જ્યોતિષ શાસ્ત્ર

27 જુલાઇ રાશિફળ : મંગળવારનો દિવસ આ 4 રાશિના જાતકો માટે રહેશે શુભ, જુઓ તમારી રાશિ તો નથી ને

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો આજના દિવસે ભાવનાત્મક રીતે બેચેન રહી શકે છે, જેથી નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે. ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે તમામ બાજુ વિચાર્યા વગર નિર્ણય કરશો તો નુકશાન થઈ શકે છે. કોઈ પણ ભાગીદારી કરતા પહેલા પોતાના અંદરની ભાવના જરૂર સાંભળો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોનું આજના દિવસે ભાવનાત્મક રીતે તમે બેચેન રહી શકો છો, જેથી નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે. ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે તમામ બાજુ વિચાર્યા વગર નિર્ણય કરશો તો નુકશાન થઈ શકે છે. તમારી જાતને કોઈ ખરાબ આદત અને વસ્તુથી દુર રાખો, નહીં તો મુશેકેલીમાં ફસાઈ શકો છે. કોઈ પણ ભાગીદારી કરતા પહેલા પોતાના અંદરની ભાવના જરૂર સાંભળો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોને આજે બોલતા પહેલા બે વખત વિચાર કરો. તમારો વિચાર કોઈના હૃદયને ઠેસ પહોંચાડી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. ખર્ચ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ખાલી ખિસ્સે ઘર આવવું પડી શકે છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોને આજે ધ્યાનથી વાહન ચલાવો, અકસ્માતનો યોગ છે. સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજના દિવસે શંકાસ્પદ આર્થિક વ્યવહારમાં ફસાઈ જવાથી સાવચેત રહો. અપેક્ષાઓ પૂરી ન કરી બાળકો તમને નિરાશ કરી શકે છે. સપના સાકાર કરવા માટે તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે. પ્રેમની આજની રાત કે સાંજ તમને રાત્રે સુવા દેશે નહીં. જો તમે સેમિનારો અને પ્રવચનો વગેરેમાં હાજર રહેશો, તો તમને કંઈક નવું શીખવા મળશે. લાંબા ગાળે કાર્ય સાથે જોડાયેલા પ્રવાસ લાભદાયક સાબિત થશે..

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોના બાળકો સાંજને ખુશીઓથી ભરી દેશે. કંટાળાજનક દિવસને અલવિદા કહેવા માટે સરસ રાત્રિભોજનની યોજના બનાવો. તમારા પ્રિયજનો તમારા શરીરને ફરીથી ઉર્જાથી ભરશે. ઉતાવળમાં રોકાણ ન કરો, જો તમે બધા શક્ય ખૂણાઓ તપાસો, નહીં તો નુકસાન થઈ શકે છે. રોમાંસ આનંદપ્રદ અને ઉત્તેજક હશે.

7. તુલા – ર, ત (Libra): તુલા મિથુન રાશિના જાતકોને આજે બોલતા પહેલા બે વખત વિચાર કરો. તમારો વિચાર કોઈના હૃદયને ઠેસ પહોંચાડી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. ખર્ચ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ખાલી ખિસ્સે ઘર આવવું પડી શકે છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોને આજે ધ્યાનથી વાહન ચલાવો, અકસ્માતનો યોગ છે. સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકો આજના દિવસે ખોટા વિચારો મન પર છવાઈ ના જવા દો. શાંત અને તણાવ રહીત રહેવાનો પ્રયત્ન કરો. લાંબાગાળાના ફાયદાને ધ્યાનમાં રાખી સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. જેમને તમે ચાહો છો, તેમની સાથે ઉપહારની લેવડ-દેવડ કરવા માટે સારો દિવસ. લગ્ન જીવન મધુરમય રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આજે ધ્યાનથી વાહન ચલાવો. સફળતા નજીક હોવા છતા તમારા ઉર્જા સ્તરમાં ઘટાડો નોંધાઈ શકે છે. કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારી ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈ પણ જગ્યાપર રોકાણ કરતા પહેલા તેની તપાસ જરૂર કરી લેવી. ઘરેલુ જિંદગીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોને આજે બોલતા પહેલા વિચાર કરવો જરૂરી છે. તમારો વિચાર કોઈને ઠેસ પહોંચાડી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીની સારવાર હસતા હસતા કરો, કારણ કે નિશ્ચિંતતા દરેક બીમારીની કારગર દવા છે. પરિવારના સભ્યો પર ગુસ્સો કરવાથી વાદ-વિવાદ થઈ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોને આજના દિવસે કોઈ જુના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે જેને કારણે તમે ખુશ થઇ જશો. ચાલતા ફરતા સમયે ગર્ભવતી મહિલાઓને ધ્યાન રાખવાની જરૂરત છે. ખર્ચા પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો અને જરૂરી વસ્તુ જ ખરીદો. વૈવાહિક જીવનની ખરાબ ક્ષણો ચરમ પર જોવા મળી શકે છે.