જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 24 મે : મહાદેવની કૃપાથી સોમવારના આ શુભ દિવસે 5 રાશિના જાતકોને મળશે મનોઇચ્છીત ફળ, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમે પોતાને સુકૂનમાં અને જિંદગીનો લુત્ફ ઉઠાવવા માટે યોગ્ય મનોદશામાં જોશો. હોશિયારીથી રોકાણ કરો. બાળકો ખેલ-કૂદ અને બીજી બહારની ગતિવિધિઓ ઉપર વધારે સમય ખર્ચ કરશો. સમય, કામકાજ, પૈસા, યાર દોસ્ત, સંબંધી બધા એક તરફ અને તમારો પ્રેમ એક તરફ કંઈક આવોજ મિજાજ આજે રહેશે. કરિયરની દ્રષ્ટીથી શરૂ કરેલી સફર આજે કારગર સાબિત થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): તીખી તળેલી ચીજો ખાવાથી દૂર રહો. નિયમિત વ્યાયામ કરો. મનોરંજન અને સૌન્દર્યમાં વધારા માટે જરૂરત કરતા વધારે ખર્ચ ન કરો. એક પારિવારિક યોજનાઓ તમે બાધાના કેન્દ્રામાં રહેશો. યાદ રાખો કે આંખો ક્યારે ખોટું બોલતી નથી. આજે તમારા પ્રિયની આંખો ખરેખર કંઈ ખાસ વર્ણવશે. દોસ્તો વખાણથી સરાબોર કરશે. કારણ કે તમે કઠીન કામ પુરું કરવામાં સફળ થશો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): પોતાના સ્વાસ્થ્યને લઈને વધારે ચિંતાન કરો કારણે આનાથી તમારી બીમારી વધારે બગડશે. આકસ્મિત નફા થકી આર્થિક સ્થિતિ સુધારશે. પોતાના પરિવારની ભલાઈ માટે મહેનત કરો. તમારા કામો માટે પ્રેમ અને દૂરદ્રષ્ટીની ભાવના હોવી જોઈએ. પોતાના પ્રિય સાથે રજાઓ વિતાવશો. કોઈ નવી પરિયોજના ઉપર કામ કરતા પહેલા તેના વિશે સારીરીતે વિચારી લો. લાંબાગાળાના કામકાજ માટે કરવામાં આવેલી યાત્રા ફાયદામંદ સાબિત થશે.

4. કર્ક – ડ, હ (Cancer):બાળકોની સાથે રમતા ખૂબ જ સારું મહેસૂસ કરશો. તમે એવી યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારજો જે તમારી સામે આવી છે. તમારું જ્ઞાન અને હાંસ પરિહાસ તમારી ચારે બાજુ લોકોને પ્રભાવિત કરશે. શક્ય છે કે તમારા આંસુઓને લુછવા માટે ખાસ દોસ્તો આગળ આવશે. ભાગીદારીની પરિયોજના સકારાત્મક પરિણામ કરતા વધારે પરેશાનીઓ આપશે. કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): મારી પ્રતિરક્ષા-તંત્ર આ સમયે કમજોર છે. એટલા માટે જરૂરી હોય તો બીમાર થયા પહેલા આવશ્યક દવાઓ લો. તમારી ગેર યથાર્થવાદી યોજનાઓ તમારા ધનને ઓછું કરી શકે છે. પરિવાર સાથે સામાજિક ગતિવિધિઓમાં સહભાગીતા ખૂબજ માનસિક દબાણ ઊભુ કરી શકે છે. વિવાદિત મુદ્દાઓને ઉઠાવવાથી બચો. જો તમે આજે ડેટ ઉપર જઈ રહ્યા છો તો આજ તમારી કલાત્મક અને રચનાત્મક ક્ષમતાની ખૂબ જ સરાહના મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): પોતાના કામ માટે બીજા ઉપર દબાણ ન નાંખો. બીજા લોકોની ઈચ્છાઓ અને રસ ઉપર પણ ધ્યાન આપો. આનાથી તમારા દિલને સુકૂન મળશે. હોશિયારીથી રોકાણ કરો. તમારા ઘરના લોકો તમારી કોશિશો અને સમર્પણને વખાણ થશે. રોમાંસ, હરવું ફરવું અને પાર્ટી રોમાંચક તો રહેશે પરંતુ થાકભરી સાબિત થશે.

7. તુલા – ર, ત (Libra): જીવન-સાથીના વ્યાસ્થ્ય ઉપર સારી રીતે ધ્યાન આપવું જરુરી છે. કોઈ મોટા ગ્રૂપમાં ભાગીદારી તમારા માટે રસપ્રદ સાબિત થશે પરંતુ તમારો ખર્ચો વધી શકે છે. પોતાના પરિવારના સભ્યોની જરૂરતો ઉપર ધ્યાન આપવું તમારી પ્રાથમિક્તા હોવી જોઈએ. આજે તમારા પ્રિયને તમારા અસ્થિર વલણના પગલે તાલમેલ બેસાડવામાં તકલીફનો સામનો કરવો પડી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આંખોના દર્દીઓને પ્રદૂષિત જગ્યાઓ ઉપર જવાથી બચવું જોઈએ. કારણ કે ધુમાડાના કારણે તમારી આંખોને વધારે નુકસાન પહોંચી શકે છે. જો શક્ય હોય તો સૂરજની તેજ રોશનીથી પણ બચો. જે લોકોને તમે જાણો છો તેમના થકી તમારા આવકના નવા સ્ત્રોત મળશે. તમારા પરિવારના લોકો કોઈ નાની વાતને લઈને રઈનો પહાડ બનાવી શકે છે. પ્રેમના દ્રષ્ટીકોણથી આજનો દિવસ ઉત્તમ છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજે ખૂબ જ સારો દિવસ છે. તમારી ખુશમિજાજી છે કે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરો. નાણાંકિય અનિશ્ચિતતા તમને માનસિક તણાવ આપશે. ઘર ઉપર તમારા બાળકો કોઈ સમસ્યાને રાઈનો પહાડ બનાવીને રજૂ કરશે. કોઈપણ પગલું ભરતા પહેલા તથ્યોના સારી રીતે તપાસી લો. આજે અનુભવી લોકો સાથે જોડાઈને જાણવાની કોશિશ કરો કે તેઓ શું કહે છે. અચાનક યાત્રાના કારણે તમે ભાગંભાગ અને તણાવનો શિકાર થઈ શકો છો.

10. મકર – જ, ખ (Capricorn):તમે પોતાને ઉર્જાથી સરાબોર મહેસૂસ કરશો. પરંતુ કામનું ભારણ તમાને ચિડાયા બનાવશે. જો તમે સમજણથી કામ લેશો તો આજે વધારે ધન કમાઈ શકો છો. અનઇચ્છનીય હસ્તક્ષેપના કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ ઊભો થઈ શકે છે. પ્રેમી એક બીજાની પારિવારિક ભાવનાઓને સમજે. જો તમે ઓફિસમાં સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરશો તો આજે પકડાઈ જવાની શક્યતા છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): પોતાના સ્વાસ્થ્ય અંગે જરૂરત કરતા વધારે ચિંતા ન કરો. નિશ્ચિતતા બીમારીની સૌથી મોટી દવા છે. તમારું સાચું વલણ ખોટા વલણને હરાવવામાં સફળ રહશે. જરૂરત કરતા વધારે ખર્ચ કરવા અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓથી બચો. જીવનસાથી જિંદગીમાં બદલાવ લાવવામાં મદદ કરશે. પોતાને એક જિંદાદીલ અને ગર્મજોશી ભરેલા માણસ બનાવો. જે જિંદગીની રાહ પોતાની મહેનત અને કામથી બનાવે છે. સાથે જ આ રાહમાં આવનારા ખાડા અને તકલીફોથી દિલ નાનું ન કરો. આજે તમે તમારા પ્રિય સાથે પોતાના જજ્બાતનું ઈજહાર કરવામાં મુશ્કેલી અનુભવશો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):એવી ગતિવિધિયોમાં સામેલ થાઓ જો રોમાંચક હોય અને તમને સુકૂન આપે. પૈસા કમાવવા માટે નવી તકો ફાયદો આપશે. કેટલીક ઘરની તકલીફોની ખરાબ અસર ઘરની શાંતિ અને પરિવારના વ્યાસ્થ્ય ઉપર અસર પાડી શકે છે. કોઈ સાથે આંખો મળવાની પુરી સંભાવના છે. વ્યવસાયિક મિટિંગ દરમિયાન ભાવુક અને બડબોલ ન થાઓ. જો તમે તમારી જીભ ઉપર કાબુ નહીં રોખો તો તમે આસાનીથી તમારી પ્રતિષ્ઠાને ધૂમિલ કરી શકો છો. રસ્તા ઉપર બેકાબૂ કાડી ન ચલાઓ અને કારણ વગર ખતરો ઉઠાવવાથી બચો. તમારા જીવન સાથી તમારાથી નારાજ થઈ શકે છે.