મનોરંજન

આ 4 ટીવીના સિતારાઓએ ખુબ કમાયું હતું નામ, હવે જીવી રહ્યા છે ગુમનામ જિંદગી

આજે ઘણા એવા સિતારા છે જે ટેલિવિઝનની દુનિયામાં ઘણા વર્ષો સુધી રાજ કર્યું છે. ખાસ વાતએ છે કે, આ સિરિયલો જેટલી હિટ હતી તેટલું જ આ સીરિયલના કમાવ્યુ હતું. આ પૈકી વધુ પડતી સીરિયલ એકતા કપૂરની છે. આમ તો ઘણા સિતારાઓએ હાલમાં જ ટીવી સીરિયલમાં પરત ફર્યા તો અમુક લોકોંએઅ વેબ સીરીઝને પસંદ કરી હતી.

ઘણા એવા સિતારાઓ છે જેને નામ કરી બાદ લાઈમલાઈટ દૂર છે.

સીઝેનખાન

Image Source

સીઝેનખાન કસોટી જિંદગી કીમાં અનુરાગના પાત્રથી ફેમસ થયો હતો. આ સીરિયલમાં અનુસાર અને પ્રેરણાંની જોડીએ લોકોને ખુબ પસંદ કરી હતી. આ બાદ સીઝેન ખાન ક્યાં હાદસા ક્યાં હકીકત, પિયા કે ઘર જાના હૈ, એક લડકી અંજાની સી, સીતા અને ગીતા સીરિયલમાં નજરે આવી હતી. સીતા અને ગીતા 2009માં આવી હતી। આ બાદ સીઝેન ખાન ટીવીથી દૂર છે.

પૂનમ નરુલા

Image Source

પૂનમ નરુલા ‘ઇતિહાસ’ સિરિયલથી ઘર-ઘરમાં મશહૂર થઇ હતી. આ બાદ તે કસોટી જિંદગી કી, કુટુંબ, કહી કિસી રોઝ અને શરારતમાં નજરે આવી હતી. પૂનમ છેલ્લે રિયાલિટી શો નચ બલિયે સીઝન-1માં નજરે આવી હતી. નચ બલિયે સીઝન 1 વર્ષ 2005માં આવ્યું હતું. જે બાદ પૂનમ ટીવી પર જોવા નથી નળી રહી.

કિરણ કરમરકર

Image Source

કહાની ઘર-ઘર કી’ સિરિયલમાં ઓમનો રોલ નિભાવનાર કિરણ કરમરકર પણ ટીવીનો ચર્ચિત ચહેરો છે. આ સિરિયલમાં કિરણે પાર્વતી એટલે કે સાક્ષી તંવરના પતિનો રોલ નિભાવ્યો હતો. આ બાદ કિરણે ઘણી સીરિયલમાં કામ કર્યું હતું. છેલ્લે કિરણ વર્ષ 2017માં રુદ્રમ સિરિયલમાં નજરે આવી હતી. આ બાદ તે ટીવી ઇન્ડસ્ટ્રીઝથી દૂર છે.

રિવા બબ્બર

Image Source

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સીરિયલમાં કામિની ખન્નાના રોલ નિભાવનારી રિવા બબ્બર પણ લાઈમલાઈટથી દૂર ગુમનામીની જિંદગી જીવી રહી છે. રિવા છેલ્લે સિરિયલ સૂર્યપુત્ર કર્ણમાં નજરે આવી હતી. આ સિરિયલ 2015માં આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.