31 વર્ષની ટીચર 14 વર્ષના ટીચર સાથે કારમાં લઇ જઈને રંગરેલિયું….મગજ બેન્ડ મારી જાય એવો કિસ્સો

31 વર્ષની ટીચરને 14 વર્ષના વિદ્યાર્થીને જોઈને હવસ ઉપડી, પહેલા પોતાની ગંદી તસવીરો સેન્ડ કરી પછી કારમાં બોલાવીને….

કહેવાય છે કે મા-દીકરા બાદ ગુરુ-શિષ્યનો સંબંધ દુનિયામાં સૌથી વધારે પવિત્ર હોય છે. ગુરુ ના માત્ર બાળકને ભણાવે છે પણ આગળ ભવિષ્યમાં કેવું આચરણ રાખવું તેની પણ નીવ રાખે છે. પરંતુ હાલમાં જે મામલો સામે આવ્યો છે, તે સાંભળી તમને આ સંબંધ પરથી વિશ્વાસ ઉઠી જશે.આ દિવસોમાં યૌન ઉત્પીડન સાથે જોડાયેલ મામલા અવાર નવાર સામે આવે છે. એવામાં ઘણી સંસ્થાઓ માતા-પિતાને જાગૃત કરવાું કામ કરી રહી છે, જેને કારણે તેઓ બાળકોને યૌન ઉત્પીડનનો શિકાર થવાથી બચાવી શકે.

પરંતુ કેટલાક ગંદી માનસિકતા ધરાવતા લોકો બાળકોને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે હાલમાં જે મામલો સામે આવ્યો છે, તેમાં 31 વર્ષની મહિલા ટીચર તેના 14 વર્ષના વિદ્યાર્થી સાથે જ ગંદી હરકત કરી બેઠી. તે તેના 14 વર્ષના વિદ્યાર્થી સાથે જ સંબંધ બાંધી બેઠી. જાણકારી અનુસાર, 31 વર્ષિય મહિલા ટીચરે તેના 14 વર્ષિય વિદ્યાર્થી સાથે ખોટા સંબંધ બાંધ્યા. તે સ્કૂલ ખત્મ થયા બાદ વિદ્યાર્થીને બાસ્કેટબોલ પ્રેક્ટિસ લઇ જતી અને ખોટુ કામ કરતી. એકવાર આ વાતની જાણકારી વિદ્યાર્થીની નાની બહેનને થઇ તો તેણે મોટા લોકોને આ વાત જણાવી, તે બાદ તાત્કાલિક પ્રભાવથી હવસી ટીચરને પોલિસે અરેસ્ટ કરી લીધી.

પ્રતિકાત્મક તસવીર

ડેઇલી સ્ટારના રીપોર્ટ અનુસાર, ફ્લોરિડાની રહેવાસી 31 વર્ષિય ટીચર બ્રિટની લોપેજ મુર્રેએ એક 14 વર્ષના છોકરાને ફસાવી તેની સાથે ઘણીવાર સંબંધ બાંધ્યા. રીપોર્ટનું માનીએ તો, બ્રિટની આ ગંદુ કામ તેની કારમાં વિદ્યાર્થીને લઇ જઇ કરતી હતી. તે બાળક સાથે પ્રેમનું નાટક કરતી અને તેને ફોસલાવીને કારમાં બોલાવતી. આટલું જ નહિ કારમાં બાળક સાથે કપડા વગર ફોટો પણ ક્લિક કરતી, જેને તે ફોન પર ઘણીવાર શેર કરતી હતી. શર્મનાક વાત એ છે કે ટીચરની વાતોમાં આવી વિદ્યાર્થીને સહેજ પણ અહેસાસ નહતો કે તે કેટલુ ખોટુ કરતી.

પ્રતિકાત્મક તસવીર

બ્રિટની લોપેજને આ ગંદા કામની એવી લત લાગી હતી કે તેણે 4 વર્ષ સુધી આ ગંદુ કામ કર્યુ. બંનેના ગંદા કામની ત્યારે ખબર પડી જ્યારે વિદ્યાર્થીની નાની બહેને ટીચર અને તેના ભાઇની ચેટ જોઇ સીધી. બહેને સીધી આ વાત પિતાને કહી દીધી. વિદ્યાર્થીનો ફોન જ્યારે પિતાએ ચેક કર્યો તો તેમના હોંશ ઉડી ગયા. વિદ્યાર્થીના ફોનમાં તેની અને ટીચરની ગંદી તસવીરો મળી. પછી પિતાએ ટીચરની ફરિયાદ પોલિસમાં કરી દીધી અને પોલિસે ફરિયાદ બાદ એક્શન લઇ તેને અરેસ્ટ કરી લીધી. સ્કૂલ એકમિનિસ્ટ્રેશને તાત્કાલિક પ્રભાવથી અશ્લીલતા ફેલાવવાના આરોપમાં તેને સ્કૂલમાંથી નીકાળી દીધી. આ મામલો વર્ષ 2021નો જણાવવામાં આવી રહ્યો છે.

Shah Jina