જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 25 ઓગસ્ટ : માતાજીની કૃપાથી બુધવારનો દિવસ 6 રાશિના જાતકો માટે રહેવાનો છે શુભ, જાણી લો કેવો રહેશે તમારો આજનો દિવસ

1. મેષ – અ, લ ,ઈ (Aries): પ્રેમ, આશા, સહાનુભૂતિ, આશાવાદિતા અને નિષ્ઠા જેવી સકારાત્મક ભાવનાઓ અપનાવવા માટે ખુદને પ્રોત્સાહિત કરો. રિયલ એસ્ટેટ સંબંધી રોકાણ તમારે સારો નફો આપશે. તમારા દિલની વાત જાહેર કરીને, તમે રોમાંચિતતાનો અનુભવ કરી શકો છો. આજે તમે સેમિનારો ભાગ લઈને અનેક નવા વિચારો મેળવી શકો છો. કંઈક નવું અને સર્જનાત્મક કરવા માટે આજનો દિવસ સારો છે. શું તમે વિચારો છો કે લગ્ન એ કરારનું નામ છે? જો હા, તો તમે આજે એક વાસ્તવિકતાનો અનુભવ કરશો અને જાણશો કે તે તમારા જીવનની શ્રેષ્ઠ ઘટના હતી. દિવાસ્વપ્ન જોવું એટલું ખરાબ નથી. તમે તેના દ્વારા કેટલાક સર્જનાત્મક વિચારો મેળવી શકો છો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આર્થિક પરેશાની તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. રોકાયેલું ધન મળતા આર્થિક પરિસ્થિતિ જોકે સુધરશે. તમારા નજીકના લોકો તમારા કોઈ કામના કારણે નારાજ થઇ શકે છે. આજના દિવસે અચાનક કોઈ સારા સમાચાર મળતા ખુશીનો માહોલ રહેશે. કામ દરમિયાન તણાવ તમારી માનસિક શાંતિને ખરાબ કરી શકે છે. એવા લોકો પર નજર રાખો જે તમને ખોટા માર્ગે દોરી રહ્યા હોય, આવા લોકો તમને ખોટી માહિતી આપી શકે જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): જે સમસ્યાઓ તમને પરેશાન કરી રહી છે. તેને હલ કરવા માટે હોશિયારી, ચતુરાતા અને કૂટનીતિના દાવપેચની જરૂરત છે. કંઈ કરતા પહેલા એ ચીજોનો ઉપયો કરો જો પહેલા તમારી પાસે છે. સાંજે દોસ્તો સાથે ફરો કારણ કે તમારા માટે આ સમયે ખુબજ જરુરી છે. રોમાન્સમાં પોતાના દિમાગનો ઉપયોગ પણ કરો. કારણે પ્રેમ હંમેશા આંધળો હોય છે. કામમાં પોતાની દક્ષતાની આજે પરીક્ષા થશે. ઈચ્છિત પરિણામ આપવા માટે તમારે તમારા પ્રયત્નો ઉપર કોશિશો ઉપર એકાગ્રતા બનાવી રાખવાની જરૂર છે. જો તમે ઉતાવળમાં નિષ્કર્ષ કાઢશો અને જરૂરી કામ કરશો તો આજનો દિવસ તમારા માટે નિરાશાજનક બની શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): ખૂબ જ વધારે ચિંતા કરવી માનસિક શાંતને બર્બાદ કરી શકે છે. આ વચ્ચે કારણે થોડી પણ ચિંતા અને માનસિક તણાવ શરીર ઉપર ખરાબ અસર પાડશે. દિવસ ચડતા નાણાંકિય રીતે સુધારો આવશે. પારિવારિક સભ્ય અથવા જીવન સાથી તણાવનું કારણ બની શકે છે. પોતાના પ્રિયની બીનજરૂરી ભાવનાત્મક માંગ સામે નમશો નહીં. કોઈ લુઘ અથવા મધ્યાવધિ પાઠ્યક્રમમાં દાખલો લઈને પોતાની ટેક્નિકલ ક્ષમતાઓમાં નિખાર લાવો. આજ પોતાને લોકોના ધ્યાનના કેન્દ્રમાં જોશો જ્યારે કોઈ તમારી મદદથી પુરસ્કૃત થયા હોય. જીવનસાથી સાથે પ્રેમની ગર્માહટ મહેસૂસ કરી શકશો. એકલતાપણુ ક્યારેક મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): યોગ અને ધ્યાન તમને બેડોળ હોવાથી બચાવવા અને માનસિક રીતે સ્વસ્થ્ય રાખવા માટે મદદગાર સાબિત થશે. ખર્ચ કરતા સમયે પોતે આગળ આવતા બચો નહીં તો ખિસ્સા ઉપર મોટો ખોડા પડી શકે છે. તમારા બાળકોના પુરુષ્કાર વિતરણ સમારોહનું આમંત્ર તમને ખુશનુમા રહેસાસ કરાવશે. આ તમારી અપેક્ષાઓ ઉપર ખરું ઉતરશે. પોતાના સમપનાઓ સાચા થતા દેખાશે. તમે પ્રેમની આગમાં ધીમે-ધીમે પરંતુ સતત જલતા રહેશો. ચીજોની થવાની રાહ ન જુઓ પરંતુ બહાર નિકળો અને નવી તકની શોધ કરો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): લાંબી બીમારીને નજરઅંદાજ ન કરો, નહીં તો આગળ જઈ વધારે સમસ્યા ઉભી થઈ શકે છે. મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. તમારા ભાઈ તમારા માટે વધારે મદદગાર સાબિત થશે. વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી સુંદર ગિફ્ટ મળી શકે છે. એકતરફી પ્રેમ તમારી ખુશીને બગાડી શકે છે. મોટા વ્યવસાયિક વ્યવહાર કરતી વખતે તમારી લાગણીઓને ધ્યાનમાં રાખો. અચાનક મુસાફરીને લીધે તમે કટોકટી અને તાણનો શિકાર બની શકો છો.

7. તુલા – ર, ત (Libra): તમારી રોગ પ્રતિ ક્ષમતા નબળી છે, જેથી જરૂરી હોય તો, બીમાર થતા પહેલા જ આવશ્યક દવા લો. તમે હરવા-ફરવા પાછળ ખર્ચ કરવાના મૂડમાં હશો પરંતુ, આવું કર્યું તો બાદમાં પછતાવવું પડશે. પારિવારીક જવાબદારીનો બોઝો વધશે, જે તમને તણાવ આપશે. આજે તમારા કામને લઈ તમારા વખાણ થશે અને સુંદર પુરસ્કાર મળી શકે છે. તમને તમારી લાગણીઓને કાબૂમાં રાખવામાં મુશ્કેલી પડશે, પરંતુ તમારી આસપાસના લોકો સાથે ઝગડોન કરવો, નહીં તો તમે એકલા પડી જશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): લાંબાગાળાના નફાને ધ્યાનમાં રાખી સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ફાયદાકારક રહેશે. . કોઈની પ્રેમની કાલ્પનિકતાને સાચી કરવામાં સહાય કરો. તમારા જીવનમાં તમે જે કલ્પના કરી શકો તેના કરતા પણ વધારે પડદા પાછળ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં તમને ઘણી સારી તકો મળશે. મુસાફરી ફાયદાકારક પરંતુ ખર્ચાળ સાબિત થશે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી સાથેનો શ્રેષ્ઠ દિવસ બનાવી શકો છો. તમારા માટે સારો સમય શોધવો તે ખૂબ સરસ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): પોતાની તબીયતને ધ્યાનમાં રાખી વધારે પડતી બૂમો પાડવાથી બચવું. આજે માત્ર બેસી રહેવાની જગ્યાએ કોઈ એવું કામ કરો જે કમાણીમાં વધારો કરી શકે. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. દલાલીના કામથી કમાણીમાં વધારો થશે. ઘરગથ્થુ કામ કંટાળાજનક લાગશે અને તે માનસિક તાણનું કારણ બની શકે છે. તમે આજે રોમેન્ટિક મૂડમાં હશો, તેથી તમારી પ્રેમિકા સાથે થોડો સારો સમય પસાર કરવાની યોજના બનાવો. શક્ય છે કે, તમારા વરિષ્ઠ તમારી સાથે જરૂરત કરતા વધુ કડકતા સાથેનું વર્તન કરી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): જિંદગી તરફ ઉદાર વલણ અપનાવો. પોતાની પરિસ્થિતિની ફરિયીદો કરવાથી અને દુખી થવાથી કઈ પરિસ્થિતિ સુધરશે નહીં. આજે આકસ્મિક નફાથી આર્થિક પરિસ્થિતિ સુધરશે. નજીકના મિત્રો અને ભાગીદાર નારાજ થતા તમારી જિંદગીમાં મુશ્કેલી વધશે. પરંતુ, નર્માસથી અને સમજદારીથી મામલો સંભાળી લેવો. વસના બીજા ભાગમાં તમે તમારા પરિવાર સાથે આરામ અને સમય પસાર કરવાનું પસંદ કરશો. ભાવનાત્મક મૂડમાં અચાનક પરિવર્તન તમને ખૂબ અસ્વસ્થ કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): રચનાત્મક શોક આજે તમને શુકુનનો અહેસાસ કરાવશે. ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં ફસાવાથી બચવું. રોકાણ કરવામાં સાવધાની રાખવી. આજે તમારે ઘરમાં બેજવાબદારીભર્યા વર્તનના કારણે ટીકાનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારીઓની કમાણીમાં વધારો થઈ શકે છે. જેવું તમે વિચાર્યું હશે, તેના કરતા તમાર ભાઈ તમને વધુ સહાયક સાબિત થશે. રોમાંસ – હરવા-ફરવાનું અને પાર્ટી રોમાંચક બનશે, પરંતુ તે કંટાળાજનક પણ રહેશે. ઓફિસમાં સ્નેહનું વાતાવરણ રહેશે. તમારો હસવું અને હસાવવાનો સ્વભાવ તમારી સૌથી મોટી મૂડી રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): જિંદગીનો ભરપૂર આનંદ લેવા માટે પોતાની મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખો. યોગનો સહારો લો, જે તમને માનસિંક રીતે સ્વસ્થ્ય રાખી આનંદ અપાવશે. જો કોઈ અનુભવીની સલાહ વગર રોકાણ કરશો તો નકશાન લગબગ નક્કી છે. અટકેલાી કામ જીવનસાથીનો સહયોગ લઈ પુરા કરવાની વ્યવસ્થા ગોઠવો. જો તમે તમારી ક્ષમતાઓ અને પ્રતિભાને યોગ્ય લોકો સમક્ષ સારી રીતે રાખશો, તો જલ્દીથી લોકોની નજરમાં તમારી એક નવી અને સારી છબી તૈયાર થશે.