જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 6 એપ્રિલ : માતાજીની કૃપાથી મંગળવારનો દિવસ આ રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણી લો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર પૂરું ધ્યાન આપશો. જેનાથી સમસ્યા દૂર થશે. કામમાં સફળતા મળશે. આજના દિવસે કામ પૂરું કરશો. આવકમાં વધારો થશે. પારિવારિક જીવનમાં તનાવ આવશે. પરિવારના વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય કમજોર રહેશે. મિત્રો સાથે વાતચીત થશે. અંગત જીવન ખુશ રહેશે. જીવનસાથી માટે થોડો ખર્ચ કરશો. પ્રેમજીવનમાં સફળતા મળશે. પ્રિય વ્યક્તિ સાથેના સંબંધ પ્રબળ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે તેથી વિચારવું પડશે કે પૈસા ક્યાંથી આવશે. માનસિક તણાવ ચાલી રહ્યો છે બહાર નીકળવાની કોશિશ કરો. કોઈ સાથીની સલાહ ના લો. દાંમ્પત્ય જીવનમાં સમસ્યા વધી શકે છે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે કરેલી મહેનત તમને સફળતા અપાવશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીઓથી ભરેલો રહી શકે છે. આજે નિરાશ થયા વગર તમારા કામ પ્રત્યે સજાગ રહેવું. કાર્યક્ષેત્રમાં પણ આજે તમને કામનું ભારણ રહેશે. આજે કામ માટે તમે કોઈની સલાહ લઈ શકો છો. પરણિત લોકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ મુલાકાત કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો માટે ધાર્મિક કાર્યને લઈને સારો છે. આજે રવિવાર હોવાથી ઘરે તમે પૂજાનું આયોજન કરી શકો છો. આજના દિવસે તમારું ધ્યાન ભક્તિમય જોવા મળશે. પરિવારનો પણ તમારા કાર્યની અંદર તમને સાથ મળશે. પરણિત લોકો આજે રોમાન્ટિક નજર આવશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને આજે ચર્ચા કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે સાવચેતી રાખવાનો દિવસ છે. આજે ડ્રાઇવિંગ દરમિયાન તમારે સાવચેતી રાખવી. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. નોકરી ધંધો કરતા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકો આજે કોઈ નવા આયોજનને લઈને પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા ભરેલો રહેશે. પરિવારના કોઈ સભ્યની માંદગી તમને આજે ચિંતામાં મૂકી શકે છે. કદાચ તમારે હોસ્પિટલ તરફ દોડવું પણ પડી શકે છે. જેના કારણે આજે કામમાં પણ મન નહીં લાગે. પરણિત લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધથી ખુશ નજર આવશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોને આજના દિવસે ધંધામાં પ્રગતિ થશે. બપોર બાદ એવી ગતિવિધિઓ થશે જેનાથી તમારી આર્થિક પ્રગતિમાં તકલીફ પડી શકે છે જેથી સાવધાની રાખો. બપોર બાદ સસરા પક્ષ તરફથી અગત્યની વાતચીત થઇ શકે છે. જેને લઈને કોઈ સારા સમાચાર મળવાના પણ સંકેત ઉભા થાય છે. પ્રેમી પંખીડા આજના દિવસે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે. આજની મુલાકાત યાદગાર પણ બની શકે છે. કામને લઈને આજના દિવસે થોડી ભાગદોડ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસે પોતાના પ્રિયજનને ખુશી આપવાના પ્રયાસ કરશે. આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરશો તો પણ તેમના આશીર્વાદથી તમારું જીવન ખુશનુમા બનશે. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાનો પ્રયત્ન કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને ઉપર અસર પડી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કોઈ નજીકના સંબંધી અથવા તો કોઈ મિત્રની સાથે આજે હોસ્પિટલમાં સમય પસાર કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોએ આજના દિવસે પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નહિ તો તમારા બોસ તરફથી આજે તમને કામની બાબતનો ઠપકો પણ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ બાબતને લઈને ઝઘડી શકે છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય માટે ચર્ચા કરી શકે છે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. પ્રેમ સંબંધોમાં આજનો દિવસ અનુકૂળ રહેશે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થઇ શકે છે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે તેથી વિચારવું પડશે કે પૈસા ક્યાંથી આવશે. માનસિક તણાવ ચાલી રહ્યો છે બહાર નીકળવાની કોશિશ કરો. કોઈ સાથીની સલાહ ના લો. દાંમ્પત્ય જીવનમાં સમસ્યા વધી શકે છે. જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે કરેલી મહેનત તમને સફળતા અપાવશે.