ગુજરાતમાં પાણીપુરીના 4000 વેપારીને ત્યાં દરોડા, જે વસ્તુ મળી તે જોઈને ખાવાનું ભૂલી જશો

આજ પછી હિમ્મત નહિ થાય પાણીપુરી ખાવાની, અંદરથી જે પકડાયું એ જોઈને બધાના હોંશ ઉડ્યા

હાલ તો હવે તહેવારોની સિઝન ચાલી રહી છે અને ગુજરાતમાં ચોમાસાની રમઝટ જામી છે અને આ મોસમમાં ખાવા પીવાની બહારની વસ્તુઓથી રોગચાળાનો ભય રહે છે. ત્યારે તંત્ર આ બાબતે હરકતમાં આવ્યુ છે અને રાજયમાં આ બાબતને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

વધારે લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે અને આ બાબતને જ ધ્યાને રાખી ફૂડ અને ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પાણીપુરી વેચતા 4 હજાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી રહી છે. ગુજરાતમાં ફૂડ વિભારે 636 જેટલા સેમ્પલ લીધા છે અને આ સાથે 1500  કિલો બટાટાનો પણ નાશ પણ કરવામાં આવ્યો છે. અને 1335 લીટર પકોડીના પાણીનો નાશ કરાયો છે.

આ ઉપરાંત અમદાવાદ મનપા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી  રહી છે. મચ્છરના બ્રીડિંગ શોધવાની  કામગીરી કરવામાં આવી રહી છે. 363 કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચેકિંગ કરવામાં આવ્યુ અને 282 જેટલાને તો  નોટિસ ફટકારવામાં આવી છે અને 6 લાખ આસપાસ દંડ વસૂલવામાં આવ્યો છે.

પોહા એક એવી પૌષ્ટિક વાનગી છે જે ગુજરાતીઓની ખાસ ફેવરિટ છે. પોહને ચાહો ત્યારે એટલે કે સસવારના નાસ્તામાં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો. હાલમાં જ હજુ એક ઘટના બની છે.

જેમાં શહેરનાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા અમદાવાદના સૌથી ફેમસ પૌંઆ વાળાને ત્યાં પૌંઆમાંથી ઈયળ નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નાઈટ કર્ફ્યુ હતું તો પણ વહેલી સવારથી દુકાન થઇ જાય છે. પોહા ખાવા ગયેલા એક વ્યક્તિને આવો કડવો અનુભવ થતા તેણે વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો.

ખાવાના શોખીનોમાંથી મોટાભાગના લોકો એવા હશે કે જેમને પાણીપુરી ખૂબ જ ભાવતી હશે. મોટા ભાગની સ્ત્રીઓ એવી હોય છે કે જેમને પાણીપુરી ખાવાની આદત પણ હોય છે. ત્યારે પાણીપુરીના આવા જ શોખીનો માટે થોડાક વર્ષો પહેલા ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો હતો.

વાત એમ છે કે વડોદરામાં એક યુવતી કે જેને રોજ પાણીપુરી ખાવાની આદત હતી, તેને ખભા, કોણી અને મગજમાં કૃમિના ઈંડા અને ગાંઠો થઇ છે. ૨ મહિનાની સારવાર બાદ હાલ તેની હાલતમાં સુધારો આવ્યો છે, પણ આપણે વિગતવાર જાણીએ કે આ યુવતી સાથે શું થયું હતું. પાણીપુરી સાથેના પાણીમાં ટિનિયાસોલિયમ કૃમિ ભળવાને કારણે આ યુવતી ન્યૂરોસિસ્ટી સર્કોસિસથી પીડાઈ રહી હતી

રોજ પાણીપુરી ખાવાના કારણે ટિનિયાસોલિયમ કૃમિ આ યુવતીના મગજ સુધી પહોંચી ગયા હતા અને પછી આ કૃમિએ મગજમાં ઈંડા મુક્યા હતા. આ કૃમિના કારણે જ આ યુવતીના ખભા અને કોણીના ભાગે તથા મગજમાં ગાંઠો થઇ ગઈ હતી. તેમના ડોકટરના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ મહિનાથી આ યુવતીને માથાનો દુખાવો, ચક્કર આવવા, અને નબળાઈની સમસ્યા હતી, અને તેની સારવાર ચાલી રહી હતી.

આ યુવતીને ખભા અને કોણીના ભાગે લાલ ગાંઠો થઇ ગઈ હતી. ઓર્થોપેડિક સારવાર બાદ પણ તેને કોઈ ખાસ ફરક પડ્યો ન હતો. તેને ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેન કારેલીયાનો સંપર્ક સાધ્યો ત્યારે ડોક્ટરે તેની ગાંઠની સોનોગ્રાફી કરાવી, જેમાં ડોક્ટરને દ્રાક્ષ જેવો ગુચ્છો જોવા મળ્યો હતો.

આ પછી ડોકટરે તેના ખાસ પ્રકારના બ્લડ ટેસ્ટ્સ પણ કરાવ્યા ત્યારે આ રિપોર્ટ્સમાં સ્પષ્ટ થયું કે યુવતીના મગજમાં કૃમિ થયા છે. મગજના સ્કેનમાં પણ કૃમિ અને તેના ઈંડા હોવાની વાત જાણવા મળી. આ પછી ડોકટરે યુવતીને ખાવા-પીવાની ટેવ વિશે પૂછ્યું ત્યારે ડોક્ટરને સ્પષ્ટ થયું કે તેને આ કૃમિ ક્યાંથી થયા હશે. યુવતીએ જણાવ્યું કે તેને રોજ પાણીપુરી કે ભેળ ખાવાની ટેવ હતી. સામાન્ય રીતે આ કૃમિ ગંદા શાકભાજી, ભૂંડના માણસ અને કાચા સલાડમાં જોવા મળે છે.

જો સાવધાની રાખવામાં ન આવે તો આ કૃમિ સીધા જ પેટમાં પહોંચી જાય છે. ડોકટરે આ યુવતીની સારવાર શરુ કરી. આ બીમારીમાં દર્દીના વજન પ્રમાણે લાંબા સમય સુધી દવા જ ખાવી પડે છે. દવાઓની અસરને કારણે કૃમિ નાશ પામ્યા.

દોઢ મહિનાની સારવાર બાદ હવે યુવતીની શરીરમાંથી કૃમિ દૂર થઇ ગયા છે, પણ કૃમિને કારણે તેના મગજમાં હંમેશા માટે એક ડાઘ રહી ગયો છે, જેને કારણે તેને જીવનભર ખેંચ આવવાની શક્યાતઓ રહેશે. ભારતમાં આ બીમારી દાસ હજારે એક દર્દીમાં જોવા મળે છે.

પાણીપુરીના સ્વાદમાં મુખ્ય ભૂમિકા પાણીની હોય છે. પાણીપુરીનું પાણી જેટલૂં સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે જો ઘરે બનાવેલી હોય તો..આ માહિતીથી ઘણા લોકો અજાણ છે. પાણીપુરીતો લોકો ખાતા હોય છે. પરંતુ ક્યારેય તેના ફાયદા નથી જાણ્યા. આજે અમે તમને જણાવીશ પાણીપુરીનું પાણી કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.

પાણીપુરિના પાણીમાં ફુદીનો, કોથમીર, લીલા મરચા, જીરું, હિંગ, સંચળનો ઉપયોગ કરવામાં આવે છે. પેટની કબજિયાત દૂર કરીને પાચનક્રિયાને સારી બનાવે છે. તેણથી પેટની બીમારી દૂર થાય છે. તો આવો જાણીએ પાણીપુરીના પાણીમાંથી કેટલી-કેટલી બીમારીઓથી ફાયદો થાય છે. પરંતુ પાણીપુરીનું પાણી આયુર્વેદિક હોવું જોઈએ. સાથે જ પાણીમાં કોઈ કેમિકલનું મિશ્રણ નહિ કરવાનું.

પેટના ગેસને દૂર કરે

ઘણા લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય છે. જેનાથી પેત હંમેશા ફુલેલું રહે છે.જેનાથી તમારા કોઈ કામમાં મન નથી લાગતું. જો તમે ઉપરના મસાલાથી બનેલી પાણીપુરીનું પાણીનું સેવન કરો તો તેનાથી ગેસની સમસ્યામાં રાહત થશે. પરંતુ પાણીપુરી વધારે નહિ ખાવાની.

બળતરા અને ખાટા ઓડકારથી છુટકારો

ઘણીવાર તળેલું ખાઈ લેવાથી બળતરા અને ખાટા ઓડકાર આવે છે. ત્યારે ફોદીના વાળું પાણીપુરીના પાણીથી તમને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

પેટનો દુખાવો દૂર કરે

ઘણીવાર વધારે ખાઈ લેવાથી પેટમાં દુખવાની સમશ્યા રહે છે. ત્યારે તમને કારણે પેટમાં દુખે ત્યારે તમે તે સમયનું જમવાનું બંધ કરીને પાણીપુરીનું સેવન કરો. તેનાથી તમને ફાયદો થશે.

મોટાપો ઓછો કરે

પાણીપુરી ખાવામાં હલકી હોય છે. ત્યારે પાણીપુરીના સેવનથી પેટ પણ ભરાઈ જાય છે. અને વજન નિયંત્રિત થાય છે.

Shah Jina