આ 20 તસવીરો તમારા મગજનું દહીં કરી નાખશે, વિશ્વાસ ન હોય તો જૂઓ

આ તસવીરો જોયા બાદ તમે કહેશો ‘ઐસા કૌન કરતા હૈ ભાઈ’

જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે જેમાં તમારો જીવ તાળવે ચોટી જાય છે. માણસ એકદમથી નર્વસ થઈ જાય છે, થોડીક સેકંડ માટે તણાવની ટોચ પર પહોંચી જાય છે. તે પછી જે થવાનું હોય તે તો થાય જ છે, પછી ભલે તે સારું હોય કે ખરાબ. તો અમે પણ ઈન્ટરનેટની દુનિયામાંથી કેટલીક આવી જ પળોની તસવીરો શોધી કાઢી છે. જેને જોઈને તમારુ માથુ ચકરાવે ચઢી જશે. તો ચાલે ફોટાઓની દુનિયામાં ડૂબકી લગાવીએ.

1. આ જોઈને છતના ખૂણામાં જતા પહેલા તમારા પગ કાપવા લાગશે.

2. અરે ભાઈ આ શું થઈ રહ્યું છે?

3. આટલો અમીર કોણ છે?

4. સાવધાન કોઈપણ સમયે સત્યાનાશ થઈ શકે છે

5. સફેદ મોજા..અરે ભાઈ ક્યાં જન્મનો બદલો લઈ રહ્યા છો?

6. આમાં તો રૂમમાં તણાવથી જ માણસનું મૃત્યુ થઈ જશે

7. જો આ તમારી ચાવી હોત તો જીવ બહાર આવી જાત, આણે તો ફોટો પણ ખેચ્યો

8. માત્ર વિચાર વાથી જ ધ્રુજારી છૂટી જાય છે

9. ફોનને મજબૂતીથી પકડ્યા વિના, કોઈ તેની નજીક પણ નહીં આવે

10. જોઈ ને જ માથું ફરવા લાગશે

11. બસ જરા જોરથી ડેસ્ક પર હાથ પછાડો

12. આને જોઈને જ મારું પેટ ભરાઈ ગયું

13. બસ હવે લાગે છે કે હવે કંઈક થશે

14. ટેબલ દૂર કરતી વખતે તેના પર દયા ન આવી?

15. જ્યારે તમે રોક ક્લાઇમ્બીંગ કરતા કરતા સેંકડો ફીટ ઉપર પહોંચી ગયા હોય અને તમને આ દ્રશ્ય જોવા મળે

16. આ જોઈને એન્જિનિયરને કહેવા માટે 2 શબ્દો મળતા નથી

17. તેને જોનારા લોકની માનસિક શાંતિ સાથે રમત રમવા તેને રાખવામાં આવ્યું છે?

18. કોણ આવી રીતે સળી કરે ભાઈ!

 

View this post on Instagram

 

A post shared by Uglydesign (@uglydesign)

19. આ શું છે? અને કેમ છે?

20. કોઈક તેને બચાવી લો ભાઈ

બોનસ

YC