મનોરંજન

53 વર્ષના બૉલીવુડ એક્ટરે લદ્દાખ જઈને પત્નીને કરી હોંઠ પર KISS, વિડીયો વાઇરલ જુઓ ક્લિક કરીને

અનેક ફિલ્મો અને વેબસીરીઝમાં કામ કરી ચૂકેલ બૉલીવુડ એક્ટર મિલીંદ સોમન લદાખમાં રોમાન્ટિક વેકેશન માનવી રહ્યા છે. એક્ટર-મૉડેલ મિલીંદ સોમન અને તેની પત્ની અંકિતા સોમન તેના ફિટનેશ વિડિઓ અને વેકેશનની અઢળક તસ્વીરો સોશોયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેતા હોય છે.

હાલ જ એ મજેદાર જોડી ફરી એક વેકેશન માટે નીકળી પડી છે. મિલીંદ અને અંકિતા મનાલીથી લેહ સુધીની રોડટ્રિપ પર નીકળી પડયા હતા અને ત્યાંથી ઘણા વિડિઓ અને તસ્વીરો શેર કરી હતી તેમાંથી એક વિડિઓ સામે આવતા જ વાયરલ થઇ ગયો.

એ વિડીઓમાં મિલીંદ તેને પત્નીને કિસ કરતા નજર આવે છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં સુંદર પહાડી સંગીત સંભળાય છે.
53 વર્ષે પણ મિલીંદ સોમનની ફિટનેસ લોકો માટે ઇન્સ્પિરેશન છે. મિલીંદ અને અંકિતાની ઉંમર વચ્ચે 26 વર્ષનો અંતર છે પણ બંનેની કેમિસ્ટ્રી જોરદાર છે.

છેલ્લે મિલીંદ સોમન એમેઝોનની ઓરીજનલ વેબસીરીઝ, ફોર મોર શોટ્સમાં નજર આવ્યા હતા.સુપર મૉડલ અને 52 વર્ષના બોલીવુડના જાણીતા અભિનેતા મિલિંદ સોમને પોતાનાથી 26 વર્ષ નાની પ્રેમિકા અંકિતા કુંવર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આ લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા. બંન્નેએ અલીબાગમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં 22 એપ્રિલ 2018 ના રોજ સાત ફેરા લીધા હતા. લગ્ન મહારાષ્ટ્રીયન અને અસામી એમ બંન્ને રિવાજો સાથે થયા હતા.

બંન્નેની ઉંમરમાં ઘણું અંતર હતું એવામાં સમાજ માટે આ લગ્નને સ્વીકારવા થોડું મુશ્કેલ હતું. પણ બંન્ને સમાજના રીતિ રિવાજોની ચિંતા કર્યા વગર જ પ્રેમમાં આગળ વધતા ગયા અને લગ્ન કર્યા, એવામાં બંન્નેના લગ્નનો એક વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે.

 

View this post on Instagram

 

The run before the run 😊😊😊 loving the white sands and spectacular waters of soneva fushi ! Pic : @dahiya_vinay

A post shared by Milind Usha Soman (@milindrunning) on

એવામાં અમુક સમય પહેલા જ બંનેએ એક જાહેરાત માટે શૂટ કરાવ્યું છે જેમાં બંન્નેએ પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. જેમાં બંન્નેએ એ પણ જણાવ્યું છે કે કેવી રીતે બંન્નેની પહેલી મુલાકાત થઇ હતી અને બંન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા. જો કે પહેલા તો બંન્નેના પરિવાર આ લગ્ન માટે ખુશ ન હતા.

જણાવી દઈએ કે અંકિતાનું પૂરું નામ સુંકુસ્મિતા કુંવર છે અને તે ગુવાહાટી અસમની રહેનારી છે. વર્ષ 2013 માં તે એર એશિયાના કેબીન કૃ નો હિસ્સો હતી.

 

View this post on Instagram

 

Love yourself first and everything else falls into line. You really have to love yourself to get anything done in this world.— Lucille Ball . This quote takes me back to each time I visit a salon ( which is really not that often) and makes me laugh at our thought process 😆 So if you look carefully, you will see the marks of my chappals on my feet, which I wear ALL THE TIME ( I keep buying the same ones ). I love running in them, walking in them basically they are freaking comfortable.(this would probably answer some of your questions about why I wear them so often) 😆 Anyway, so because I stay out in the sun so much, which I love btw, leaves me with a tan that I LOVE, also leaves me with the exact shape of my chappals. And every time in the salon, as soon as they see my feet, start a conversation on detanning and I end up giving them a long gyaan on how I’m really proud of my tan and how it’s fun to be #brownandproud 😃 . Why do we think being tan is bad? Why can’t we accept ourselves as we are? What do you think? . . #beingbrownbeingproud #stayfit #staynatural #loveyourself #millennialwayoflife 📸 @milindrunning

A post shared by Ankita Konwar (@ankita_earthy) on

પોતાની પહેલી મુલાકાત વિશે જણાવતા મિલિંદે કહ્યું કે,”હું અંકિતાને પહેલી વાર ચેન્નાઇમાં એક નાઈટ ક્લબમાં મળ્યો હતો. હું નાઈટ ક્લબ ક્યારેય ગયો ન હતો અને તે દિવસે પહેલી વાર ત્યાં ગયો હતો. હું કોઈ બીજાની સાથે ડાંસ કરી રહ્યો હતો ત્યારે જ મારી નજર અંકિતા પર પડી. તેને જોતા જ મને વિચાર આવ્યો કે,” ‘ओ माय गॉड ये कौन है? મૈં જઈને તેને મારો નંબર આપી દીધો અને કહ્યું કે તું મને કોલ કરી શકે છે. પછીના દિવસે તેનો ફોન આવ્યો અને અમારી મુલાકાત શરૂ થઇ ગઈ”.

અંકિતા કુંવરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,”મેં દેશ છોડવાનો નિર્ણય લીધો હતો, અને હું એર એશિયામાં કામ કરવા લાગી. હું મલેશિયાના કેબીન કૃ માં હતી. તે સમયે મારા બોયફ્રેન્ડનું અચાનક જ નિધન થઇ ગયું, જેનાથી મને ખુબ આઘાત લાગ્યો હતો. જેના પછી મારી પોસ્ટીંગ ચેન્નાઈમાં થઇ તે સમયે મારી મુલાકાત નાઈટ ક્લ્બમાં મિલિંદ સાથે થઇ હતી.

 

View this post on Instagram

 

Let there be love ❤️❤️ . . . #instatravel #maldives #foreveryouandi #theultrahusband #crazylove 📸 @dahiya_vinay

A post shared by Ankita Konwar (@ankita_earthy) on

મિલિંદે અંકિતા સાથેના ઉંમરના અંતર વિશે વાત કરતા કહ્યું કે,”તમે એવા વ્યક્તિની સાથે છો જેને લઈને પૂરો સમાજ ખુશ છે પણ તમે દુઃખી છો તો તેનો શું ફાયદો. અમારા બંન્નેની ઉંમરમાં ઘણું અંતર છે. લગભગ એટલું જ કે હું તેનાથી એટલો મોટો છું જેટલું મારી માં અને મારી ઉંમરમાં અંતર છે”.

 

View this post on Instagram

 

Happy, healthy, quiet, smokefree Diwali 😋😋😋 from us to you !! #nocrackers

A post shared by Milind Usha Soman (@milindrunning) on

લગ્નની વાત કરતા અંકિતાએ કહ્યું કે,”અમે લગ્ન કરતા પહેલા પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી, અમારા ઉંમરના અંતરને લીધે પરિવારના લોકો લગ્ન માટે રાજી ન હતા, પણ જ્યારે તેઓએ અમને એકબીજા સાથે આટલા ખુશ જોયા તો તેઓ પણ લગ્ન માટે માની ગયા”. જણાવી દઈએ કે અંકિતાના પહેલા મિલિંદ ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશનમાં રહી ચુક્યા છે.

Image Source

થોડા સમય પહેલા જ આ કપલ એક જાહેરાતમાં જોવા મળ્યું હતું જેના પર ઘણા લોકોએ કોમેન્ટ કરી. એક વ્યક્તિએ કોમેન્ટમાં કહ્યું હતું કે, ‘અંકિતાએ મિલિંદને તો પાપાજી કહીને બોલાવવો જોઈએ’ જેના જવાબમાં તેણે કહ્યું કે, ‘હા, તે ક્યારેક-ક્યારેક આમ કરે છે’. કેપ્ટ્ન વ્યોમ એટલે કે મિલિંદનો જવાબ સાંભળીને અંકિતા પણ જોરથી હસી પડી હતી.

Image Source

લોકો ઉંમર વચ્ચેના તફાવતને લઈને અજીબ કોમેન્ટ કરતાં હોવા પર અંકિતાએ કહ્યું કે, ‘જો તમે એવા વ્યક્તિ છો જેનાથી આખો સમાજ ખુશ છે પરંતુ તમે ખુશ નથી તો તેનો ફાયદો શું?’ મિલિંદે કહ્યું કે પોતાની અને પત્ની વચ્ચે ઉંમરનો એટલો તફાવત છે જેટલો તેની અને તેની માતા વચ્ચે છે.

તેમને તસ્વીર સાથે કેપશનમાં લખ્યું કે, ‘મનાલીથી લેહ તરફ જતા રોહતાંગ લા માં મજેદાર સમય. ઊંચાઈ પરથી કુદવામાં ત્યાં સુધી મજા નથી જ્યાં સુધી તમારી સાથે કોઈ એવી વ્યક્તિ ન હોય જે તમને પ્રેમ કરતી હોય.’


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.