ભારતમાં બેન કરી દેવામાં આવી આ 8 ફિલ્મો, અંદર એવા એવા ગંદા દ્રશ્યો છે કે રિલીઝ ઉપર મચ્યો હતો હોબાળો

ભૂલથી પણ આ 8 બેન ફિલ્મો ન જોતા, અંદર એવું એવું છે કે…પણ જો તમારે આ ફિલ્મ જોવી જ હોય તો એક રસ્તો છે- જાણો

દેશમાં કોઈપણ ફિલ્મ રિલીઝ કરતા પહેલા સરકારના સેંસર બોર્ડને દેખાડવામાં આવે છે. સેન્સર બોર્ડ એક ફિલ્મની અનેક રીતે તપાસ કરે છે. જેથી ફિલ્મમાં એવું કઈ હોય જેનાથી સમાજ પર તેની ખરાબ અસર પડે છે. ફિલ્મને ધાર્મિક, સામાજિક દ્રષ્ટિ પરફેક્ટ હોવાની સાથે સાથે ચરિત્રવાન હોવું પણ ખુબ જ જરૂરી છે. જેમાં અમુક વાર અમુક સીન્સને ડીલીટ કરી દેવામાં આવે છે. તો અમુક ફિલ્મને રિલીઝ થવાની મંજૂરી જ આપવામાં નથી આવતી.

દેશમાં કોઈપણ ફિલ્મ રિલીઝ કરતા પહેલા સરકારના સેંસર બોર્ડને દેખાડવામાં આવે છે. સેન્સર બોર્ડ એક ફિલ્મની અનેક રીતે તપાસ કરે છે. જેથી ફિલ્મમાં એવું કઈ હોય જેનાથી સમાજ પર તેની ખરાબ અસર પડે છે. ફિલ્મને ધાર્મિક, સામાજિક દ્રષ્ટિ પરફેક્ટ હોવાની સાથે સાથે ચરિત્રવાન હોવું પણ ખુબ જ જરૂરી છે. જેમાં અમુક વાર અમુક સીન્સને ડીલીટ કરી દેવામાં આવે છે. તો અમુક ફિલ્મને રિલીઝ થવાની મંજૂરી જ આપવામાં નથી આવતી

આજે અમે તમને તે 8 ફિલ્મો વિશે જણાવીશું જેને સેંસર બોર્ડે સિનેમામાં રીલિઝ થવા દીધી ન હતી. પણ તે યુ ટ્યુબ પર આસાનીથી મળી જાય છે. આ સિવાય લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે.

ભારતમાં ઘણી ફિલ્મો બનતી હોય છે અને પડદા ઉપર રજૂ પણ કરવામાં આવે છે, પરંતુ ઘણી ફિલ્મોને નિર્માણ બાદ બૅન પણ કરી દેવામાં આવતી હોય છે, કારણ કે થિયેટરમાં રિલીઝ થતા પહેલા ફિલ્મોને સેન્સર બોર્ડની સામેથી પસાર થવું પડે છે. જેના કારણે વિવાદિત ફિલ્મોને સેન્સર બોર્ડ મંજૂરી નથી આપતું. આજે તમને એવી જ 8 ફિલ્મો વિશે જણાવીશું જે નિર્માણ તો થઇ પરંતુ થિયેટર સુધી પહોંચી જ ના શકી અને બૅન કરી દેવામાં આવી.

1. અનફ્રીડમ:
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ફિલ્મ “અનફ્રીડમ”નું. આ ફિલ્મનું નિર્માણ વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને એટલા માટે બૅન કરી દેવામાં આવી કે આ ફિલ્મ સમલૈંગિક સંબંધો ઉપર આધારિત હતી. ફિલ્મમાં વધારે પડતી અશ્લીલતા હોવાના કારણે તેને રિલીઝ કરવાની મંજૂરી ના આપવામાં આવી.

2. ફાયર:
દીપા મહેતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “ફાયર” બે મહિલાઓના સમલૈંગિક સંબંધો ઉપર આધારિત હતી. આ ફિલ્મની અંદર મધ્યમવર્ગી બે મહિલાઓની વાર્તા હતી જે સંબંધમાં દેરાણી જેઠાણી હોય છે અને એક બીજા પ્રત્યે આકર્ષિત થાય છે. ઘણા સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો.  જેના કારણે તેને પણ બૅન કરી દેવામાં આવી.

3. ધ પેન્ટેડ હાઉસ:
આ ફિલ્મની અંદર એક વૃદ્ધ વ્યક્તિ અને એક છોકરી વચ્ચેના સંબંધોને બતાવવામાં આવ્યા હતા. વર્ષ 2015માં આ ફિલ્મને લઈને ઘણો જ હોબાળો મચ્યો હતો. આ ફિલ્મની અંદર અશ્લીલ કન્ટેન્ટ હોવાના કારણે તેના ઉપર બૅન લગાવી દેવામાં આવ્યું. જોકે યુટ્યુબ ઉપર આ ફિલ્મના કેટલાક સીન હજુ બતાવવામાં આવી રહ્યા છે.

4. સિંસ:
વર્ષ 2005માં બનેલી ફિલ્મ સિંસ યશરાજના બેનર હેઠળ બની હતી. આ ફિલ્મની વાર્તા એક જવાન છોકરી અને એક પાદરીના પ્રેમ પ્રસંગ ઉપર આધારિત છે. આ ફિલ્મને લઈને ઘણા ઈસાઈ ધર્મના લોકોએ વિરોધ નોંધાવ્યો. જેના કારણે આ ફિલ્મ ઉપર પણ બૅન લગાવી દેવામાં આવ્યો.

5. વાટર:
દીપ મહેતાની ફિલ્મ “વાટર”માં વિધવા મહિલાઓના જીવન સાથે જોડાયેલી દુનિયાને બતાવવામાં આવી છે. આ ફિલ્મને અકાદમી એવોર્ડ 2007 માટે નોમિનેટ કરવામાં આવી હતી. પરંતુ વિવાદોમાં આવવાના કારણે તેને બૅન કરી દેવામાં આવી.

6.યુઆરએફ પ્રોફેસર: આ ફિલ્મમાં પણ બોલ્ડ દ્રશ્યોને લીધે સેન્સર બોર્ડે રિલીઝ થવા દીધી ન હતી. આ ફિલ્મમાં ફેમસ અભિનેતા શર્મન જોશી સિવાય મનોજ પહવા અને અનંત માલી જેવા અભિનેતાઓ પણ હતા. ફિલ્મ વર્ષ 2001 માં રિલીઝ થવાની હતી પણ થઇ ના શકી. ફિલ્મ ના નિર્માતા પંકજ અડવાણી હતા.

7. પાંચ: વર્ષ 2003 માં આવેલી આ ફિલ્મ પણ વિવાદિત ફિલ્મોમાંની એક છે, જેમાં સેન્સર કટ લગાવી લગાવી ને એટલા થાકી ગયા કે તેને બૈન જ કરી નાખી. જો કે આ ફિલ્મ પોતાની  પર નહિ પણ વધુ hinshaa અને નશખોરીને લીધે બૈન કરી દેવામાં આવી હતી. ફિલ્મને અનુરાગ કશ્યપએ ડાયરેક્ટ કરી હતી.

8.બેન્ટીડ કવિન: ફિલ્મ ‘બેન્ટીડ કવિન’ ની ચર્ચા આજે પણ પુરા બૉલીવુડ માં છે.આ ફિલ્મ એક એવી મહિલાની કહાની પર આધારિત છે જેની સમાજના ઘણા લોકોએ આબરૂ લૂંટી લીધી હતી. અને આ ઘટના પછી તે મહિલા ફુલન દેવીના રૂપમાં ચંબલ ઘાટીમાં ડાકુ બનીને પોતાનો બદલો લેવા લાગી હતી.

Niraj Patel