જીવનશૈલી

યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે બનાવ્યા આ સખ્ત 22 નિયમ, જાણીને વિશ્વાસ પણ નહીં આવે કે આ પણ નિયમ હોય શકે

પ્રેમ, ઇશ્ક અને મોહબબત ખુબ ઈ ખુબસુરત અહેસાસ માનવામા આવે છે. પરંતુ જયારે આ બધું હદથી વધી જાય ત્યારે પાર્ટનરનો જીવ મૂંઝાવા લાગે છે. દરેક પ્રેમી પંખીડા વચ્ચે એક નિયમ હોય છે જે બંનેએ સારી રીતે નિભાવો પડે છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક નિયમનું લિસ્ટ વાયરલ થયું હતું. જેમાં એક યુવતી તેના બોયફ્રેડને નિયમનું એક લિસ્ટ તૈયાર કરીને આપે છે. જેમાં 22 નિયમ હોય છે. જેને બધા જ યુવકોએ ફોલો કરવા થોડા મુશ્કેલ છે.

Image Source

એક યુવતીએ તેના બોય ફ્રેન્ડ માટે 22 નિયમ બનાવ્યા હતા. આ નિયમને વાંચીને ધ્યાન દેવું જોઈએ. કયો નિયમ ક્યાં આદમીને લાગુ પડે છે તે પણ વિચારવું જોઈએ. એક યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે 22 નિયમનું એક લિસ્ટ બનાવ્યું હતું. જેમાં સખ્ત નિયમ લખેલા હતા. પરંતુ સૌથી રસપ્રદ વાત તો એ હતી કે, યુવતીએ બનાવેલું લિસ્ટ એક કારમાંથી મળ્યું હતું. પરંતુ કનસીબે આ કારને થોડા સમય પહેલા જ વહેંચવામાં આવી હતી. પરંતુ કાર ખરીદવાવાળાએ આ લિસ્ટને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધુ હતું.

Image Source

ડેટિંગના આ નિયમન લિસ્ટને લઈને સૌ પોત-પોતાની રીતે વાર્તા બનાવવા લાગ્યા હતા. ઘણા લોકોનું કહેવું છે કે, આ સખ્ત નિયમનું કોણ પાલન કરશે. પરંતુ આ લિસ્ટ જોઈને લાગે છે કે.પ્રેમના સંબંધોમાં વિશ્વાસ અને અસુરક્ષાની ભાવનાને કારણે માણસ કંઈ પણ કરવા મજબુર થઇ જાય છે.

મિનિટમાં રિપલાય આવવો જોઈએ

યુવતીએ તેના બોયફ્રેન્ડ માટે એક નિયમ બનાવ્યો છે. જેમાં લખ્યું છે કે જયારે તે ઈચ્છે ત્યારે તે તેનો મોબાઈલ ચેક કરી શકે છે. એક નિયમ એવો પણ બનાવ્યો છે કે, તેના મેસેજનો તુરંત જ રીપ્લાય દે. અને રિપલાઈનો સમય 10 મિનિટની અંદર આપવાનો રહેશે. આ સિવાય તેની ગર્લફ્રેન્ડને પૂછ્યા વવગર તે ડ્રિન્ક પણ ના કરી શકે.

Image Source

સોશિયલ મીડિયામાં લોકોનું માનવું છે કે, હોય શકે કે યુવક તેની ગર્લ ફ્રેન્ડને ધોખો પણ આપતો હોય તો જ આ યુવતીએ આટલા સખ્ત નિયમ બનાવ્યા હોય. પરંતુ આ લિસ્ટને ટ્વીટ કરવા વાળા શખ્સે આ ટ્વીટને ડીલીટ કરી દીધું છે. પરંતુ આ 22 નિયમ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા છે.

Image Source

તો સોશિયલ મીડિયામાં ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે, નિયમ બનાવવો પ્રેમ નહીં પરંતુ અત્યાચાર છે. આવી રીતે જિંદગીને કંટ્રોલ કરીને માણસ કેવી રીતે જીવી શકે. તો ઘણા લોકએ કહ્યું છે કે, આ યુવકે આટલા સમયમાં આ યુવતીથી દૂર ભાગી જવું જોઈએ.