પુત્રીએ સાવકા પિતાના બાળકને આપ્યો જન્મ, વાંચો સંપૂર્ણ વિગત

ઘોર કળયુગ: અપરિણીત યુવતી બાપથી ગર્ભવતી થઇ- જુઓ

આમ તો, પિતા-પુત્રીનો સંબંધ વિશ્વમાં સૌથી કિંમતી માનવામાં આવે છે, અને એટલા જ માટે આ સંબંધની કેટલીક મર્યાદાઓ છે. પરંતુ જો કોઈ પુત્રી તેના પોતાના પિતાના સંતાનને જન્મ આપે છે, તો તમને આ વસ્તુ કેવી લાગશે. આવી જ એક ઘટના છે બ્રિટનની… બ્રિટનમાં એક છોકરીએ તેના સાવકા પિતાની પુત્રીને જન્મ આપ્યો છે. આ માટે, તે સેરોગેટ માતા બની છે.

Image source

છોકરીના માતાએ 3 બાળકોના જન્મ બાદ નસબંધી કરાવી હતી. આવી સ્થિતિમાં, જ્યારે મહિલાએ બીજા લગ્ન કર્યા ત્યારે, તેના બાળકની ઇચ્છા પૂર્ણ કરવા માટે પુત્રીએ સાવકા પિતાના શુક્રાણુ અને તેના ઇંડામાંથી ગર્ભ મેળવ્યો અને સરોગેટ માતા બનીને બાળકીને જન્મ આપ્યો.

યુવતી અપરિણીત હોવાનું જણાઇ આવ્યુ છે. તે 25 વર્ષની છે. યુવતીનું નામ હોલી છે. તેની માતાએ આન્દ્રે નામના બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેઓ તેમના બાળકને ઇચ્છતા હતા. પરંતુ તેની માતાએ પહેલા પતિ સાથે ત્રણ બાળકોના જન્મ બાદ નસબંધી કરાવી હતી. આવામાં બીજીવાર ગર્ભ ધારણ કરવો અશક્ય હતો. તેમને ઘણા ડોકટરોનો સંપર્ક પણ કર્યો પરંતુ કંઇ થયુ નહિ. ત્યારે જ હોલીએ તેમની માતાની ખુશી માટે સાવકા પિતાના બાળકને જન્મ આપવાનું નક્કી કર્યુ.

હોલીએ જણાવ્યુ હતુ કે, તેમની માતા તેમના બીજા પતિના બાળકને જન્મ આપના ઇચ્છતી હતી. પરંતુ તેમની પ્રેગનેંસીમાં સમસ્યાઓ આવતી હતી. ડોકટરોએ પહેલા તેમની માતાના અંડકોશ અને સાવકા પિતા એંડ્રિયુના શુક્રાણુઓમાંથી ગર્ભ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ સફળ થયું ન હતું. ત્યારે હોલીએ તેને પોતાના ગર્ભમાં ધારણ કર્યુ. 9 મહિના સુધી તેણે પ્રોટીન અને સારુ પૌષ્ટિક જમવાનું ગ્રહણ કર્યુ. દીકરીને જન્મ આપ્યા બાદ હોલીએ તેને માતાને સોંપી દીધુ.

Shah Jina