલે વતન સાથિયોમાં અક્ષય કુમારની પત્નીનો રોલ કર્યો હતો. તેના પછી તેણે ફિલ્મ યારિયાંથી નિર્દેશનના સ્વરૂપે ડેબ્યુ કર્યું હતું.

6.સ્નેહા ઉલ્લાલ:

 

View this post on Instagram

 

🖤Love me like you do🖤 . . . Clicked by @sarathshetty Hair by @ip_o_d No make up

A post shared by Sneha Ullal (@snehaullal) on

ઐશ્વર્યા રાઈ જેવી દેખાતી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલે સલમાન ખાનની સાથે ફિલ્મ લકીમાં ડેબ્યુ કરીને ધૂમ મચાવી દીધી હતી. અપેક્ષા હતી કે તેનું કેરિયર પણ હિટ સાબિત થશે પણ તેવું ન થયું.

 

View this post on Instagram

 

🖤

A post shared by Sneha Ullal (@snehaullal) on

સ્નેહાએ તેના પછી સોહેલ ખાન સાથે ફિલ્મ આર્યન પણ કરી પણ તે કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જેના પછી તબિયત ખરાબ રહેવાના લીધે તેણે ફિલ્મોથી દુરી બનાવી લેવાનું યોગ્ય સમજ્યું. સ્નેહા અમુક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચુકી છે.

 

View this post on Instagram

 

😜

A post shared by Sneha Ullal (@snehaullal) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks