દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ રસપ્રદ વાતો

તમને વિશ્વાસ નહીં આવે કે આ સ્ત્રી 19 વર્ષના છોકરાની મા છે. જુઓ 10 તસ્વીરો હોંશ ઉડી જશે

આ સ્વરૂપવાન હિરોઈન જેવી યુવતી ખરેખર 19 વર્ષના છોકરાની માં છે, 10 તસવીરો જોઈને દિલ દઈ બેસસો

એક સ્ત્રી, એક મા, એક પત્ની, એક દીકરી એક સાથે ક્યારે બને? 18-20 વર્ષની ઉંમર પછી જ ને! ત્યારે આજે એક એવી જ સ્ત્રી વિશે વાત કરીએ કે જે આ બધું જ છે, એક પત્ની છે.

Image Source

એક 19 વર્ષના યુવાન દીકરાનું મા છે, પણ તેને જોતા કોઈ જ કહી ન શકે કે આ સ્ત્રી એક 19 વર્ષના યુવાનની માતા પણ હોઈ શકે છે!

Image Source

આજે વાત કરી રહયા છીએ અરૂણિમા દત્તા વિશે કે જે પોતાની વાસ્તવિક ઉંમર કરતા ખૂબ જ નાની દેખાય છે.

Image Source

અરૂણિમા દત્તાની ઉંમર 39 વર્ષ છે પણ તેને જોતા કોઈ પણ કહેશે કે એની લગ્ન કરવાની ઉંમર તો હજુ હવે થઇ છે.

Image Source

ગુવાહાટીમાં જન્મેલી અરૂણિમા દત્તા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે વર્ષ 2004માં મિસિસ ઇન્ડિયા વર્લ્ડમાં ભાગ લઇ ચુકી છે પણ તે આ ખિતાબ જીતવાથી સહેજ માટે ચુકી ગઈ હતી અને પ્રથમ રનરઅપ રહી હતી.

Image Source

અરૂણિમાનો એક 19 વર્ષનો યુવાન દીકરો પણ છે. અરૂણિમાના લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે જ થઇ ગયા હતા અને તેમના પતિનું નામ દિપાંકર દત્તા છે.

Image Source

માહિતી અનુસાર, લગ્નના પહેલા જ વર્ષે તેને એક દીકરાને જન્મ આપ્યો હતો. અરૂણિમાએ અંગ્રેજી લિટરેચરમાં ડિગ્રી લીધી છે અને તેમને લેખન, સાહિત્ય અને સોશિયલ મીડિયાનો શોખ છે.

Image Source

તે પોતાના બ્લોગ્સ પણ લખે છે અને એક યોગા સ્ટુડિયો પણ ચલાવે છે. અરૂણિમાને સંગીત પણ ખૂબ જ પસંદ છે, અને હોરર ફિલ્મો જરા પણ પસંદ નથી.

Image Source

રોજર ફેડરર અને રફેલ નડાલ અરૂણિમાને સૌથી મનગમતા ખેલાડી છે. અને તેમનું કહેવું છે કે તેમના માટે ટેનિસ જીવન સમાન છે.

Image Source

અરૂણિમાના પતિ અને તેમનો પરિવાર હંમેશા તેમને આગળને આગળ વધવાની પ્રેરણા આપે છે અને પોતાના સપનાને પુરા કરવા માટે સપોર્ટ કરે છે.

Image Source

અરૂણિમાના માતાપિતાના નિધન પછી તેને એ દુઃખમાંથી ઉભરવા માટે યોગાનો સહારો લીધો હતો અને હવે તે એક યોગા સ્ટુડિયો ચલાવે છે.

Image Source

પોતાની ફિટનેસનું રહસ્ય પણ એ યોગાને જ ગણાવે છે. તેને થોડા સમય પહેલા જ ગુવાહાટીમાં યોગા સ્ટુડિયો શરુ કર્યો છે.

Image Source

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અરૂણિમાને અવારનવાર લોકો પૂછતા રહે છે કે ખરેખર તેની ઉંમર આટલી વધુ છે અને માત્ર 20 વર્ષ નથી!

Image Source

શું ખરેખર તે એક યુવાન દીકરાની માતા છે અને આ બધા જ સવાલોના જવાબ અરૂણિમા હસીને આપે છે અને કહે છે કે તે ખરેખર એક યુવાન દીકરાની માતા છે.

Image Source