જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૪ જાન્યુઆરી : સોમવારના દિવસે મહાદેવની કૃપાથી આ રાશિના લોકો થશે માલામાલ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કોઈ વ્યક્તિ સાથે અણબનાવ થઇ શકે છે. આજના દિવસે ઘરમાં ખુશીનું વાતવરણ રહેશે. આજના દિવસે ક્યાંકથી પૈસા આવી શકે છે. આજના દિવસે તમે ધન પ્રાપ્તિ કરી શકો છો. સ્વાસ્થ્ય કથળી શકે છે. આજના દિવસે તમે બીમાર પડી શકો છો. તેથી સાવધાન રહો. આજના દિવસે ભાગ્ય પ્રબળ રહેશે. નોકરી કરતા લોકો આજના દિવસે સારી સ્થિતિમાં રહેશે. આજના દિવસે ધંધા કરનાર લોકોને પણ સારો લાભ મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને આજના દિવસે કંઈક જુદું અને અલગ કામ કરવાની ઇચ્છા રહેશે. આ રાશિના વ્યક્તિગત જીવનમાં ઉતાર-ચડાવ વચ્ચે ખુશીઓથી ભરેલું હશે. આજે તમે તમારામાં આશ્ચર્યજનક વિશ્વાસ જોશો. જોકે કેટલાક ખર્ચ પણ રહેશે. આજે પણ તમે કોઈની કાળજી નહીં લેશો. લવ લાઈફ જીવતા લોકો આજે ખુબ ખુશ દેખાશે. તેમને જેકપોટ મળી ગયો છે. ભાગ્ય આજે તમારી સાથે જોવા મળશે, જેથી કાર્ય સફળ થશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. જેનાથી કામમાં સફળતા મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો આજના દિવસે ચિંતામાં મુકાઈ શકે છે. ખર્ચમાં વધારો થશે તેથી કોઈ પણ કારણ વગર ખર્ચ કરવાનું ટાળો. આજના દિવસે ઘરમાં પરેશાની આવી શકે છે. આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહો. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવચેત રહો. આજના દિવસે કામમાં કંઈક અલગ કરવાનું મન થશે. આજના દિવસે કોઈ ગરીબની મદદ કરી શકો છો. આજના દીવસે અંગત જીવન ખુશીઓથી ભરપૂર રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન લાભ થવાનો ઈશારો કરી રહી છે. ધંધા કરતા લોકોને આજના દિવસે સારો નફો મળી શકે છે. આજના દિવસે ક્યાંકથી પૈસા આવી શકે છે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે ખુશી મળશે. આજના દિવસે સંબંધમાં ખુશી મળશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ધંધો કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ખુદ પર આત્મવિશ્વાસ રહેશો.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આત્મવિશ્વાસ સારો રહેશે. આજના દિવસે સારું પ્રદર્શન કરી શકશો. અજાણ દિવસે વધુ આત્મવિશ્વાસ નુકસાનદાયક રહેશે. જમીન-મકાનથી જોડાયેલા મામલે આજના દિવસે સફળતા મળશે. ભાગ્યનો સાથ મળશે. રોક્યેલા કામ થશે. ઘર ગૃહસ્થીના મામલે વ્યસ્તતા રહેશે. અંગત જીવનમાં ખુશી મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવી શકશો. આજના દિવસે મિત્રો સાથે મસ્તી કરી શકો છો. સરકાર તરફથી તમને કોઈ લાભ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ઘરની બધી જવાબદારી નિભાવવાની કોશિશ કરશો. સંતાન તરફથી સુખ મળશે. સાસરિયા પક્ષ તરફથી તમને કોઈ તકલીફ પડી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોનોઆજનો દિવસ કાળજી રાખવાનો છે. ગ્રહોની સ્થિતિ એ સંકેત આપી રહી છે કે પૈસાની તકલીફ થઈ શકે છે. આજના દિવસે ક્યાંય પણ નાણાંનું રોકાણ ન કરો અને તમારા પૈસા કોઈને ઉધાર ન આપો. સારું ભોજન લો કારણ કે ખોરાકને કારણે સ્વાસ્થ્ય કથળી શકે છે. ઘરમાં શાંતિ રહેશે. વૃદ્ધોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તેમના આશીર્વાદથી તમારું કાર્ય થશે. અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કામના સંબંધમાં દિવસ ઉતાર-ચડાવથી ભરપુર રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો તેની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશે . કંઈક ખર્ચ કરવાની ઇચ્છા થશે. આજના દિવસએ તમે કંઈક ખરીદી કરી શકો છો. તમારા પરિવારના સભ્યો સાથે સારા સંબંધ રહેશે. આજે તમે કોઈપણ પ્રકારની સ્પર્ધામાં સફળ થઈ શકો છો. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવાનો પ્રયાસ કરશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. પરંતુ કામને લઈને આજનો દિવસ ખૂબ અનુકૂળ રહેશે અને આજે પ્રયત્નો કરશો તેટલી સફળતા તમે પ્રાપ્ત કરી શકશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ નથી. આજના દિવસે કોઈ કારણ વગર ઝઘડો થઇ શકે છે. સંતાન તરફથી સમસ્યા થઇ શકે છે. લવ લાઈફ જીવતા લોકો માટે આજના દિવસે અણબનાવ થઇ શકે છે. માનસિક સ્વાસ્થ્ય કમજોર રહેશે. શારીરિક રીતે આજનો દિવસ સારો રહેશે. ખર્ચમાં વધારો થશે. કામને લઈને આજના દિવસે તમે લકી સાબિત થશો. આજના દિવસે બધાના કામ થશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દીવસે તમે પ્રેમમાં બધી હદ તોડવા તૈયાર થઇ જશો. આજના દિવસે તમે પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરવાની કોશિશ કરશો. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિને તમે નજીક લાવવાની કોશિશ કરશો. આજના દિવસે આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આજના દિવસે તમે કંઈક નવું કરવાની કોશિશ કરશો. પરિવારનો માહોલ સારો રહેશે. દાંમ્પત્ય જીવન જીવતા લોકોને આજના દિવસે ખુશી મહેસુસ થશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો આજના દિવસે પરિવારમાં ઝઘડો થઇ શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને વાતચીત થઇ શકે છે. જેથી તમે થોડા વ્યથિત થઇ શકો છો. કામને લઈને આજના દિવસે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે કામમાં ઓછું મન લાગશે. આજના દિવસે કામને લઈને કોઈ તકલીફ નથી થાય. ખર્ચ પણ થશે. આજના દિવસે તમારી અંદર તમને આત્મવિશ્વાસ જોવા મળશે. આજના દિવસે બધી તકલીફનો સામનો કરી શકશો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજનો દિવસ નવા લોકોનો મળવાનો મોકો મળશે. મિત્રો સાથે સમય પસાર કરી શકશો. કામને લઈને આજનો દિવસ મજબૂત રહેશો. સરકાર તરફથી સારો લાભ મળી શકે છે. ધંધામાં સફળતા મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં ખુશી મળશે. જીવનસાથી કોઈ વિચાર કરીને મનની વાત કરશે. આવક સારી રહેશે.