અજબગજબ

આ 20 તસ્વીરોના માધ્યમથી પ્રકૃતિ લોકોને કહી રહી છે કે અહીંના અસલી બૉસ કોણ છે!

કુદરત એ બધાનો બાપ છે, 20 તસ્વીરો સાબિત કરે છે

લોકોનું માનવું છે કે પૃથ્વી પર આપણું જ વર્ચસ્વ છે, દરેક જગ્યાએ આપણો જ સિક્કો ચાલે છે. જ્યાં પણ મનુષ્યએ પગ મુક્યો, તેના પર પહેલો હક તેનો જ છે. પણ આપણે એ યાદ રાખવાનું છે કે આપણે અહીં એક યાત્રીના સ્વરૂપે જ આવેલા છીએ.

અહીં આપેલી તસ્વીરોને જોઈને આપણે એ સમજી લેવું જોઈએ કે પકૃતિ જ્યારે પણ ઈચ્છે ત્યારે પોતાનો અધિકાર પાછો મેળવી પણ શકે છે. એટલે કે પૃથ્વી પર પ્રકૃતિની સામે આપણો કોઈ જ અધિકાર નથી.

1. આ વૃક્ષ લોખંડ ખાવાની પણ તાકાત ધરાવે છે જો કે કોઈએ તેને પ્રકૃતિની અદ્દભુતતા જણાવી તો કોઈએ તેને રમુજી પણ બનાવી દીધું.       

2. નોર્વેમાં એક વીરાન પડેલું ઘર.

3. આ એક સમયે એપાર્ટમેન્ટ હતો.

4. ભગવાન બુદ્ધની આ મૂર્તિ પર હવે વૃક્ષોનો કબ્જો છે.

5. નામિબિયાના આ ઘરમાં એક સમયે આતંકવાદીઓનો અડ્ડો હતો, પણ હવે રેગિસ્તાનનો છે.

6. બંધ પડેલી આ ચીમની માંથી વૃક્ષ નીકળી આવ્યું.

7. પ્રકૃતિનો અદ્દભુત નજારો.

8. રસ્તા વચ્ચે પડેલી સાઈકલની આવી હાલત.

9. ચીનમાં આ ટ્રેન હવે વૃક્ષો ચલાવે છે.

10. અમુક વર્ષો સુધી આ એસ્કેલટેર બંધ થઇ જવાને લીધે લીલાછમ થઇ ગયા.

11. કબર પર ઉભેલા જીવિત વૃક્ષો.

12. જાપાનમાં આવેલું એક અનોખું મંદિર.

13. ઓસ્ટ્રેલિયામાં આ હોડી વીરાન પડેલી છે.

14. હવે આ ગાડી ક્યાંય પણ નહિ જાય.

15. આ રસ્તો એક સમયે પાકો રોડ હતો.

16. કંક્રીટના જંગલો હંમેશા નહિ રહે.

17. આ જાળીઓની શું હિંમત કે આ વૃક્ષને વધતું અટકાવે.

18. પરમાણુ હુમલાને લીધે Chernobyl શહેરને પુરી રીતે ખાલી કરી દેવામાં આવ્યું હતું.

19. અહીં કંઈક તો લખેલું હતું!

20. બંધ ઓફીસની જમીન પણ લીલીછમ બની ગઈ.