ઘરવાળા સાથે ઝઘડી કર્યા લવ મેરેજ, લગ્નના 45 દિવસ રૂપાળી પત્નીએ અસલિયત દેખાડીને કર્યો મોટો કાંડ

પ્રેમ લગ્ન કરીને 45 દિવસમાં જ યુવતી ભાગી ગઈ, મોબાઈલમાં જોયું તો પત્ની કામલીલા પકડાઈ ગઈ…ખરેખર કળયુગમાં મહિલાઓ કેવું કેવું કરી રહી છે

છેલ્લા ઘણા સમયથી એવા કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં લગ્ન ઇચ્છુક યુવકોને ફસાવી યુવતિઓ તેમની સાથે લગ્ન કરે છે અને પછી લગ્નની પહેલી રાત્રે કે કેટલાક દિવસ પછી ઘરમાંથી રોકડ અને જ્વેલરી લઇને ફરાર થઇ જતી હોય છે. પરંતુ હાલ જે કિસ્સો સામે આવ્યો તે તો ચોંકાવનારો છે.

પ્રેમ લગ્નના 45 દિવસ બાદ યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફરાર થઈ ગઈ હતી. બંનેનું અફેર 2 વર્ષ પહેલા શરૂ થયું હતું. પરિવારના સભ્યો આ સંબંધથી ખુશ ન હતા. બંનેએ પરિવારની મરજીથી બાદમાં લગ્ન કર્યા હતા. પરંતુ હવે યુવતી કોઈ અન્ય સાથે ભાગી ગઈ. પતિનું કહેવું છે કે તે કોઈ બીજા સાથે વાત કરતી હતી. એકવાર મેં તેને ફોન પર વાત કરતા પકડી હતી.

તેણે કહ્યું – હું તમારી સાથે રહેવા માંગતી નથી. એ જોઇએ છે. જે બાદ અમારી વચ્ચે ઝઘડો થયો હતો. મારા ઘરનો સામાન તેમજ રોકડ, દાગીના લઈને તે ભાગી ગઇ છે. પરેશાન પતિએ તેની પત્ની વિરુદ્ધ નૌબતપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પતિએ જણાવ્યું કે તે તેની સાથે 20 હજાર રોકડા, મંગળસૂત્ર અને ઘરેણાં લઈ ગઇ છે.

 

representative image

આ ઘટના બિહારની રાજધાની પટનાને અડીને આવેલા નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૌનિયા ગામની છે. આ ઘટના બાદ પતિ સહિત સાસરિયાઓ ચોંકી ઉઠ્યા છે. આટલું જ નહીં, નવપરિણીત મહિલા પોતાની સાથે સોનું અને પૈસા પણ લઈ ગઈ હતી, જેના પછી પીડિત પતિ હવે પોલીસ પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. પતિનો આરોપ છે કે તેની પત્ની તેના ગામના બોયફ્રેન્ડ સાથે રાત-દિવસ મોબાઈલ પર વાત કરતી હતી.

નૌબતપુરના રૌનિયામાં રહેતા લાલદેવ યાદવના પુત્ર સત્યાનંદના લગ્ન ઉમેશ યાદવની પુત્રી રાની કુમારી સાથે થયા હતા. 15 મહિના પહેલા તે સુમનને મળ્યો હતો. બંને આખી રાત ફોન પર વાત કરવા લાગ્યા અને બાદમાં બંનેએ પોતપોતાના પરિવારજનોને સમજાવ્યા બાદ લગભગ બે મહિના પહેલા 27 એપ્રિલ 2022ના રોજ લગ્ન કરી લીધા હતા.

સત્યાનંદનો આરોપ છે કે તેની પત્ની રાની કુમારી લગ્ન પછી રાત-દિવસ મોબાઈલ પર અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હતી. તેને તેની પત્ની પર શંકા હતી.સત્યાનંદે જણાવ્યું કે તે તેના એક પ્રેમી સાથે કલાકો સુધી મોબાઈલ પર વાત કરતી હતી. પત્નીના ફોન પર અન્ય કોઈ સાથે વાત કરવાથી પતિ ઉશ્કેરાયો હતો અને આ બાબતે બંને વચ્ચે ઘણી દલીલો પણ થઈ હતી. દરમિયાન પત્ની રાની કુમારી લગ્નના બે મહિના બાદ સોમવારે સાસરેથી પૈસા અને સોનાના દાગીના લઈને ભાગી ગઈ હતી.જો કે કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું કે પત્ની પર પતિ સત્યાનંદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ભાગી ગઈ હતી.

Shah Jina