જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 20 માર્ચ : હનુમાન દાદાની કૃપાથી શનિવારનો આ દિવસ 3 રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણી લો તમારી રાશિ કેવી છે ?

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામને લઈને સારો રહેશે. આજના દિવસે બુદ્ધિનો પૂરો ઉપયોગ કરશો. મુશ્કેલથી મુશ્કેલ કામ પણ આસાનીથી કરી શકશો. જેમાં તમને સફળતા મળશે. જેનાથી તમને તારીફ મળી શકે છે. આજના દિવસે તમે ઘરથી દૂર રહેશો કારણ કે ઘરે ઓછું મને લાગશે. અંગત જીવનમાં ખુશી મળશે. આજના દિવસે પરિવારના લોકોનો સહયોગ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે જેનાથી તમને સફળતા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જેનાથી તમારું કામ થઇ જશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરના લોકોનો પણ સપોર્ટ રહેશે. આજના દિવસે પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી તમે ઘણું સારું મહેસુસ કરશો. પરિવારના નાના સભ્યો સાથે ઝઘડો થઇ શકે છે. આજે મિત્ર સાથે ઝઘડો થઇ શકે છે. તેથી સાવધાની રાખો. આવક સારી રહેશે. જેનાથી તમારો હાથ મજબૂત રહેશે. કામને લઈને દિવસ સફળ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે તેથી થોડી સાવધાની રાખો અને સામાન્ય જીવન પસાર થશે. આજના દિવસે કોઈ કામને લઈને ઈગો ના કરો કારણકે આ માણસનું સૌથી મોટું દુશ્મન છે. ગૃહસ્થ જીવન માટે આજના દિવસે તણાવ જોવા મળી શકે છે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સામાન્ય રહેશે. તેથી થોડી સાવધાની રાખો. આજના દિવસે પૈસાનો સદુપયોગ કરો. આજના દિવસે કોઈ સ્પર્ધામાં સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને સારા પરિણામ જોવા મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આજના દિવસે ચહેરા પર મુસ્કાન રહેશે. આજના દિવસે તમે ઘણા ખુશ નજરે આવશો. આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને દિલની વાત કહેશો. આજના દિવસે તમે મનમાં કોઈ વાત છુપાયેલી નહીં રાખો. આવક સારી રહેશે. જમીન મકાન મામલે તમને સફળતા મળશે. હળવા ખર્ચ થશે જેનાથી તમારો દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. સંતાન તરફથી કોઈ ખુશખબરી મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો આજના દિવસે માનસીક તણાવથી દૂર રહેશે. આજનો દિવસ તમારા માટે ખુશખબરી મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે જેનાથી રોકાયેલા પૈસા પાછા મળશે. આજના દિવસે ધાર્મિક કામમાં મન લાગશે. પૂજા પાઠ કરતા લોકોને આજના દિવસે કંઈક નવું કરવાની કોશિશ કરશે. સ્વાસ્થ્ય ઠીકઠાક રહેશે. તેથી ધ્યાન રાખો. આજના દિવસે આત્મવિશ્વાસ રહેશે. ધંધામાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજના દિવસે ઉતાર-ચડાવ આવશે. કામને લઈને કોઈ સાથે ઝઘડો ના કરો. લવ લાઈફમાં ખુશી મળશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકો માટે આજના દિવસે ટ્રાવેલિંગ કરી શકો છો. મિત્રો સાથે અથવા ઓફિસના કામથી બહાર જઈ શકો છો. ખર્ચ ઠીક-ઠાક રહેશે. આવક સારી રહેશે. આજના દિવસે કામના સ્થળે પ્રમોશનની વાત થઇ શકે છે. આજના દિવસે સરકાર તરફથી કોઈ ફાયદો મળી શકે છે. ભાગ્યની સફળતા તમને આગળ વધવાનો મોકો આપી શકે છે. પૈસા હાથમાં આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ખુશી મળશે. આર્થિક સ્થિતિ સારી કરવા માટે આજના દિવસે તમે કંઈક નવું કરવાની કોશિશ કરશો. અંગત જીવનમાં ખુશી મળશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક રીતે મજબૂત રહેશે. આજના દિવસે પૈસાની આવક થશે જેનાથી આર્થિક સ્થિતિમાં ફાયદો થશે. આજના દિવસે ખર્ચ થશે. આજના દિવસે કોઈ જમીન મિલ્કતના ચક્કરમાં પડી શકો છો. આજના દિવસે પિતાનું સ્વાસ્થ્ય કથળી શકે છે. અંગત જીવનમાં ખુશીઓ મળશે. જીવનસાથી સાથે રોમાન્સભર્યો દિવસ વીતશે. લવ લાઈફ જીવતા લોકો આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ લગ્નની વાત કરી શકે છે. ધાર્મિક કામમાં મન લાગશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરદી થઇ શકે છે. જેથી તમે બીમાર થઇ શકો છો. આજના દિવસે નોકરીની વાત કરી શકો છો. આજના દિવસે પરફેક્ટ કામ કરશો જેનાથી તમારા વિરોધીઓ તમારી તારીફ કરશે. ધંધા કરતા લોકો આજના દિવસે કર્મચારીઓ મદદ કરશે. આવક માટે દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે જેથી ઘરમાં કોઈ નવો સામાન ખરીદી શકો છો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થશે જેનાથી કામમાં રુચિ આવશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. આજના દિવસે આવકમાં વધારો થવાથી મનમાં ખુશી આવશે. ક્યાંક લાંબા પ્રવાસ પર જઈ શકો છો. પરિવારમાં ખુશી વચ્ચે કડવી વાત થઇ શકે છે. જેનાથી ઘરમાં ખુશી ઓછી થશે. સંતાન તરફથી નિરાશા મળી શકે છે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે ઝઘડો થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ખુશ નજરે આવશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકો માટે આજના દિવસે તમારા મગજથી કામનું ફળ મળશે. આવક ઓછી થઇ શકે છે. નોકરી કરતા લોકોને આજના દિવસે ખુશી મળશે. ધંધો કરતા લોકોને આજના દિવસે ઉત્તમ લાભના યોગ બનશે. સરકાર તરફથી કોઈ સારો લાભ મળી શકે છે. શિક્ષણ મેળવતા વિધાર્થીઓને સારા પરિણામ મળી શકે છે. મિત્રો સાથે મોજ મસ્તી કરવાનો મોકો મળશે. આજના દિવસે પિતા તરફથી કોઈ ડિમાન્ડ મળી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો વીતશે. આજના દિવસે માથાનો દુખાવો અને માનસિક તણાવની સ્થિતિ સારી રહેશે જે દૂર રહેશે. નોકરીમાં બદલાવના યોગ બની રહ્યા છે. આજના દિવસે ટ્રાન્સફરની ઈચ્છા રાખશો તો સફળતા મળશે. આજના દિવસે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. સાસરિયા સાથે વાતચીત થશે. આજના દિવસે કોઈ મુદ્દા પર ચર્ચા થઇ શકે છે. જીવનસાથી સાથે આજના દિવસે એક્ટિવ રહેશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. લવ લાઈફમાં આજના દિવસે તનાવ જોઈ શકાય છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આર્થિક અને માનસિક ચિંતા આવશે. આજના દિવસે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. તેથી કામમાં ધૈર્ય રાખો. ખર્ચમાં વધારો થશે. તેથી વિરોધીઓ તમારા કબ્જામાં રહેશો. આજના દિવસે પરેશાન રહેશો. આજના દિવસે તમે બોલવામાં મીઠાશ લાવો નહીં તો કામ ખરાબ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. આજના દિવસે દવાઓ ખાવી પડી શકે છે. ધંધામાં આજના દિવસે સફળતા મળશે.