જીવનશૈલી

આ 25 તસ્વીરો કઈ કહેશે નહિ પણ ચુપચાપ તમારા દિલમાં ઉતરી જાશે, ભગવાનની કરામત જુઓ સાહેબ

એક તસ્વીર હજારો શબ્દોના સમાન હોઈ શકે છે. એક મુકમ્મલ તસ્વીર પોતાની કહાનીનું જાતેજ વર્ણન કરે છે. જેમાં તમને જીવનના અલગ અલગ રંગ જોવા મળશે. જેમ પ્રેમ, હાસ્ય,કરુણા, સુંદરતા અને પીડા. તેને જોઈને તમને લાગશે કે આ જ છે જીવનના વિવિધ રંગો. એવી જ અમુક ખાસ તસ્વીરો દુનિયાના અલગ અલગ ભાગમાંથી તમારા માટે લઈને આવ્યા છીએ. આ 25 મનને લુભાવનારી તસ્વીરો જાણે કે પોતાની કહાની કહી રહી છે.

1. એવું લાગી રહ્યું છે કે આ દંપતીને બે છોકરાની ઈચ્છા રહી હશે, ત્યારેજ તો જ્યાં સુધી બે છોકરા ના થયા ત્યાં સુધી કોશિશ યથાવત રાખી.

Image Source2.પ્રેમને શું પરિભાષિત કરવામાં આવે.તે તો તમને ગમે ત્યાં અલગ અલગ રૂપમાં જોવા મળી જાશે. પછી તે પકૃતિમાં હોય, લોકોમાં હોય કે પછી પ્રાણીઓમાં હોય.

Image Source

3. એવું લાગી રહ્યું છે કે જાણે બાળક પોતાના જન્મને લઈને ખુબ ઉત્સાહિત રહ્યો હશે, ત્યારે જ તો આટલું મીઠું સ્મિત આપી રહ્યો છે. જાણે કે કહી રહ્યો છે, દુનિયાવાળા મારું સ્વાગત નહિ કરો?”.

Image Source4. એક જ તસ્વીરમાં છ પેઢીઓ. છે ને મજેદાર વાત! 111 વર્ષના વૃદ્ધથી લઈને 7 મહિનાના નવા સદસ્ય સુધી:

Image Source

5. માં તો માં હોય છે. બાળકને શાંતીથી સૂતેલો જોઈને માં ને પણ શુકુન મળે છે.

Image Source

6. પોતાના બાળકોની શૈતાનીઓ કોઈ માં-બાપને કેટલા હેરાન કરે છે, એ તો તમે બધા જાણો જ છો. શૈતાન બાળકોને સંભાળવા ખુબ મુશ્કિલ કામ લાગતું હશે!

Image Source

7. અમને જમાનાની બિલકુલ પણ ચિંતા નથી. અમે તો બસ અમારી જ ધૂનમાં રહીયે છીએ અને પોતાના મનનું ધાર્યુ જ કરીયે છીએ.

Image Source

8.માં અને દીકરા વચ્ચેનો અદ્દભુત પ્રેમ!

Image Source

9.અભાવમાં જીવનારી જિંદગીઓની કહાની પણ ખુબ જ રોચક હોય છે. એવું બાળપણ જેને કોઈપણ પ્રકારની ટેક્નિક કે સુખ સુવિધાઓ જોવાનું પણ નસીબમાં ના હોય અને અચાનક તેઓને કોઈ આવી વસ્તુ જોવા મળી જાય.

Image Source

10. કહેવાય છે કે સ્મૃતિઓ ખુબ જ મજબૂત હોય છે. સ્મૃતિઓના સહારે વ્યક્તિ આગળના સમયની અમુક વાતો નથી જાણી શકતા. તેના જ સહારે લોકો પોતાના સુખદ ક્ષણોને આજીવન સમેટીને રાખે છે. હવે આ તસ્વીરમાં ઉભેલા અધેડ ઉંમરના વ્યક્તિને જ જોઈ લો. લાગે છે કે તે પોતાની પત્ની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી રહ્યા છે.

Image Source

11.એવું કહેવામાં આવે છે કે લોકો કરતા વધારે વફાદારી કુતરાઓમાં હોય છે. કુતરાઓ પોતાના માલિકના પ્રતિ ખુબજ વફાદાર અને ઈમાનદાર હોય છે. આ તસ્વીરમાં જ જુઓ, કેવી રીતે કૂતરો પોતાના માલિકની કબર પર ઉદાસ બેઠેલો છે.

Image Source

12. ગરીબ બાળકોની ફ્રી માં શિક્ષા સરકાર પૂરું પાડે છે. પણ અમુક એવા ગરીબ બાળકો પણ હોય છે જેઓ વિદ્યાલય સુધી પણ પહોંચી નથી શકતા. તેવા બાળકો માટે દિલ્લીના અમુક નેકદિલ લોકો આવી રીતે ભણવાનું કામ કરે છે.

Image Source

13. ભૂકંપમાં પોતાનાઓને ખોવાનું દર્દ શું હોય છે, તેનું વર્ણન કરે છે આ તસ્વીર.

Image Source

14.દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એક કૈદી જ્યારે પોતાની દીકરીને વર્ષો પછી મળે છે તો આવી ખુશી હોય છે. પિતા-પુત્રીના આવા પ્રેમ માટે તો દરેક વસ્તુ કુરબાન છે.

Image Source

15.જીવનમાં ઘણી કઠિન પરિસ્થિતિઓ આવે છે, જેને આપણી જાતે જ સહન કરવાની હોય છે. આ નાના માસુમના કૃત્રિમ પગને જોઈને તમને આવું નથી લાગતું?

Image Source

16. ‘Kosovo’ માં એક યુદ્ધના દરમિયાન એક બે વર્ષના બાળકને સુરક્ષિત બીજી પાર મોકલવા માટે કાંટાના તારથી મોકલવાની તસ્વીર તમને રડાવી શકે છે. આ માસુમને યુદ્ધની ત્રાસદીનો અંદાજો પણ નહિ હોય.

Image Source

17. એક 16 વર્ષની એકલી છોકરીની હિંમતનો તો જવાબ જ નહિ. જુઓ કેવી રીતે એકલી પોલીસકર્મીઓની સામે ઢાલ બનીને ઉભી રહી ગઈ છે.

Image Source

18.ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. એવી જ એક ઘટના જ્યારે 2009 માં થઇ હતી, તે દરમિયાન આગ બુજાવનારો એક કર્મી આ પ્રાણીની તરસ છુપાવી રહેલો. ઈન્સાની કર્તવ્ય અને ફરજ એકસાથે.

Image Source

19. એક સાચો સાથી તમારા સારા-ખરાબ રસ્તા પર મીટ માંડીને બેઠા હોય છે.

Image Source

20. પોલીસની સાથે આવી મસ્તીનો નજારો જોવો પણ પોતાનામા જ દિલચસ્પ છે.

Image Source

21. ફિલિપાઇન્સ માં પૂરના દરમિયાન કુતરાના બચ્ચાંઓને બચાવવા માટે મહેનત કરતો એક યુવક. આખરે જીવ તો જીવ જ હોય છે. પછી તે માનવી હોય કે પછી જાનવર.

Image Source

22.જીતવા કરતા વધારે જરૂરી હોય છે, બીજાઓની મદદ કરવી. મુસીબતમાં બીજાને છોડિને જીત મેળવનારા લોકો માત્ર રમત માં જ જીતી શકે છે પણ અસલી જીતતો તે જ છે જેમાં પોતાની હારની ચિંતા કર્યા વગર મદદ માટે પોતાના સ્પર્ધક તરફ હાથ વધારે છે. આવા લોકો મેચ જીતે કે ના જીતે પણ લોકોનું દિલ ચોક્કસ જીતી લે છે.

Image Source

23. સપનાઓને ક્યારેય પણ મરવા દેવા ન જોઈએ. સપના જીવિત રહેશે તો તમે પણ જીવિત રહેશો. સપનાઓને મારવા, વ્યક્તિનું પોતાનું મર્યા સમાન છે. આ જોડીને જ જોઈ લો. પોતાના લગ્નના સમયે પણ આવા કપડા ન હતા, કે ન તો તસ્વીર લેવામાં આવી હતી. પણ 88 વર્ષ પછી આ સપનું પૂરું થયું. તો તમે પણ તમારા સપનાને જીવિત રાખો.

Image Source

24. આપણે બધા એવું જ ઇચ્છીએ છીએ કે આપણા બાળકો આપણા કરતા વધારે આગળ વધે અને ઊંચું મુકામ મળવે. આ તસ્વીર એવું જ કંઈક બોલી રહી છે.

Image Source

25. એક દાદા અને પૌત્ર એકબીજાને જોઈ રહેલા. એક હમણાં જ આવેલો મહેમાન અને એક જીવનને હમેંશાને માટે છોડીને જઈ રહેલો વ્યક્તિ, બંને એકસાથે.

Image Source