ખબર

આજના સૂર્યગ્રહણમાં 3 મહામંત્રોનો કરી લો જાપ, ચમત્કાર થશે અને બધા સંકટ ટળી જશે

વિક્રમ સંવત 2076ના જ્યેષ્ઠ કૃષ્ણ અમાસને આજે 21 તારીખે રવિવારે આજે મિથુન રાશિમાં વર્ષનું સૌથી મોટુ કંકણાકૃતિ ચૂડામણિ સૂર્યગ્રહણ થવાનું છે. આ મહિનામા આ બીજુ ગ્રહણ થશે.
ખગોળીય રીતે આ ઘટના ખુબજ મહત્વ ધરાવે છે સાથે સાથે ધાર્મિક દૃષ્ટીએ પણ ગ્રહણનું ખુબજ મહત્વ રહેલુ છે. 21 જૂને સૂર્યગ્રહણના દિવસે, સૂર્ય કર્ક રેખાથી એકદમ ઉપર આવશે. આજે રવિવારે 21 જૂનને વર્ષનો સૌથી મોટો દિવસ માનવામાં આવે છે. મિથુન રાશિ અને મૃગશિરા નક્ષત્રમાં આ ગ્રહણ થઈ રહ્યુ છે.

Image Source

ગ્રહણની આસર રાશિઓ પર પણ ખુબ જોવા મળશે. જો કે સૌથી વધારે અસર મિથુન રાશિ પર જોવા મળશે. એવામાં મિથુન રાશિના લોકોને સાવધાની વરતવાની જરૂર રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સજાગ રહેવું પડશે. આવો તો જાણીએ બાકીની રાશિઓ પર તેની શું અસર થવાની છે.

Image Source

આજનું સૂર્યગ્રહણ એવા સમયે થવા જઈ રહ્યું છે, જ્યારે રાહુ અને કેતુ સહિત 6 ગ્રહો વક્રી છે. એસ્ટ્રોલોજી જણાવે છે કે જો ગ્રહણકાળની અંદર તમે આ મંત્રોનો જાપ કરશો તો તમારા માથા પરથી સંકટ ટળી શકે છે. સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા એટલે કે બીચ જૂનની રાત્રે 9 કલાક અને 25 Minute થશે, અને ગ્રહણમાં સૂતક કાળ ઘણો મહત્વનો માનવામાં આવ્યો છે.

સૂર્યગ્રહણમાં નીચે લખેલા મંત્ર ચમત્કારિક લાભ અપાવશે

તમોમય મહાભીમ સોમસૂર્યવિમર્દન |
હેમતારાપ્રદાનેન મમ શાન્તિપ્રદો ભવ ||

વિધુન્તુદ નમસ્તુભ્યં સિંહિકાનન્દનાચ્યુત |
દાનેનાનેન નાગસ્ય રક્ષ માં વેધજાદ્વયાત્ ||

ॐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્ન: સૂર્ય: પ્રચોદયાત |

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.