મનોરંજન

46 વર્ષની ઉંમરમાં પણ 18 ની દેખાય છે એકદમ ગોર્જીયસ અને HOT આ અભિનેત્રી, પતિના તો બસ ભાગ્ય જ ખૂલી ગયા….

આનો પતિ કેવો નશીબદાર કહેવાય, ૪૬ વર્ષની ઉંમરે છે જબરું ફિગર

બૉલીવુડની રંગીલા ગર્લ ‘ઉર્મિલા માતોંડકર’ આજે ભલે ફિલ્મોથી દૂર ભલે થઇ ગઈ હોય. પરંતુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ઉર્મિલાએ તેની એક્ટિંગની કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મ ‘ઝાકોલા'(1980)થી કરી હતી હતી. જયારે બૉલીવુડમાં ‘કલયુગ'(1981)થી શરૂ કરી હતી.  ઉર્મિલા આજે ભલે ફિલ્મથી દૂર હોય પરંતુ 90ના દશકામાં તેની જાદુ શિર પર હતો.

ઉર્મિલાએ 1983માં આવેલી ફિલ્મ ‘માસુમ’થી બોલીવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ લીડ એક્ટ્રેસના રોલમાં 1992માં ‘ચમત્કાર’ ફિલ્મથી  નજરે આવી હતી.

ઉર્મિલાને ફિલ્મ તો બહુજ મળી હતી. પરંતુ રામગોપાલ વર્માની ફિલ્મ ‘રંગીલા’એ સુપરહિટ એક્ટ્રેસ બનાવી હતી. 1995માં આવેલી રંગીલાએ ઉર્મિલાને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. રંગીલા બાદ ઉર્મિલાએ સત્યા, પિંઝર, જુદાઈ અને કોન જેવી શાનદાર ફિલ્મોમાં ચમકી હતી.

ત્યાર બાદ ઉર્મિલાની છેલ્લી ફિલ્મ અજુબા 2014માં આવી હતી. ગયા વર્ષે ઉર્મિલાએ ઇરફાનખાનની ફિલ્મ ‘બ્લેકમેઇલ’માં આઈટમ સોંગથી વાપસી કરી હતી. લગ્ન પહેલા ઉર્મિલા અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની અફેયરની ખબર પણ ચાલી હતી. પરંતુ બંનેએ ક્યારે પણ અફેરને લઈએં વાત નથી કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉર્મિલાની કરિયર ટોપ પર પહોંચાડવા માટે રામ ગોપાલ વર્મા એ ઘણી મહેનત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેના કારણે જ ઉર્મિલાની કરિયર બરબાદ થઇ છે.

ઉર્મિલાએ 2016માં કાશ્મીરી બિઝનેશમેન અને મોડેલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. ઉર્મિલાએ ગુપચુપ રીતે લગ્ન કર્યા હર્તા. દિલચસપદ વાત એ છે કે,મોહસીન ઉર્મિલા કરતા ઉંમરમાં 10 વર્ષ નાનો છે.આજકાલ ઉર્મિલા તેના શાદીશુદા જિંદગી પર વધારે ધ્યાન દઈ રહી છે.

જણાવી દઈએકે, ઉર્મિલા અને મોહસીનનું મુલાકાત કોમન ફ્રેન્ડ મનીષ મલ્હોત્રા દ્વારા થઇ હતી. ઉર્મિલાના પતિની વાત કરવામાં આવે તો મોહસીન અખ્તર મીર કાશ્મીરના બિઝનેશમેન અને મોડેલ છે. અને તેને કપડાનો વેપાર છે. મોહસીને જોયા અખ્તરની ફિલ્મ ‘લક બાય ચાન્સ’ ના પણ અભિનય કર્યો છે. જેમાં તે ફરહાન અખ્તર સાથે જોવા મળ્યો હતો.મોહસીને સૌરભ સેન ગુપ્તાની ફિલ્મ ‘ઇટ્સ મેન્સ વર્લ્ડ’માં એ લીડ રોલ પ્લે કરી ચુલ્યો હતો.સાથે જ મુંબઈ મસ્ત કલંદરમાં પણ લીડ રોલમાં હતો.

મોહસીન 2007માં મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનરઅપ રહ્યો હતો. મોહસીન મનીષ મલ્હોત્રાના ઘણા શોમાં મોડેલિંગ કરી ચુક્યો છે.