જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 23 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 4 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દીવસે આવકમાં વધારો થશે, પોતાના લોકોનો પ્રેમ મળશે. જે લોકો પરણિત છે તે લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.
સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સાવધાન રહો. પ્રેમ જીવનમાં સફળતા મળશે. ખુશીઓ રહેશે. કામને લઈને આજના દિવસે વધુ ધ્યાન આપીને મહેનત કરવી પડશે. વિરોધીઓ તમારા પર ભારે રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે તકલીફનો સામનો કરવો પડી શકે છે. જે લોકો પરિણીત છે તેનું ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. આજે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને આવકના નવા રસ્તા શોધી શકો છો. કામ પર ધ્યાન આપીને સારું બનવાનો પ્રયાસ કરો. પારિવારિક જીવન પર ધ્યાન આપો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આજના દિવસે આવકમાં વધારો થશે આ સાથે જ માન સમ્માન પણ મળશે. ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે તકલીફનો સામનો કરવો પડે એમ છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કામને લઈને સ્થિતિ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. આજના દિવસે તમારે કોઈ સહકર્મી સાથે ઝઘડો થઇ શકે છે પરંતુ કોઈ સાથે ઝઘડો ના કરો. અચાનક ક્યાંકથી પૈસા આવવાની સંભાવના રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સારું પરિણામ મળશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. માનસિક રૂપથી આજના દિવસે મજબૂત રહેશે. ગૃહસ્થ જીવનમાં ખુશી રહેશે. આજના દિવસે તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તેના પ્રત્યે દિલ ખોલી દેશો. વેપારમાં વધારો થશે. ધંધામાં પાર્ટનર સાથે સંબંધ સારા થશે. નોકરી કરતા લોકોને મહેનતનું ફળ મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ખર્ચ ઓછો થવાને કારણે ખુશી થશે. માનસિક રીતે થોડા પરેશાન થઇ શકો છો. કામને લઈને આજના દિવસે વધુ વ્યસ્ત રહેશો. કામમાં આજના દિવસે પૂરું ધ્યાન આપશો. આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહો. પારિવારિક જીવનમાં ખુશી મળશે.સંતાન સુખ મળશે. ગૃહસ્થ જીવનમાં પ્રેમ રહેશે. પ્રેમી પંખીડા આજે તેના પ્રિયના દિલની વાત સાંભળવા અને સમજવાનો મોકો મળશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે. પ્રેમી પંખીડાને આજના દિવસે સુખદ સમાચાર મળી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈ ખુશી આવી શકે છે. કામને લઈને કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. તમારી મહેનતનું સારું પરિણામ મળશે. આજે તમે સોશિયલ મીડિયામાં વધુ વ્યસ્ત રહેશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિવાર અને ધંધામાં સારો તાલમેલ રહેશે જેનાથી સારું પરિણામ મળશે. વેપારમાં આજના દિવસે આગળ વધી શકો છો. આજના દિવસે કોઈ નવું શરૂઆત કરી શકો છો, આ સાથે જ સહકર્મીઓ સાથે સારો વ્યવહાર તમને આગળ લઈ જશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ સારો રહેશે. તેનાથી સારા પરિણામ મળશે. દાંપત્ય જીવન સારું રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. જેનાથી કામમાં સફળતા મળશે. કામને લઈને આજના દિવસે તમારે વધુ ફોકસ કરવાની જરૂર રહેશે. આ રાશિના જાતકો માટે આવનારો સમય ફાયદેમંદ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહ ના બનો. ગૃહસ્થ જીવન વિતાવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને ખુશ રાખશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ શાનદાર રહેશે. આજના દિવસે ખર્ચ ઓછો થશે અને આવકમાં વધારો થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. પરિવાર સાથે આજના દિવસે ભોજનનો આનંદ માણશો. કામને લઈને આજના દિવસે સમસ્યા આવી શકે છે, જેથી કોઈ વ્યક્તિની સલાહ લઈને કામ શરૂ કરશો. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમફળ આપશે. કામને લઈને આજના દિવસે કરવામાં આવેલા પ્રયાસ સફળ થશે. ઉતાર-ચડાવની સ્થિતિ આવશે. કોર્ટ-કચેરીના મામલાથી દૂર રહો. પારિવારિક જીવન ખુશનુમા રહેશે. પરિવાર સાથે સમય વિતાવશો. ગૃહસ્થ જીવનમાં ખુશી મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો રહેશે. આવકમાં વધારો થશે અને પ્રેમ મળશે. જે લોકો પરિણીત છે તેને ગૃહસ્થ જીવનમાં સુખ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સાવધાન રહો. પ્રેમી પંખીડાને આજના દિવસે સફળતા મળશે. કામને લઈને આજના દિવસે કામમાં વધુ ધ્યાન આપીને મહેનતથી કામ કરવું પડશે. આજના દિવસે તમે વિરોધીઓ પર ભારે પડશો.