જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 3 એપ્રિલ : શનિવારના દિવસે હનુમાન દાદાની અસીમ કૃપા આ 5 રાશિના જાતકો ઉપર અચૂક વરસસે, બનાવી દેશે માલામાલ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો આજના દિવસે તેની માતા માટે કંઈક ખાસ કરી શકે છે અથવા થઇ શકે છે. આજના દિવસે ભલે તમે તમારી માતા માટે કોઈ ગિફ્ટ ના લઇ આવો પરંતુ તેની પગ દબાવીને સેવા કરી શકો છો. નોકરી અને ધંધા કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારી કાર્યકુશળતામાં કોઈ કમી નહીં આવે. પરંતુ તેનો ગુસ્સો તમારી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેથી ગુસ્સાથી બચવાની કોશિશ કરો કારણકે તેનાથી તમારા સંબંધ અને કામ બંને પર અસર પડી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના કામ શરૂ કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સપોર્ટ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે જેના કારણે તમને કામને લઈને સજાગ થશો. એક નવું જોશ અને જૂનું સાથે કામ કરશો. આજના દિવસે સરકારી કામમાં સફળતા મળશે. જમીન-મકાન સાથે જોડાયેલા મામલામાં પ્રબળ યોગ બનશે. જો તમે પરિણીત છો તો આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જીવનસાથી ખુશ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસે સારો રહેશે. આજના દિવસે મનમાં જે આવશે તે કરશો. આજના દિવસે તમને કોઈની પરવાહ નહીં હોય. પરંતુ કામમાં ધ્યાન આપશો. આજના દિવસે તમે મુશ્કેલીમાં પડી શકો છો. પ્રેમી પંખીડાએ આજના દિવસે જ ચૂપ રહેવામાં ભલાઈ છે અન્યથા ઝઘડો થઇ શકે છે. પરણિત લોકો તેના જીવનસાથીના મનમાં ચાલી રહેલી વાતને સમજવાની કોશિશ કરે. આવકના મામલામાં આજનો દિવસ સારો છે. આજના દિવસે કંઈક નવું પ્રદાન કરશો. કોર્ટ કચેરીથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોને આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. આજના દિવસે તમે કોઈ જુના કામ શરૂ કરવાનો વિચાર કરશો. આજના દિવસે તમને તમારા મોટા ભાઈનો સપોર્ટ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ વાતને લઈને શંકા થઇ શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. આજના દિવસે આ રાશિના જાતકોને નોકરીમાં બદલાવ આવવાની શક્યતા છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજના દિવસે તેના મિત્રો સાથે લાંબો વાર્તલાપ કરશે. આજના દિવસે ટ્રાવેલિંગ પણ થઇ શકે છે. આજે કરવામાં આવેલો પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જેનાથી તમે ભવિષ્યમાં સારા સંપર્ક સ્થાપિત્ત કરી શકો છો.આ સંપર્કમાં આવવાથી ઘણો ફાયદો થશે. જો તમે પરિણીત છો તો તમારી વાણીમાં મીઠાશ આવશે જેનાથી તમારા જીવનસાથી ઘણા ખુશ થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોને જીવનમાં આવેલી મુશ્કેલીઓનો આજે ઉકેલ મળતો જોવા મળશે. આજે તમારા ઘરના વડીલો તમને કોઈ સારી સલાહ આપી શકે છે, જે જીવનમાં ઘણી જ ઉપયોગી નિવળશે. આજે તમારા બોસ તમારી ઉપર ગુસ્સો કરી શકે છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર માટે કંઈક ખાસ કરતા જોવા મળશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધ વિશે ઘરમાં ચર્ચા કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોએ આજે પોતાના ગુસ્સા ઉપર સંયમ રાખવાની જરૂર છે. આજે તમારા ગુસ્સા દ્વારા તમે કેટલાક સંબંધો બગાડી શકો છો. જેનો પછતાવો પણ તમને સમય જતા થઇ શકે છે. નોકરી ધંધામાં પણ તમારા વર્તનમાં આજે બદલાવ લાવવાની જરૂર છે. પરણિત લોકો આજે સાથે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોએને આજે સાસરી તરફથી કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. જેના કારણે તમારું મન આજે કામની અંદર નહીં લાગે. આજે તમે પરિવારથી થોડા દૂર થશો. આજે દરેક કામ દિલથી કરવાના બદલે દિમાગથી કરવા જેથી ફાયદો મળશે. પરણિત લોકો આજે મૂંઝવણમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આજે કોઈ નવા કામની શુભ શરૂઆત કરી શકે છે, આજે તમારા ગ્રહો તમારા પક્ષમાં હશે. જેના કારણે આજે તમારું કામ સફળ થશે. નોકરી કરતા લોકોને પણ આજે કોઈ લાભ થવાની સંભાવના છે. પરણિત લોકોના જીવનમાં આજે ખુશી આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. સવારથી જ તમને કોઈ સમસ્યા સતાવી શકે છે, પરંતુ બપોર બાદ તમને એ સમસ્યાનું સમાધાન મળી જશે. આર્થિક રીતે આજનો દિવસ એટલો સારો નહીં રહે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે મુલાકાત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. ધંધામાં પણ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે, નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના યોગ છે. પરણિત લોકો આજે જીવનના કોઈ મહત્વના નિર્ણય વિશે પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નિરાશ જોવા મળશે.