ખબર

400 વર્ષ પછી નવરાત્રી પર બની રહ્યો છે મહાસંયોગ, ઘરે લાવો આ 5 માંથી કોઈપણ 1 વસ્તુ

જેવુ શ્રાદ્ધપક્ષમાં થાય છે તેવું જ શારદીય નવરાત્રિના નવ દિવસોની શરૂઆત થાય છે હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ ખાસ મહત્વ છે. શાસ્ત્રોનું માનીએ તો વર્ષ 2019 માં શારદીય નવરાત્રિમાં ખૂબ જ દુર્લભ અને ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. વર્ષ 2019 માં નવરાત્રી શુભ મુહરત તેમજ નવરાત્રી ઉપર બની રહેલા શુભ સંયોગ વિશે આપણે જોઈશું.

શારદીય નવરાત્રી શુભ મુહૂર્ત 2019 :-

Image Source
  • વર્ષ 2019 માં શારદીય નવરાત્રિનો પર્વ 29 સપ્ટેમ્બર રવિવારના દિવસે શરૂ થાય છે અને 8 ઓક્ટોબર દશેરાના દિવસે સુધી ચાલુ રહેશે.
  • પ્રતિપ્રદા તિથી શરૂ થશે 28 સપ્ટેમ્બર શનિવાર 11:56 મિનિટ પર.
  • પ્રતિ પ્રદા તિથી સમાપ્ત થશે 29 સપ્ટેમ્બર રવિવાર 8:31 મિનિટ પર.
  • કળશ સ્થાપના શુભ મુહૂર્ત નો સમય રવિવારે 06:16 મિનિટથી લઈને 7:40 મિનિટ સુધી.
  • બપોરે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત 11:45 મિનિટથી લઈને 12:35 મિનિટ સુધી.
  • કળશ સ્થાપના પ્રતિપદા તિથિ તેમજ અભિજિત મુહૂર્તમાં કરવું લાભકારી માનવામાં આવે છે.

શારદીય નવરાત્રી સંયોગ 2019

Image Source
  • આ વખતે શારદીય નવરાત્રિ 29 સપ્ટેમ્બર રવિવારના દિવસે શરૂ થશે સાસરું માનીએ તો આ વખતે નવરાત્રી ઉપર ખૂબ જ દુર્લભ સંયોગ સર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ એકસાથે બની રહ્યા છે.
  • તેની સાથે નવરાત્રીની શરૂઆતમાં બ્રહ્મ અને ઇન્દ્ર યોગ પણ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અને શુભ યોગ માનવામાં આવે છે.
  • કહેવામાં આવે છે કે નવરાત્રી સોમવારના દિવસે મા દુર્ગાની ઉપાસના સાધના કરવામાં આવે તો હજાર ગુણા ફળ મળે છે.

વિજયાદશમી દશેરામાં પણ શુભ યોગ બની રહ્યો છે.

Image Source
  • જ્યોતિષશાસ્ત્રનો માન્યતા કહેવામાં આવે છે કે નવરાત્રિમાં ખાસ માતાજીના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગ છે ઘણા બધા શુભ યોગની સાથે સાથે 7 ઓક્ટોબર 12:38 મિનિટ પર નવમી પછી 10મી તિથિની શરૂઆત થશે આગલા દિવસે 8 ઓક્ટોબર 2:01 મિનિટ સુધી રહેશે. 8 ઓક્ટોબરના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે.

ઘરે લાવો આ પાંચમાંથી કોઈપણ એક વસ્તુ.

Image Source

આ દિવસે મા દુર્ગાની પૂજા કરવાથી ખૂબ મોટું ફળ પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ મુહૂર્ત અને શુભ સંયોગમાં માની આરાધના કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે અને કોઈ વિશેષ વસ્તુ ઘરે લાવવામાં આવે તો માતા રાણીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે આ નવરાત્રિએ બની રહેલા શુભ સંયોગમાં

1) કમળ ઉપર બિરાજમાન માનો ફોટો 2) મોર પંખ 3) સોના અથવા ચાંદીનીના સિક્કા 4) 16 સિંગારનો સામાન 5) ગાયનું ઘી

આ પાંચ વસ્તુમાંથી કોઈપણ એક વસ્તુ ખરીદીને ઘરમાં લાવી ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી તમને ખૂબ જ શુભ ફળ મળશે. અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાતાવરણ બન્યું રહેશે. અને માતાજીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks