અજબગજબ જીવનશૈલી

મૃત્યુના થોડા જ પળ પહેલા ક્લિક કરવામાં આવી હતી 50 તસ્વીરો જોઈને ભાવુક ના થઇ થતા

આજકાલ દરેક વ્યક્તિ બીજાથી આગળ વધવાના ચક્કરમાં એટલા મશગુલ હોય છે કે તે તેના નજીકના વ્યક્તિને નજર અંદાજ કરે છે. માણસની પાસે જયારે કોઈ વ્યક્તિ હોય છે ત્યારે તેને તેની કદર નથી હોતી પરંતુ જયારે માણસથી દૂર એ વ્યક્તિ જાય છે ત્યારે તેની કદર થાય છે. પરંતુ તે વ્યક્તિ એટલું દૂર ચાલ્યું ગયું હોય છે કે, તે ફરી ક્યારે પણ પાછું નહીં આવે પરંતુ હંમેશા તેની સાથે ગાળેલો સમય જ યાદ આવે છે.

આજે અમે તમને એવી તસ્વીરો દેખાડીશું કે. તમે તમારા અંગત લોકો માટે સમય કાઢો કારણકે મોડુ થઇ ગયા બાદ તે સમય પણ પાછો નથી આવતો કે નથી તે માણસ પણ પાછો નથી મળતો. દરેક વખતે આઈ લવ યુ કહેવાથી જ પ્રેમ ના કરી શકાય ક્યારેક તેની બાજુમાં બેસીને તેની સાથે સમય ગાળીને પણ પ્રેમ કરી શકાય છે.
આ મહિલાએ 1986માં છેલ્લી ઈસ્ટર મનાવી હતી.

આ પળ તો હંમેશા માટે કેમેરામાં કેદ થઇ ગઈ પરંતુ આ બન્ને કયારે પણ હવે સાથે જોવા નહીં મળે.

તસ્વીર ખેંચતી વખતે આ શખ્સ 25 ફૂટની ઊંચાઈએ થી પડ્યો હતો.

આ શખ્સે કયારે પણ ખબર નહીં હોય તે આ રાતની સવાર નહીં થાય.

આ તસ્વીરમાં રહેલા દાદા-દાદીના લગ્નના 77 વર્ષ થઇ ગયા છે. દાદાની ઉંમર 100 અને દાદીની ઉંમર 96 વર્ષ છે. દાદી તેના છેલ્લા શ્વાસ ગણી રહી છે.

આ તસ્વીરમાં દેખાતા આ શખ્સની છેલ્લી તસ્વીર સપ્ટેમ્બર 2001માં લેવામાં આવી હતી.

આ તસ્વીરમાં દાદાજી તેના મોતના એક અઠવાડિયા પહેલા તેની ફેવરિટ બિયર પિતા જોવા મળી રહ્યા છે.

આ તસ્વીર બહુજ હૃદય દ્રાવક છે. આ પિતાને ખબર છે કે તે તેના બાળકોને હવે ક્યારે પણ નહીં મળી શકે. કેટલું મુશ્કેલ છે આ સમયને વિતાવવો.

આ મકાનમાં પહેલા એક માતા અને દીકરીનું બહુજ નાનું અને ખુબસુરત મકાન હતું.

દરેક પિતાને એવી ઈચ્છા હોય છે કે તેને દીકરી અથવા દીકરાના લગ્ન કરીને જાય. જિંદગીના છેલ્લા શ્વાસ ગણતા પિતા તેના દીકરીના લગ્ન ની ઈચ્છા પુરી કરતી વખતેની તસ્વીર.

આ ટેબ્લેટ પર આ શખ્સની આ અંતિમ તસ્વીર હતી. આ યુવાનને ખબર પણ ના હતી કે, આ બાદ ક્યારે પણ તે સેલ્ફી નહીં લઇ શકે.
આ યુવાનની આ છેલ્લી તસ્વીર છે.

1989ની એક તસ્વીર  જેમાં એક પિતા તેના પુત્રને કંઈક સમજાવે છે.

ખરાબ અને કઠિન સમયમાં આ માતાના ચહેરા પર એક પ્રેમ અને સૂકુન વાળી તસ્વીર રહેલી છે

આ યુવાનને ખબર નહીં હોય કે તેની આ મુસ્કાન છેલ્લી મુસ્કાન હશે.

આ ભાઈ-બહેનને ખબર નહીં હોય કે, આ બંનેની છેલ્લી તસ્વીર હશે.

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, લગ્નના 69 વર્ષ બાદ પણ પ્રેમ અકબંધ છે.

બ્રેસ્ટ કેન્સરથી ઝઝૂમતી આ યુવીતાએ તેના અંતિમ સમયમાં તેના પ્રેમ સાથે લગ્ન કર્યા હતા.

ખબર નથી પડતી કે ક્યારે શું થઇ જાય છે. મિત્રના રિસેપ્સનમાં આવ્યક્તિ બ્રેઈન ડેડ થઇ ગયો હતો.

આ વ્યક્તિને ખબર નહીં હોય કે, અઠવાડિયા પછી આ તસ્વીર જ રહી જશે.

આ 2 એન્જીનીયર લોકોને ખબર નહીં હોય કે તે કામ કરતા-કરતા મોતના મુખમાં પહોંચી ગયા હતા.જયારે તેનામાં આગ લાગી ગઈ હતી ત્યારે બની શકે કે આ બંનેની આ આખરી તસ્વીર હોય.

આ તસ્વીર જ બધું કહી દે છે.
માણસની સાથે પશુઓને પણ ક્યારેક ખબર પડી જાય છે કે, તેની જિંદગી બહુ ઓછા સમય માટે છે. આ બિલાડીને પણ ખબર પડી ગઈ હતી કે, આ તેની આખરી પળ છે.

બધા જ માણસો ઇચ્છતા હોય છે કે, આ પળ જિંદગીમાં કયારે પણ ના આવે, પરંતુ તેને કોણ ટાળી શકે છે.

આ મહિલાને શું ખબર કે આ તેની જિંદગીનો છેલ્લો બર્થડે સેલિબ્રેટ કર્યો હોય.

આ વ્યક્તિએ તેનું તેના ટેટુમાં તેની માતાને કાયમ માટે યાદ બનાવી લીધી ‘

કહેવાય છે દીકરી દિલનું ટુકડો છે. પિતા તેની દીકરીને એવી રીતે ગળે લગાડે છે તેને ખબર જ છે કે તે થોડી સેકન્ડ પછી દુનિયામાં નહીં હોય.

આ શખ્સ એટલો ઉડ્યો કે ફરી કયારે પાછો જ ના આવ્યો.

જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નિસ્વાર્થ ભાવે પક્ષીને પ્રેમ કર્યો.

આટલી રસોઈ બનાવ્યા બાદ જ 9મી મિનિટે આ મહિલાનું મોત નિપજયું હતું.

આ વ્યક્તિના પરિવાર માટે આ એક યાદગાર પળ છે.

આ વ્યક્તિ માટે આ તેનો છેલ્લો ક્રિસમસ ડે હતો.

તેના ફ્રેંન્ડનો છેલ્લી તસ્વીર જે હંમેશા યાદ બનીને રહેશે.

આ વ્યક્તિનું મોત કેન્સરના કારણે થઇ ગયું.

કોઈ વ્યક્તિ કોઈને છોડીને કેવી રીતે બધા બંધનથી દૂર થઇ જાય.

કોઈને ખબર પણ નહીં હોય સુખ પછી દુઃખની લાગણી આવશે.

ભાઈ-બહેનનો નિશ્વાર્થ પ્રેમ જે થોડા દિવસ બાદ અલગ થઇ જશે.

છેલ્લી પણ ખુબસુરત પળ…

જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે તેની પાસે વધારે સમય નથી.


એક પળમાં શું થઇ જાય છે જયારે કોઈ વ્યક્તિ એક જ પળમાં દુર થઇ જાય.


સૈનિક તેના બાળકોને હાથમાં લઈને જિંદગીની છેલ્લી તસ્વીર ખેંચાવે છે.

લોકોના સંદેશા વાંચતી વખતે એક શખ્સ તેના અંતિમ શ્વાસની રાહ જોઈ રહ્યો છે.

જિંદાદિલ આને કહેવાય છે.

જિંદગી અને મોત ઉપરવાળાના હાથમાં છે, પરંતુ ખુશ રહેવું તો આપણાં હાથમાં છે.

બંને મિત્રો એક સાથે પરંતુ આજે એક આ દુનિયાને અલવિદા કહી ચુક્યો છે.

આ યુવતીનું લંગ ટ્રાન્સપેરન્ટ થવાનું હતું, પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજુર હતું.

આ તસ્વીર જોઈને ભાવુક થઇ ગયા ને?

91 વર્ષની ઉંમરમાં દાદાજીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.