...
   

બેંગલુરુ: યુવતી સાથે હેવાનિયત કરનારા આખરે ઝડપાઇ ગયા, 5 લોકોએ યુવતી સાથે જે બર્બરતા કરી એ જોઈને મગજ ફાટી જશે

ચાર બાંગ્લાદેશી મર્દ અને 2 યુવતીએ મળીને પીડિતા યુવતીના પ્રાઇવેટ ભાગમાં પગનો અંગુઠો નાખ્યો અને…જાણો સમગ્ર ઘટના

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક મહિલા સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો મહિલા સાથે બર્બરતા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઇને લોકોમાં ખૂબ જ આક્રોશ છે, બેંગલુરુ પોલિસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક છોકરીને 5 લોકો દ્વારા ખૂબ જ પ્રતાડિત કરવામાં આવી રહી છે. છોકરીને પ્રતાડિત કરવા અને તેની સાથે કરવામાં આવેલ યૌન શોષણનો વીડિયો નોર્થ-ઇસ્ટનો જણાવવામાં આવી રહ્યુ છે. આ ઘટનાને લઇને અસમ પોલિસે એક ટ્વીટ કર્યુ છે અને તેમાં 5 લોકો દેખાઇ રહ્યા છે જેણે છોકરી સાથે આ કૃત્ય કર્યુ. આ ઘટનાને લઇને લોકોમાં રોષ છે.

વીડિયોમાં 5 અજ્ઞાત લોકો એક યુવતિને મારતા અને તેને ખરાબ રીતે પ્રતાડિત કરતા જોવા મળી રહ્યા છે. આ ઘટનાનો સમય અને જગ્યા હજી સુનિશ્ચિત થઇ નથી. વાયરલ વીડિયોને લઇને પોલિસે તસવીરો જારી કરી છે. વાયરલ વીડિયો ભયાવહ છે, જેમાં છોકરી સાથે ક્રૂરતાની હદો પાર કરેલી જોવા મળી રહી છે. એટલું જ નહિ, પૂરી ઘટના વીડિયો કોલ પર આરોપી બીજા સાથે શેર કરી રહ્યા હતા અને છોકરીને ગાળો પણ બોલી રહ્યા હતા.

બેંગલુરુ પોલિસે પહેલા તો વીડિયોમાં જોવાઇ રહેલ ચહેરાની તસવીરો નીકાળી અને તે બાદ તેમની શોધ શરૂ કરી, આ વિશે બેંગલુરુ પોલિસ કમિશ્નર કમલ કાંતે ટ્વીટર પર જણાવ્યુ કે, વીડિયો અને શરૂઆતી તપાસમાં અમે 6 લોકો વિરૂદ્ધ રેપ અને અસોલ્ટનો મામલો દાખલ કર્યો, તેમાંથી 2 મહિલાઓ છે,

એક પોલિસની ટીમ પાસેના રાજયમાં મોકલી કારણ કે પીડિતને શોધી શકાય, હવે જાણકારી અનુસાર આરોપી એક ગ્રુપનો સભ્ય છે, માનવામાં આવે છે કે, બધા બાંગ્લાદેશી છે. પીડિત મહિલા પણ બાંગ્લાદેશી છે. તેને માનવ તસ્કરી કરી ભારત લાવવામાં આવી અને પૈસાના વિવાદમાં તેની સાથે બર્બરતા કરવામાં આવી.

Shah Jina