મનોરંજન

ગ્લેમરસ મામલે વહૂઓને પણ ટક્કર આપે છે ટીવીની આ 5 સાસુ

આજે ટીવી સીરિયલને મહિલાઓ દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. આજે મહિલાઓ ટીવી સ્ટાર્સની જેમ રહેણી-કરેણી પસંદ કરે છે. આજે ટીવી એક્ટ્રેસના ફેન્સ બૉલીવુડ સ્ટાર્સથી ઓછા નથી. આજે મહિલાઓ સિરિયલ જવાને સાથે-સાથે ફેશન અને સ્ટાઇલને પણ ફોલો કરે છે.

આજની મહિલાને યુવતીઓને સાસુ-વહુ પર બનેલી સીરિયલને વધુ પસંદ કરે છે. આજે ટીવી પર જેટલી સાસુ-વહુ પર બનેલી સિરિયલ છે તેમાં વહુની સાથે-સાથે સાસુનો રોલ પણ બહુજ મહત્વપૂર્ણ છે, આ રોલના કારણે જ સિરિયલ આગળ વધે છે. આજે એક્ટ્રેસની ઉંમર નાની હોવા છતાંતે સાસુનો રોલ કરતા અચકાતી નથી.

પરંતુ શું તમને ખબર છે કે, એવી ઘણી એક્ટ્રેસ છે જે નાની ઉંમરમાં સાસુનો રોલ કરતી નજરે ચડે છે. પરંતુ અસલ જિંદગીમાં સાસુ વહુથી પણ  વધુ ગ્લેમરસ અને ખુબસુરત છે. આવો જાણીએ એ સાસુ વિષે.

સ્મિતા બંસલ :

 

View this post on Instagram

 

A post shared by smita bansal (@bansalsmita_) on

નાના પડદાની ફેમસ સિરિયલ ‘કહાની ઘર-ઘર કી’માં સ્મિતા બંસલમાં વહુ નિવેદિતા અગ્રવાલના રોલ કર્યો હતો. આ બાદ સ્મિતાએ બાલિકા વધુમાં આનંદીની સાસુનો રોલ કર્યો હતો. બાલિકા વધુમાં સ્મિતા બંસલે સુમિત્રા બૈરો સિંહનો રોલ નિભાવી ઘર-ઘરમાં ફેમસ થનારી સ્મિતા બંસલ અસલ જિંદગીમાં ટીવીની વહુથી ઘણું ખુબસુરત છે.

પારુલ ચૌહાણ :

 

View this post on Instagram

 

A post shared by Paarul Thhakar (@parulchauhan19) on

નાના પડદાની એક્ટ્રેસ પારુલ ચૌહાણે ‘સપના બાબુલ કા વિદાઈ’ માં બહુ જ સારી રીતે વહુની ભૂમિકા નિભાવી હતી. પારુલ આજકાલ સ્ટાર પ્લસની સિરિયલ ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં સાસુનો રોલ કરતી નજરે ચડે છે. પારુલ સાસુ સુવર્ણાના રોલમાં બહુ જ સિમ્પલ નજરે આવે છે. પરંતુ તે રિયલ લાઈફમાં ઘણી હોટ અને ગ્લેમરસ છે. જણાવી દઈએ કે, પારુલ સિરિયલ વિદાઈમાં પણ ઘણી ચર્ચામાં આવી હતી. આ બાદ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ થી પણ તેના ફેન્સમાં વધારો થયો છે. તેનાથી પણ તેના ઘણા ફેન્સ બની ગયા છે. હવે પારુલનું નામ એ એક્ટ્રેસમાં શામેલ થઇ ચૂક્યું છે જેના સોશિયલ મીડિયામાં ઘણા ફેન્સ છે.

લતા સભરવાલ :

 

View this post on Instagram

 

A post shared by Lataa Saberwal (@lataa.saberwal) on

‘નાગિન’ સિરિયલને પસંદ કરનારી મહિલાઓને લતા સભરવાલને બહુ સારી રીતે જાણે છે. આ સીરિયલમાં લતા સભરવાલે વહુનો રોલ નિભાવ્યો હતો. મહિલાઓને તેના સાસુવાળા રોલને બહુજ પસંદ કર્યો હતો. લતા અસલ જિંદગીમાં બહુજ ગ્લેમરસ છે.

શ્વેતા તિવારી:

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on


નાના પડદાની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારીનેઆજે પણ લોકો પ્રેરણાના નામથી જ જાણે છે. શ્વેતા તિવારીએ ‘કસોટી જિંદગી કી’માં વહૂના રોલને લોકોએ બહુજ પસંદ કર્યો હતો. શ્વેતા આજકાલ વધારે પડતા લોકોના દિલમાં રાજ કરે છે. શ્વેતા તિવારીના ફેન્સ આજે પણ તેની સિરિયલની રાહ જોતા હોય છે, શ્વેતા તિવારીએ બેગુસરાયમાં સાસુનો રોલ નિભાવ્યો હતો. જણાવી દઈએ કે, શ્વેતા તિવારી ફેમસ શો બિગબોસ-4માં વિજેતા રહી ચુકી છે.પરંતુ શું તમને ખબર છે કે, સાસુનો રોલ નિભાવનારી શ્વેતા તિવારી આજકાલ રિયલ લાઈફમાં પણ કેટલી ગ્લેમરસ છે.

સાદીયા સિદ્દીકી :

 

View this post on Instagram

 

A post shared by Sadiya Siddiqui (@sadiya3366) on

ટીવી પર આવનારી સિરિયલ ‘હમ રાહી’ માં સાદીયાએ બહુજ શાનદાર રીતે વહુનો રોલ નિભાવ્યો હતો. આ બાદ તે ‘રંગ રસિયા’ માં સાસુના રોલમાં નજરે આવી હતી. સાદીયા સિદ્દીકીએ સાસુનો રોલ નિભાવ્યો છે. પરંતુ અસલ જિંદગીમાં તે ટીવીની વહુથી વધારે ગ્લેમરસ અને ખુબસુરત દેખાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.