જ્યોતિષ શાસ્ત્ર

26 ડિસેમ્બર વર્ષનુ છેલ્લુ સૂર્યગ્રહણ ચૂપચાપ કરો આ એક મહાઉપાય જેનાથી ગ્રહણનો પ્રભાવ તમારા ઉપર નહિ લાગે

વર્ષ 2019 નું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર ગુરુવારના દિવસે લાગી રહેલું છે. ત્યાર બાદ નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ચંદ્ર ગ્રહણ જોવા મળશે જ્યોતિષમાં માન્યતા 26 ડિસેમ્બરે આવવા વાળુ સૂર્યગ્રહણ 296 વર્ષ પછી જોવા મળશે આ સૂર્યગ્રહણ વડાયા કારમાં જોવા મળશે સૂર્યગ્રહણ ભારતમાં પણ જોવા મળશે શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ અને ગ્રહના પ્રભાવથી બચવા માટે અમુક ઉપાય કરવા જોઈએ.

– ગ્રહણ પ્રારંભ અને સમાપ્તિ નો સમય.

વર્ષ 2019 ના અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર ગુરુવારના દિવસે જોવા મળશે.

સૂર્યગ્રહણ પ્રારંભ કાળે 26 ડિસેમ્બર 8 :17 મિનિટ

સૂર્યગ્રહણ પરમગાસ સમય 26 ડીસેમ્બર ૯ :31 મિનિટ

સૂર્યગ્રહણ સમાપ્તિ સમયે 26 ડિસેમ્બર 10 :57 મિનિટ.

– ક્યાં અને ક્યારે જોવા મળશે સૂર્યગ્રહણ??

વરસનો ત્રીજો અને અંતિમ સૂર્યગ્રહણ શોધ ડિસેમ્બર ગુરુવારના દિવસે જોવા મળશે ભારત સમય અનુસાર 8: 17 મિનિટથી 10:57 મિનિટ સુધી જોવા મળશે ભારતની સાથે પૂર્વે યુરોપ, એશિયા, પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને પૂર્વી આફ્રિકામાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ધનુ રાશિ અને મૂલ નક્ષત્રોમાં જોવા મળશે જેના કારણે ધનુ રાશિ અને મૂલ નક્ષત્ર સંબંધિત લોકોના જીવન પર ગ્રહનો પ્રભાવ જોવા મળશે.

સૂર્યગ્રહણ ઉપાય:-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 26 ડિસેમ્બર 2019માં વાળું સૂર્યગ્રહણ છ મોટા ગ્રહોની યુતિના ના કારણે થઈ રહ્યું છે જેના કારણે બધા જ ગ્રહણો થી અલગ ગ્રહણ છે. ગ્રહણ સમય દરમિયાન આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ

ગ્રહણ અને સુતક લાગે તે પહેલા ભોજન તેમજ પાણીમાં દુર્વા અથવા તુલસીનાં પાન રાખી દેવા જોઈએ. ત્યારબાદ ગ્રહણ પૂર્ણ થયા બાદ ઘરની શુદ્ધિ કરી સ્નાન કરે વ્યક્તિએ દાન અવશ્ય કરવું જોઈએ.

સૂર્યગ્રહણ મહા ઉપાય:-

જો સૂર્ય ગ્રહણના દરમિયાન ગાયત્રી મંત્ર ગુરુમંત્ર સૂર્ય મંત્ર જાપ કરવો જોઈએ જેના કારણે કુંડળીમાં રહેલા ગ્રહોનો અશુભ પ્રભાવ તમારાથી દૂર થાય છે સાથે સાથે આાઈ અને તરફથી ના નવા માર્ગો ખોલે છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App