શહનાઝ બની સુમન અને ઈરમ બની સ્વાતિ, બે મુસ્લિમ યુવતીઓએ હિન્દુ ધર્મ અપનાવી હિન્દુ યુવકો સાથે કર્યા લગ્ન, કહ્યું, “ત્યાં સન્માન નથી મળતું !” જુઓ તસવીરો

“હિન્દુ ધર્મમાં અમારી આસ્થા છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓને સન્માન નથી મળતું.” એમ કહીને બે મસ્લિમ યુવતીઓએ હિન્દુ બની મંદિરમાં હિન્દુ પ્રેમીઓ સાથે ફર્યા સાત ફેરા, જુઓ

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખબર આવતી હોય છે કે કોઈ મુસ્લિમ યુવક દ્વારા નામ બદલી અને હિન્દુ યુવતીને ફસાવવામાં આવે છે, તેમને લગ્નનું વચન આપીને તેમની સાથે ગંદા કામો પણ કરતા હોય છે. પરંતુ હાલ એક એવી ખબર સામે આવી છે જેને જાણીને તમે પણ હેરાન રહી જશો. બે મુસ્લિમ યુવતીઓએ પોતાનો ધર્મ બદલી અને હિન્દુ ધર્મ આપનાવી લીધો છે. સાથે જ તેમણે હિન્દુ પ્રેમી સાથે લગ્ન પણ કરી લીધા.

આ મામલો સામે આવ્યો છે બરેલીમાંથી. જ્યાં બે મુસ્લિમ યુવતીઓએ હિન્દુ બનીને પોતાના પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા. આ લગ્નને આર્ય સમાજમાં મંદિરમાં રજીસ્ટર્ડ પણ કરાવવામાં આવ્યા. યુવતીઓએ કહ્યું કે, “હિન્દુ ધર્મમાં અમારી આસ્થા છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓને સન્માન નથી મળતું. ત્યાં જ્યાં ઈચ્છા પડે ત્યારે 3 વાર તલાક બોલી દે છે અને પછી હલાલા કરી દે છે.”

આ લગ્ન બરેલીના મઢીનાથ અગસ્ત મુનિ આશ્રમમાં થયા. પહેલા બંને યુવતીઓનું શુદ્ધિ કરણ કરવામાં આવ્યું અને પછી તેમનો ધર્મ પરિવર્તન કરીને તેમના નામ પણ બદલી નાખવામાં આવ્યા. જેમાં ઈરમ જૈદી સ્વાતિ બની ગઈ અને શહનાઝ સુમન બની ગઈ. શહેનાઝ ભોજપુરીની રહેવાસી હતી અને તે અજય નામના યુવકને પ્રેમ કરતી હતી. તો ઈરમ બરેલીના કસ્બા બહેડીની રહેવાસી હતી અને તેને આદેશ કુમાર સાથે પ્રેમ હતો. જેના બાદ બંનેએ પોતાનો ધર્મ પરિવર્તન કર્યો, નામ બદલ્યા અને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા.

લગ્ન બાદ પોતાના પતિ અજય સાથે શહેનાઝ ઉર્ફે સુમન એસએસપી ઓફિસ પહોંચી હતી અને તેને જણાવ્યું કે તે હવે બાલિક છે અને તેની મરજીથી હિન્દુ બનીને મંદિરમાં અજય સાથે લગ્ન કર્યા છે. મારી જાનને ખતરો છે અને પરિવારના લોકો મને ધમકી આપી રહ્યા છે. ત્યારે SSP અખિલેશ ચોરસિયાએ પણ સુરક્ષા આપવા માટે આશ્વાસન આપ્યું છે. સાથે જ અજયને પણ કહેવામાં આવ્યું છે કે તે યુવતીને પરેશાન ના કરે. નહિ તો સારું નહીં થાય.

Niraj Patel