જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 31 મે : મહાદેવની કૃપાથી સોમવારના દિવસે 7 રાશિના જાતકોને થશે આર્થિક તકલીફોમાં વૃદ્ધિ, નોકરી ધંધામાં આવશે બરકત

1. મેષ – અ, લ ,ઈ (Aries): ઉતાવળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમે ઠંડા દિમાગથી વિચારો. તમે બીજા ઉપર કંઈ વધારે ખર્ચ કરી શકો છો. ઘરના માહોલના કારણે તમે ઉદાશ થઈ શકો છો. મહોબ્બેતના મોર્ચા ઉપર આજે સારો દિવસ છે. જો આજે તમારું વલણ વિનમ્ર અને સહોયગી છે તો તમારા ભાગીદારોથી ખુબ જ સકારાત્મક પ્રતિક્રિયા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): કાર્યક્ષેત્રમાં વરિષ્ટોના દબાણ અને ઘરમાં અનબનના પગલે તમારે તણાવનો સમાનો કરવો પડી શકે છે. જે કામમાં તમારી એકાગ્રતાને ભંગ કરશે. આર્થિક તંગીથી બચવા માટે પોતાના નક્કી કરેલા બજેટથી દૂર ન જાઓ. કેટલા લોકો તમારી ઝુંઝુલાહટનું કારણ બની શકે છે. તેમને નજરઅંદાજ કરો. તમે અનુભવ કરશો કે તમારા પ્રિયનો તમારા પ્રત્યે પ્રેમ ખરેખર ઘાઢ છે. પોતાના કામ અને પ્રાથમિક્તાઓ ઉપર ધ્યાન એકાગ્ર કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):તમારી તરફથી સમર્પિત દિલ અને બહાદુરીનો જજ્બો તમારા જીવન સાથીને ખુશી આપી શકે છે. તમારા ખર્ચા બજેટને બગાડી શકે છે. એટલા માટે યોજનાો વચમાં જ અટકી શકે છે. ઘરમાં કેટલાક બદલાવ તમને ભાવુક બનાવી શકે છે. તમે તમારી ભાવનાઓને એમની સામે વ્યક્ત કરવામાં કામીયાબ થશો જે તમારા ખાસ છે.

4. કર્ક – ડ, હ (Cancer):ગર્ભવતિ મહિલાઓ માટે વધારે સાવધાન રહેવાનો દિવસ છે. રોકાણ સાથે જોડાયેલા નિર્ણય કોઈ બીજા દિવસ માટે છોડવા જોઈએ. એવા કામોમાં સહભાગિતા કરવાનો સારો સમય છે. જેમાં યુવા લોકો જોડાયેલા હોય. ગેરસમજ અથવા ખોટો સંદેશ તમારા દિવસને બગાડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): દોસ્તો તરફથી મળેલા ખાસ વખાણ ખુશીમાં વધારો કરી શકે છે. આવું એટલા માટે છે કે તમે તમારી જિંદગીને એક ઝાડની જેમ બનાવી દીધું છે. કેટલીક જરૂરી યોજનાઓ કાર્યાન્વિત થશે અને તાજા આર્થિક લાભ પહોંચાડશે. પોતાના પરિવારની ભલાઈ માટે મહેનત કરો. તમારા કામો પાછળ પ્રેમ અને દૂરદ્રષ્ટીની ભાવના હોવી જોઈએ. લાલચનું ઝેર નહીં. તમે આજે રુહાની પ્રેમની મદહોશી મહેસૂસ કરી શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): મુશ્કેલીઓ વિશે વિચારતા રહેવું અને રાઈનો પહાડ કરવાની તમારી આદત તમારા નૈતિક તાણાવાણાને નબળા પાડી શકે છે. અનુમાનના આધાર ઉપર પૈસા લગાવવા માટે સારો દિવસ નથી. ઘર ઉપર મહેમાનોનું આવવું દિવસ સારો અને ખુશગવાર બનાવી દેશે. તમારું કામ બાજુ પર રહી શકે છે. કારણે તમે તમારા પ્રિયના બાહોમાં ખુશી, આરામ અને ઉલ્લાસ મહેસૂસ કરશો. આજે તમારી કલાત્મક અને રચનાત્મક ક્ષમતાના વખાણ થશે.

7. તુલા – ર, ત (Libra): નિયમિત વ્યાયામના માધ્યમથી વજનને નિયંત્રીત કરો. ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં ફંસવાથી બચો. રોકાણ કરવામાં ખૂબ જ સાવધાની રાખો. પુરવજોની સંપત્તીની ખબર સંપૂર્ણ પરિવાર માટે ખુશી લાવી શકે છે. પોતાના પ્રિયને માફ કરવાનું ન ભૂલો. ઓફિસમાં જેની સાથે તમારે ઓછું બને છે તેની સાથે સારી વાતચીત બની શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):કોઈ સમારોહમાં તમે હીનતા બોધનો શિકાર થઈ શકો છો. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સકારાત્મક વિચારનો સહારો લો. આના વગર તમે આત્મવિશ્વાસ હાંસલ નહીં કરી શકો. રોકાણ સાથે જોડાયેલા મહત્વાના નિર્ણયો લઈ શકો છો. જૂના દોસ્તો મદદગાર અને સહયોગી સાબિત થઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):તમારામાંથી જે ઓફિસમાં ઓવર ટાઈમ કરી રહ્યા છે તેમની ઉર્જાનાં કમી મહેસૂસ કરશે. અચાનક આવેલા અપ્રત્યાશિત ખર્ચા તમારા ઉપર આર્થિક રીતે બોજો નાંખી શકે છે. બાળકો સાથે વધારે પડતી કડકાઈ તેમને નારાજ કરી શકે છે. પોતાને નિયંત્રિત રાખવા અને એ યાદ રાખવાની જરૂરત છે કે આવું કરવાથી તમે તમારા અને એની વચ્ચે દીવાલ ઊભી કરી લેશે

10. મકર – જ, ખ (Capricorn):સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તકલીફ નજીક છે. એટલા માટે નિયમિત વ્યાયામ કરો અને તેને દિનચર્ચામાં સામેલ કરો. વિશ્વાસ રાખો કે પહેલા સાવધાની રાખવી સારવાર કરતા સારું છે. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરત કરતા વધારે ખર્ચા ન કરો. સંબંધીઓથી તમને સહાયતા પ્રાપ્ત થશે. આજે પ્રેમ સંબંધોમાં પોતાના સ્વતંત્ર વિવેકનો ઉપયોગ કરો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): અવસાદ વિરુદ્ધ તમારી મુશ્કાન પરેશાનીઓમાંથી ઊભરનારી રહેશે. કોઈની સાથે આર્થિક લેવડ-દેવડ કરતા સમયે સાવધાની રાખો. ઘરમાં તાલમેલ બનાવી રાખવા માટે હળીમરીને કામ કરો. આજે તમારા પ્રિયની મનોદશા જ્વાર ભાટેની જેમ ઉતાર ચઢાવ ભરી રહેશે. આજે તમારું વલણ વિનર્મ અને સહયોગી છે તો તમને તેમારી ભાગીદારીથી સકારાત્મક પ્રતિક્રિયા મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):કંઈક રચનાત્મક કરવા માટે પોતાની ઓફિસમાંથી ઝડપથી નીકળવાની કોશિશ કરો. જરૂરી કરતા વધારે ખર્ચ અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓથી બચો. તમારી ઉપલબ્ધી પરિવારના સભ્યોને ઉત્સાહથી ભરી દેશે. અને તમે તમારી કામીયાબીની માળામાં નવો મોતી પરોવશો. બીજાઓની સામે આદર્શ સ્થાપિત કરવા માટે પોતાને સારા બનાવવાની કોશિશ ચાલું રાખો.